દલપતપિંગળ

દલપતપિંગળ એ ૧૮૬૨માં પ્રગટ થયેલ ગુજરાતી કવિ દલપતરામે લખેલું છંદશાસ્ત્રનું પસ્તક છે.

ગુજરાતી સાહિત્યમાં છંદશાસ્ત્રનું આ એક શાસ્ત્રીય પ્રમાણભૂત પુસ્તક ગણાય છે.

પાર્શ્વભૂમિ

દલપતરામે દેવાનંદ સ્વામી પાસે 'છંદશૃંગાર' પુસ્તક દ્વારા પિંગળશાસ્ત્રનો અભ્યાસ કરેલો. ૧૮૫૫માં 'બુદ્ધિપ્રકાશ'માં એમણે હપ્તાવાર પિંગળ લખવાની શરૂઆત કરેલી' અને ૧૮૬૨માં એ લેખોને 'ગજરાતી પિંગળ' નામે ગ્રંથસ્થ કરેલા. એની ૨૨મી આવૃત્તિથી પ્રગટ થઈ ત્યારે એનું નામ બધલીને 'દલપતપિંગળ' રાખવામાં આવેલું. આ પુસ્તકની અત્યાર સુધીમાં ત્રીસેક આવૃત્તિઓ થઈ છે અને એની નકલસંખ્યા લાખેક સુધી પહોંચી છે.

પુસ્તક સાર

આ પુસ્તક પાંચ પ્રકરણોમાં વહેંચાયેલું છે અને એમાં સરળ તથા વિશદ પદ્યમાં છંદોનો પરિચય આપવામાં આવ્યો છે.

પ્રથમ પ્રકરણમાં લઘુ, ગુરુ, ગણ, અંકસંજ્ઞા (જેમ કે શશી = ૧, ભુજ = ૨) અને માત્રામેળ તથા વર્ણમેળ છંદોનો ભેદ દર્શાવાયો છે. બીજા પ્રકરણમાં પાંચ માત્રાના ગમક છંદથી આરંભીને ચાલીશ માત્રાના મદનગ્રહા છંદ સુધીના ત્રીસ માત્રામેળ છંદોનો પરિચય આપવામાં આવ્યો છે. કેટલીક જગ્યાએ પરિચય માટે લાંબા પદ્યનાં ઉદાહરણો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત દોહરાથી આરંભી ચંદ્રાવળા સુધીના નવ અર્ધસમપદ તથા વિષમપદ છંદોનો પણ એમાં ઉદાહરણ સહિત પરિચય આપવામાં આવ્યો છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

દલપતપિંગળ પાર્શ્વભૂમિદલપતપિંગળ પુસ્તક સારદલપતપિંગળ સંદર્ભોદલપતપિંગળ બાહ્ય કડીઓદલપતપિંગળગુજરાતી ભાષાગુજરાતી સાહિત્યદલપતરામ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અવકાશ સંશોધનપાણીઇસ્લામીક પંચાંગતલાટી-કમ-મંત્રીકાળો ડુંગરરવિશંકર વ્યાસધારાસભ્યતાનસેનતાપી જિલ્લોકાંકરિયા તળાવગંગા નદીમોગલ માચંપારણ સત્યાગ્રહઝાલાપ્રેમસ્વામિનારાયણ મંદિર, અમદાવાદરસાયણ શાસ્ત્રશ્રીલંકામૂળરાજ સોલંકીસામવેદજ્વાળામુખીરાજકોટઝંડા (તા. કપડવંજ)પ્રત્યાયનરબારીપૂજા ઝવેરીકબજિયાતરામનવમીભારતીય રૂપિયોનર્મદા જિલ્લોકળથીસિદ્ધરાજ જયસિંહવલસાડઆચાર્ય દેવ વ્રતસાર્વભૌમત્વકેન્સરકામદેવરુદ્રાક્ષજાપાનનો ઇતિહાસવિક્રમ સારાભાઈઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારદિવાળીબેન ભીલખોડિયારમિઆ ખલીફાગતિના નિયમોકેનેડાઇન્ટરનેટગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)સૂર્યમંડળઆહીરઆદિવાસીગુજરાતની નદીઓની યાદીદેવાયત બોદરરાશીખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)મરાઠીનાસાહિમાલયદાહોદ જિલ્લોગુજરાતગુજરાતી વિશ્વકોશમિથ્યાભિમાન (નાટક)ફેસબુકલાલ બહાદુર શાસ્ત્રીરાજકોટ જિલ્લોબેંકવિક્રમાદિત્યગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યપિત્તાશયઆવર્ત કોષ્ટકધોવાણગોંડલભારતીય બંધારણ સભાકુમારપાળ દેસાઈગાંધારીઉદ્યોગ સાહસિકતાપ્રીટિ ઝિન્ટા🡆 More