થોટુપોલા કાંડા

થોટુપોલા કાંડા (હિંદી: थोटूपोला कांडा; અંગ્રેજી: Thotupola Kanda) શ્રીલંકા ખાતે આવેલ એક પર્વત છે, જેને ઘણીવાર થોટુપોલા શિખર અથવા થોટુપોલા પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે.

શ્રીલંકા દેશમાં પર્વત પૈકી સૌથી વધુ  ઊંચાઈમાં ત્રીજા ક્રમે આવતો નુવારા એલિયા જિલ્લામાં આવેલ દરિયાઈ સપાટી કરતાં 2,357 m (7,733 ft) જેટલી ઊંચાઈ પર આવેલ છે. આ પર્વતનો સમાવેશ હોર્ટોન પ્લેઇન્સ નેશનલ પાર્કના વિસ્તારમાં થાય છે. પર્વતની ટોચ પરથી લગભગ બે કિલોમીટર જેટલા સીધા અંતરે આવેલા પટ્ટીપોલા ખાતેથી હોર્ટોન પ્લેઇન્સ નેશનલ પાર્ક  વિસ્તારમાં પ્રવેશ કરી શકાય છે. મોટા ભાગનો પર્વત વિસ્તાર વનસ્પતિઓ વડે આચ્છાદિત છે, જેને કારણે અહીંના હોર્ટોન પ્લેઇન્સ નેશનલ પાર્ક ખાતે ઠંડક અને પવનોવાળું વાતાવરણ મળે છે. સ્ટ્રોબીલાન્થેસ (Strobilanthes), ઓસ્બેકીયા (Osbeckia) અને ર્‌હોડોમીર્ટુસ ૯Rhodomyrtus) પ્રજાતિઓની વનસ્પતિઓ અહીં સામાન્ય રીતે ઉગી નીકળે છે.

થોટુપોલા કાંડા
Thotupola Kanda
થોટુપોલા કાંડા
પટ્ટીપોલા રેલ્વે સ્ટેશન ખાતેથી દૃશ્યમાન થોટુપોલા કાંડા (પર્વત)
શિખર માહિતી
ઉંચાઇ2,357 m (7,733 ft)
ભૂગોળ
થોટુપોલા કાંડા Thotupola Kanda is located in Sri Lanka
થોટુપોલા કાંડા Thotupola Kanda
થોટુપોલા કાંડા
Thotupola Kanda

દંતકથા

થોટુપોલા કાંડા શબ્દનો અર્થ સિંહાલી ભાષામાં  'ઉતરાણનું સ્થળ' એવો થાય છે. આ અર્થ સાથે સંબંધિત રામ અને રાવણની એક દંતકથા છે. આ દંતકથા અનુસાર ભારતના રાજા રામ અને તેની સુંદર પત્ની સીતા વનવાસને કારણે જંગલમાં રહેતા હતા. એક વાર રાવણ રામની પત્ની સીતાનું અપહરણ કરી શ્રીલંકા ભાગી છૂટે છે. શ્રીલંકાના માર્ગ પર સૌ પ્રથમ વિમાન થોટુપોલા કાંડા ખાતે ઉતર્યું હતું, જેનો અર્થ ઉતરાણ સ્થળ છે.

આ પણ જુઓ

  • શ્રીલંકાની ભૂગોળ
  • શ્રીલંકાના પર્વતોની યાદી

સંદર્ભો

Tags:

શ્રીલંકા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બૌદ્ધ ધર્મગુજરાતી ભોજનગુજરાત દિનઅમદાવાદ જિલ્લોઑડિશાનર્મદા બચાવો આંદોલનબિરસા મુંડાપાલનપુરબનાસકાંઠા લોક સભા મતવિસ્તારસ્વપ્નવાસવદત્તાગુજરાત યુનિવર્સિટીશિયાળોકબજિયાતરાની રામપાલશ્રીરામચરિતમાનસભારતભારતના ભાગલાડાંગ જિલ્લોકેરમઆંકડો (વનસ્પતિ)પ્રત્યાયનગામલોક સભાદ્રાક્ષરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાસ્વામિનારાયણ મંદિર, અમદાવાદસીતાજ્યોતિર્લિંગપપૈયુંવિકિપીડિયાગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'આઝાદ હિંદ ફોજવિદ્યુત વિભાજન (ઇલેક્ટ્રોલિસિસ)તીર્થંકરઅમદાવાદ બીઆરટીએસપાંડુહિંમતનગરકમળોવિજ્ઞાનરસાયણ શાસ્ત્રબારડોલી સત્યાગ્રહસંસ્કૃત ભાષામુહમ્મદતલાટી-કમ-મંત્રીકૃષ્ણમહાવીર સ્વામીમહેન્દ્ર સિંઘ ધોનીબૌદ્ધિક સંપદા અધિકારબજરંગદાસબાપાબહુચર માતાદલપતરામભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪અખા ભગતમહંત સ્વામી મહારાજએઇડ્સજયપ્રકાશ નારાયણગુજરાતી થાળીઆર્યભટ્ટધોળકાઅરુણ જેટલી સ્ટેડિયમગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળભારતના રાષ્ટ્રપતિઓની યાદીખેડા સત્યાગ્રહસામ પિત્રોડાકરીના કપૂરઘોરખોદિયુંમુકેશ અંબાણીખેડબ્રહ્મામાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭તુલસીતારક મેહતા કા ઉલ્ટા ચશ્માછેલ્લો દિવસ (ચલચિત્ર)લીંબુચોમાસુંપાણીમરાઠા સામ્રાજ્ય🡆 More