જન્નત

ઇસ્લામ ધર્મમાં મુસ્લિમો જન્નતમાં આસ્થા ધરાવે છે.

આસ્‍થા અને એકરાર, જન્નતમાં વિશ્વાસ રાખવો જરૂરી છે. મુસ્લિમોની માન્યતા અનુસાર મૃત્યુ પછી પણ જીવન છે, જે લોકો અલ્લાહ અને તેના રસુલ સલ્લ્લાહો અલયહિ વસલ્લ્લમે બતાવેલા રસ્તા પર ચાલ્યા હશે, તેને ક્યામતના દિવસે અલ્લાહ પાક તેના રહેમ કરમ (દયા)થી જન્નતમા દાખલ કરશે. જ્ન્નત અલ્લાહ પાકે એવી બનાવી છે કે, માણસે તેની દુનિયામાં કલ્પના પણ નહિં કરી હોય, સૃષ્ટીનો સર્વનાશ થઈ ગયા પછી કયામતનો દિવસ આવશે અને તેમાં મનુષ્યોની સાથે જગતભરનાં બુદ્ધિમાન લોકોને જીવન પ્રદાન કરીને મેદાન હશરમાં ભેગા કરવામાં આવશે, ત્યાં તેમનું જીવન બતાવવામાં આવશે અને તેમના પાપોનો હિસાબ લેવામાં આવશે. ખુદા પ્રત્યેના પાપને ખુદા ઈચ્છે તો માફ કરી શકશે. જ્યારે મનુષ્યોએ મનુષ્યો પ્રત્યે આચરેલા પાપોની સજા તેનો ભોગ બનેલા લોકો નક્કી કરશે. મનુષ્યોને તેમના સારા કાર્યો અને વર્તનના આધારે સ્વર્ગ કે નર્કમાં મોકલવામાં આવશે. જન્નતમાં ફરિશ્તા છે.

Tags:

ઇસ્લામ ધર્મકયામતફરિશ્તા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પટેલઉધઈગણેશભારતનો રાષ્ટ્રધ્વજઅબ્દુલ કલામમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭પિત્તાશયભરૂચ જિલ્લોકળિયુગદિવાળીબેન ભીલકેરીહડકવાભારતના રાજ્ય ફૂલોની યાદીકાળકા માતા મંદિર, પાવાગઢગુજરાતની નદીઓની યાદીસુરેન્દ્રનગર જિલ્લોભારત સરકારદત્તાત્રેયરામમકર રાશિસૂર્યમંડળપ્રદૂષણગઝલભરત મુનિવ્યક્તિત્વપલ્લીનો મેળોગુજરાતીગાંધીનગર લોક સભા મતવિસ્તારયુનાઇટેડ કિંગડમવીર્ય સ્ખલનગિરનારસુશ્રુતમહેસાણા જિલ્લોબેટ (તા. દ્વારકા)જામનગર જિલ્લોબર્બરિકશાહબુદ્દીન રાઠોડકનૈયાલાલ મુનશીમટકું (જુગાર)સુનામીસુરત જિલ્લોજળ શુદ્ધિકરણસિદ્ધરાજ જયસિંહરાષ્ટ્રીય મતદાતા દિવસતાજ મહેલડોલ્ફિનસીતાબેંક ઓફ બરોડાકૃષ્ણા નદીપ્રાણીસામાજિક વિજ્ઞાનવિક્રમાદિત્યવૃષભ રાશીપાલનપુરતાલુકા પંચાયતશિક્ષકદેવાયત પંડિતસંયુક્ત રાષ્ટ્રસંઘસરોજિની નાયડુહોકાયંત્રઅજંતાની ગુફાઓસાર્થ જોડણીકોશવૃશ્ચિક રાશીHTMLવલસાડ તાલુકોતાલુકા મામલતદારવાઘઆવળ (વનસ્પતિ)હિંદી ભાષાવલસાડ જિલ્લોસ્વામી વિવેકાનંદઅરવિંદ ઘોષઇઝરાયલરાહુલ ગાંધીમાનવ શરીર🡆 More