દગડ ફૂલ

દગડ ફૂલ કે પથ્થરના ફૂલએ કાગળ જેવો કાળા અને સફેદ રંગનો સુકો મસાલો છે.

અંગ્રેજીમાં તેને કલ્પાસી (Kalpasi) કહે છે. તેનું શાસ્ત્રીય નામ (Didymocarpus Pedicellatus). તેને બ્લેક સ્ટોન ફ્લાવર તરીકે પણ ઓળખાય છે. દગડ ફૂલ એ નામ મરાઠી ભાષા પરથી ઉતરી આવેલું છે મરાઠીમાં પથ્થરને દગડ કહે છે. જેસ્નેરિયાસી પ્રજાતિનું આ એક દુર્લભ ફૂલ છે. તેને સુકાવીને ભારતીય અને ચેટ્ટીનાડ રસોઈમાં વાપરવામાં આવે છે.

Kalpasi
દગડ ફૂલ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Asterids
Order: Lamiales
Family: Gesneriaceae
Genus: 'Didymocarpus'
Species: ''D. Pedicellatus''
દ્વિનામી નામ
Didymocarpus Pedicellatus
R. Br.

હિંદીમાં તેને પથ્થર કે ફૂલ કહે છે. સંસ્કૃતમાં તેને શૈલેયમ,ગોકશુર કે જીવન્તી કહે છે. તેલુગુમાં તેને કલ્લુપાચી કહે છે.

સંદર્ભ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

એ (A)તેલંગાણાહળદરફ્રાન્સની ક્રાંતિલીમડોક્ષત્રિયપ્રહલાદ જેઠાલાલ પારેખભારતની વિદેશ નીતિભારતના વડાપ્રધાનઆફ્રિકાના રાષ્ટ્રોની યાદીતબલાફણસભાસપાવાગઢલોકનૃત્યભારતના રાષ્ટ્રપતિજયંતિ દલાલલતા મંગેશકરઅટલ બિહારી વાજપેયીસ્ટેચ્યુ ઓફ યુનિટીગુજરાતના જિલ્લાઓચેસહર્ષ સંઘવીરૂપિયોગુજરાત યુનિવર્સિટીભજનફૂલગંગાસતીનર્મદા બચાવો આંદોલનગુજરાતના મુખ્યમંત્રીઓભૂપેન્દ્ર પટેલકાંકરિયા તળાવસર્વોદયપોપટમાર્કેટિંગપ્રાથમિક શાળામળેલા જીવગુજરાતના રાજ્યપાલોલગ્નધોળકાછેલ્લો દિવસ (ચલચિત્ર)વાલ્મિકીમહેસાણા જિલ્લોકાલિદાસજ્યોતિર્લિંગગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)માનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણાવાઘખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)પન્નાલાલ પટેલપ્રત્યાયનડેન્ગ્યુવેદાંગઓઝોન સ્તરભૂગોળમટકું (જુગાર)ક્રોમામૌર્ય સામ્રાજ્યકર્ણકનૈયાલાલ મુનશીઆરઝી હકૂમતગુજરાતની ભૂગોળસંઘર્ષઈંડોનેશિયાગુજરાતની નદીઓની યાદીરાહુલ ગાંધીકર્ણાટકગરબાધ્રુવ ભટ્ટકુંભ મેળોઑડિશાપ્રમુખ સ્વામી મહારાજમુઘલ સામ્રાજ્યગોલ્ડન ગેટ સેતુહોમિયોપેથીરવીન્દ્ર જાડેજાકુતુબ મિનારમાધ્યમિક શાળા🡆 More