અબલખ (અંગ્રેજી: Eurasian Oystercatcher, Common Pied Oystercatcher, Oystercatcher (યુરોપમાં)), (Haematopus ostralegus) એ પશ્ચિમ યુરોપ, મધ્ય યુરેશિયા, ચીન અને કોરીયાના પશ્ચિમ કિનારાના વિસ્તારોમાં વિશાળપણે ફેલાયેલું પક્ષી છે.
આ પક્ષી ફારાઓ ટાપુઓનું (Faroe Islands) રાષ્ટ્રીય પક્ષી છે જ્યાં તે tjaldur તરીકે ઓળખાય છે.
અબલખ | |
---|---|
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Charadriiformes |
Family: | Haematopodidae |
Genus: | 'Haematopus' |
Species: | ''H. ostralegus'' |
દ્વિનામી નામ | |
Haematopus ostralegus Linnaeus, 1758 | |
વિસ્તાર પ્રજનન પ્રદેશ વાર્ષિક રહેઠાણ શિયાળુ રહેઠાણ |
આ પક્ષી 40–45 centimetres (16–18 in) લાંબુ (ચાંચ ૮–૯ સે.મી.) અને 80–85 centimetres (31–33 in) પાંખોનો વ્યાપ ધરાવતું હોય છે. તેના પીંછા કાળા-ધોળા, પગ લાલ અને મજબુત પહોળી લાલ ચાંચ હોય છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article દરીયાઈ અબલખ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.