ધર્મેન્દ્રનો જન્મ ૮ ડિસેમ્બર ૧૯૩૫ના રોજ થયો હતો.
તેમનુંં પૂરુંં નામ ધરમ સિંહ દેઓલ છે. તેઓ હિન્દી ફિલ્મ જગતના પ્રખ્યાત અભિનેતા છે. ૧૯૯૭માં તેમને હિન્દી સિનેમામાં પ્રદાન બદલ આજીવન એચિવમેન્ટ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
ધર્મેન્દ્ર | |
---|---|
જન્મ | ૮ ડિસેમ્બર ૧૯૩૫ |
રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી |
વેબસાઇટ | http://vijaytafilms.com |
સહી | |
પદની વિગત | Member of the 14th Lok Sabha (૨૦૦૪–૨૦૦૯) |
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article ધર્મેન્દ્ર, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.