ચલચિત્ર થઇ જશે!: ૨૦૧૬ ફિલ્મ

થઇ જશે! ૨૦૧૬માં રજૂ થયેલ શહેરી પાશ્વભૂમિકા ધરાવતું એક ગુજરાતી ચલચિત્ર છે, જેનું લેખન અને દિગ્દર્શન નિરવ બારોટે કર્યું છે.

આ ચલચિત્ર અમદાવાદ શહેરમાં પોતાના ધ્યેયને હાંસલ કરવા સંઘર્ષ કરતાં મધ્યમ વર્ગના વ્યક્તિની કથા છે. આ ચલચિત્રમાં મનોજ જોષી, મલ્હાર ઠક્કર અને મોનલ ગજ્જરે અભિનય કર્યો છે. આ ચલચિત્ર ૩ જૂન, ૨૦૧૬ના રોજ રજૂ થયું હતું.

થઇ જશે!
દિગ્દર્શકનિરવ બારોટ
લેખકનિરવ બારોટ
પટકથા લેખક
  • જય ભટ્ટ
  • નિરવ બારોટ
નિર્માતાઅજય પટેલ
કલાકારો
સંપાદનનિરવ પંચાલ
સંગીતહેમાંગ ધોળકિયા
રજૂઆત તારીખ
૩ જૂન ૨૦૧૬
દેશભારત
ભાષાગુજરાતી

પાત્ર

સંદર્ભ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વીર્યદ્રાક્ષયુટ્યુબઅમિતાભ બચ્ચનસ્લમડોગ મિલિયોનેરઆંકડો (વનસ્પતિ)ઠાકોરપ્રાણાયામઆઇઝેક ન્યૂટનકેદારનાથતત્ત્વરા' ખેંગાર દ્વિતીયમેષ રાશીશીતળાદેવાયત બોદરમાર્કેટિંગગોખરુ (વનસ્પતિ)વૈશાખલતા મંગેશકરવાઘરીનર્મદા નદીભાવનગર રજવાડુંઆવળ (વનસ્પતિ)સંયુક્ત રાષ્ટ્રસંઘપોલિયોમીઠુંસ્નેહલતાભારતની નદીઓની યાદીનિરંજન ભગતદ્રૌપદીવાતાવરણમુંબઈગુજરાતી રંગભૂમિભગત સિંહદ્વારકાધીશ મંદિરકનૈયાલાલ મુનશીઅક્ષાંશ-રેખાંશચોટીલારુદ્રાક્ષઅમિત શાહખોડિયારસમાજવાદરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘપૃથ્વીરાજ ચૌહાણપીડીએફતાલુકા પંચાયતઔદ્યોગિક ક્રાંતિવસ્તીતરબૂચરાણકી વાવગેની ઠાકોરબારડોલી સત્યાગ્રહભારતીય સંગીતગૌતમ અદાણીઅંગ્રેજી ભાષારઘુવીર ચૌધરીનરેશ કનોડિયાસંગણકભુજભેંસઑડિશાકનિષ્કસામાજિક પરિવર્તનશિક્ષણનું સમાજશાસ્ત્રસંસ્કૃત ભાષાસિંધુ ખીણની સંસ્કૃતિભારતના વડાપ્રધાનસિકંદરસુરતસિકલસેલ એનીમિયા રોગઋગ્વેદવિષ્ણુ સહસ્રનામબ્લૉગગાંધીનગર લોક સભા મતવિસ્તારઇન્ટરનેટકપાસવાયુનું પ્રદૂષણસાતપુડા પર્વતમાળાઇન્સ્ટાગ્રામ🡆 More