જૂન ૫: તારીખ

૫ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૫૬મો (લિપ વર્ષ દરમ્યાન ૧૫૭મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૦૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૪૯ – ડેન્માર્ક નવા બંધારણ પર હસ્તાક્ષર કરીને સાર્વભૌમ રાજ્ય બન્યું.
  • ૧૯૦૦ – બીજું બોઅર યુદ્ધ: બ્રિટિશ સૈનિકોએ પ્રિટોરિયા પર કબજો જમાવ્યો.
  • ૧૯૧૫ – ડેન્માર્કમાં બંધારણીય સુધારા દ્વારા મહિલાઓને મતાધિકારની મંજૂરી આપવામાં આવી.
  • ૧૯૫૯ – સિંગાપુરમાં પ્રથમ સરકાર રચાઈ.
  • ૧૯૬૮ – રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રોબર્ટ એફ કેનેડીની સિરહાન સિરહાન દ્વારા હત્યા કરવામાં આવી.
  • ૧૯૭૭ – એપલ ૨ (Apple II), પ્રથમ વ્યવહારૂ વ્યક્ત્તિગત કોમ્પ્યુટર (Personal computer) વેચાણમાં મુકાયું.
  • ૧૮૯૪ – ઓપરેશન બ્લુ સ્ટાર: ભારતના વડા પ્રધાન ઈન્દિરા ગાંધીના આદેશ હેઠળ ભારતીય સેનાએ શીખ ધર્મના સૌથી પવિત્ર સ્થળ સુવર્ણ મંદિર પર આક્રમણ શરૂ કર્યું.
  • ૨૦૦૩ – ભારત અને પાકિસ્તાનમાં ભયંકર ગરમીનું મોજું ફરી વળ્યું, જેને કારણે આ વિસ્તારમાં અમુક જગ્યાએ તાપમાન ૫૦°સે. (૧૨૨°ફે.) સુધી પહોંચી ગયું.
  • ૨૦૦૬ – સર્બિયાએ સ્ટેટ યુનિયન ઓફ સર્બિયા અને મોન્ટેનીગ્રોથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
  • ૨૦૧૭ – મોન્ટેનીગ્રો નાટોનું ૨૯મું સભ્ય બન્યું.
  • ૨૦૧૭ – બહેરીન, ઇજિપ્ત, લિબિયા, સાઉદી અરેબિયા, યમન અને સંયુક્ત આરબ અમીરાત એમ છ આરબ દેશોએ કતાર સાથેના રાજદ્વારી સંબંધો કાપી નાખ્યા અને તેના પર આ વિસ્તારને અસ્થિર કરવાનો આરોપ મૂક્યો.

જન્મ

  • ૧૮૮૪ – કૃષ્ણ રાજ વાડિયાર ચતુર્થ, મૈસૂર રાજ્યના ચોવીસમા મહારાજા. (અ. ૧૯૪૦)
  • ૧૮૯૮ – ફ્રેડેરિકો ગાર્સિયા લોર્કા, સ્પેનીશ કવિ અને નાટ્યકાર. (અ. ૧૯૩૬)
  • ૧૯૭૨ – યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશના ૨૨મા મુખ્યમંત્રી અને રાજકારણી.

અવસાન

  • ૧૯૩૮ – કાશીનાધુની નાગેશ્વરરાવ પંતુલુ, ભારતીય પત્રકાર, રાષ્ટ્રવાદી, રાજકારણી અને ખાદી ચળવળના કટ્ટર સમર્થક. (જ. ૧૮૬૭)
  • ૧૯૬૬ – કુબેરનાથ રાય, હિન્દી સાહિત્ય અને સંસ્કૃતના લેખક અને વિદ્વાન. (જ. ૧૯૩૩)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જૂન ૫ મહત્વની ઘટનાઓજૂન ૫ જન્મજૂન ૫ અવસાનજૂન ૫ તહેવારો અને ઉજવણીઓજૂન ૫ બાહ્ય કડીઓજૂન ૫ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નખત્રાણા તાલુકોસલામત મૈથુનભારતીય સંસદશ્રીલંકાપ્રાણાયામદાસી જીવણરા' નવઘણઆંકડો (વનસ્પતિ)સ્વપ્નવાસવદત્તાભારતનાં વિશ્વ ધરોહર સ્થળોવૃષભ રાશીસાપમિથ્યાભિમાન (નાટક)શુક્લ પક્ષજિલ્લા પંચાયતદેવાયત બોદરવારાણસીબકરી ઈદતાલુકા પંચાયતપુરૂરવાઘઉંસૂર્યમંડળપૃથ્વીગુજરાતીહીજડાતુલા રાશિપશ્ચિમ ઘાટબાબાસાહેબ આંબેડકરજહાજ વૈતરણા (વીજળી)સ્વાદુપિંડજવાહરલાલ નેહરુચંપારણ સત્યાગ્રહહમીરજી ગોહિલપ્રથમ વિશ્વ યુદ્ધભજનસ્ટેચ્યુ ઓફ યુનિટીગુજરાતના જિલ્લાઓરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિભૂગોળગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યકાઠિયાવાડગંગાસતીરુધિરાભિસરણ તંત્રપોરબંદરહનુમાન જયંતીહિંદુશનિદેવસામ પિત્રોડાઅંકશાસ્ત્રસૂર્યમંદિર, મોઢેરાનાસાનવસારી જિલ્લોપૂરગ્રહદિપડોબનાસકાંઠા લોક સભા મતવિસ્તારદિવાળીજયંત પાઠકશહીદ દિવસશાસ્ત્રીજી મહારાજપીડીએફઝવેરચંદ મેઘાણીકુતુબ મિનારનર્મદા નદીઆઇઝેક ન્યૂટનરાવણપુરાણમહેસાણા જિલ્લોઆંધ્ર પ્રદેશપોલિયોવૈશ્વિકરણકર્મ યોગજૈન ધર્મવેદદ્વારકાસુરેન્દ્રનગર જિલ્લો🡆 More