નાનો કરકરીયો

નાનો કરકરીયો કે કમોદનો ટીકટીકી (અંગ્રેજી: Paddyfield Warbler), (Acrocephalus agricola) એ સમશીતોષ્ણ મધ્ય એશિયામાં પ્રજોપ્તિ કરતું ઋતુપ્રવાસી પક્ષી છે જે શિયાળો ભારત અને પાકિસ્તાનમાં ગાળે છે.

આ ચકલીની કદનું પક્ષી આછી વનસ્પતિ જેવી કે લાંબા ઘાસ, બરું કે ચોખાના ખેતરોમાં જોવા મળે છે. આ પક્ષી ઘાસમાં માળો બનાવી તેમાં ૪-૫ ઈંડા મુકે છે.

નાનો કરકરીયો, કમોદનો ટીકટીકી
નાનો કરકરીયો
કોલકાતા, પશ્ચિમ બંગાળ, ભારત
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Passeriformes
Family: Acrocephalidae
Genus: 'Acrocephalus '
Species: ''A. agricola''
દ્વિનામી નામ
Acrocephalus agricola
(Jerdon, 1845)
નાનો કરકરીયો
Acrocephalus agricola

વર્ણન

આ પક્ષી 13 centimetres (5.1 in) લંબાઈ અને 15–17.5 centimetres (5.9–6.9 in) પાંખોનો વ્યાપ ધરાવે છે. પુખ્ત પક્ષીની પીઠ પીળાશ પડતી કથ્થાઈ અને પેટનો ભાગ ઝાંખા પીળા રંગનો હોય છે. તેની પૂંછડીના મૂળનો ભાગ (બેઠક) રતાશ પડતા કથ્થાઈ રંગનો હોય છે. તેની ચાંચ તિક્ષણ અને ટૂંકી હોય છે. આ પક્ષી જીવાતભક્ષી હોય છે.

સંદર્ભો

  • David William Snow, Christopher Perrins (Eds) (1997). The Birds of the Western Palearctic [Abridged]. OUP. ISBN 0-19-854099-X.CS1 maint: extra text: authors list (link)

બાહ્ય કડીઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પૂજ્ય શ્રી મોટાબીજું વિશ્વ યુદ્ધગુજરાત સલ્તનતહવા મહેલવડોદરાગઝલજવાહરલાલ નેહરુદેલવાડાબ્રહ્મોસમાજમહેન્દ્ર સિંઘ ધોનીરશિયાઅશ્વત્થામાઅંકલેશ્વરભારતના રાષ્ટ્રપતિગુજરાત સાહિત્ય સભાનારિયેળસંઘર્ષખોડિયાર મંદિર - વરાણા (ગુજરાત)વૈશ્વિક આબોહવા પરિવર્તનઅક્ષરધામ (ગાંધીનગર)બહુચર માતાભારતના વિદેશમંત્રીસરસ્વતીચંદ્રરાણી લક્ષ્મીબાઈઆયોજન પંચપાલનપુર તાલુકોતારોમહેસાણા જિલ્લોમહિનોતક્ષશિલાહમીરજી ગોહિલમહારાષ્ટ્રબનાસ નદીમનુભાઈ પંચોળીહનુમાન મંદિર, સાળંગપુરવીર્ય સ્ખલનગુજરાતના જિલ્લાઓયુનિક આઇડેન્ટિફિકેશન નંબરપરમાણુ ક્રમાંકદેવચકલીઅવકાશ સંશોધનસંયુક્ત રાષ્ટ્રસંઘકેન્સરમાર્કેટિંગસુગરીમિઝોરમઆદિવાસીગાંધી આશ્રમસૌરાષ્ટ્રવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)નિરોધશ્રીમદ્ રાજચંદ્રવનરાજ ચાવડાભારતીય અર્થતંત્રઅસહયોગ આંદોલનઆદિ શંકરાચાર્યનરેશ કનોડિયાઆંગણવાડીરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘચેસગુણવંતરાય આચાર્યતાલુકા પંચાયતઆશ્રમશાળાજિલ્લા પંચાયતરણજિતરામ સુવર્ણચંદ્રકસંત કબીરઇન્ટરનેટમંદિરલોક સભાગરૂડેશ્વરસંસ્થાલોહીભારતીય ધર્મોહનુમાન જયંતીપશ્ચિમ બંગાળપટેલમૈત્રકકાળ🡆 More