નેપાળ જનકપુર પ્રાંત

જનકપુર પ્રાંત (નેપાળી:जनकपुर अञ्चल) નેપાળ દેશના મધ્યમાંચલ વિકાસક્ષેત્રમાં આવેલો એક પ્રાંત છે.

આ પ્રાંત અંતર્ગત કુલ ૬ (છ) જિલ્લાઓ (નેપાળી:जिल्ला) આવેલા છે.

નેપાળ જનકપુર પ્રાંત
જનકપુર પ્રાંત

નામકરણ

પ્રાચીન રામાયણના પાત્ર રાજા જનકની રાજધાનીના નામ પરથી આ પ્રાંતનું નામકરણ કરવામાં આવ્યું હતું. જનકપુર શહેરના નામ પરથી આ પ્રાંતનું નામ પાડવામાં આવેલું છે.

જનકપુર પ્રાંતમાં આવેલા છ જિલ્લાઓ

  • દોલખા જિલ્લો
  • રામેછાપ જિલ્લો
  • સિન્ધુલી જિલ્લો
  • ધનુષા જિલ્લો
  • મહોત્તરી જિલ્લો
  • સર્લાહી જિલ્લો

આ પણ જુઓ

Tags:

નેપાળનેપાળી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીબેંકપાકિસ્તાનસમાનાર્થી શબ્દોમુંબઈ ઉપનગરી જિલ્લોગુજરાતી સાહિત્યકારોની યાદીભારત સરકારટાઇફોઇડમહેન્દ્ર સિંઘ ધોનીઈશ્વરમધુ રાયઆસનમંગળ (ગ્રહ)સૌરાષ્ટ્રવિશ્વ બેંકકાન્હડદે પ્રબંધSay it in Gujaratiકોળીમોબાઇલ ફોનજ્વાળામુખીખાખરોનર્મદતીર્થંકરતુલસીદાસધ્રુવ ભટ્ટમગજવાઘેલા વંશસોમનાથઅશ્વગંધા (વનસ્પતિ)કૃષ્ણા નદીઉંબરો (વૃક્ષ)નળાખ્યાન (પ્રેમાનંદ)ઔદ્યોગિક ક્રાંતિભારતીય ભૂમિસેનામીન રાશીજીસ્વાનકલમ ૩૭૦વેણીભાઈ પુરોહિતતાપમાનચરક સંહિતાઆંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસઆદમ સ્મિથઆલ્બર્ટ આઇન્સ્ટાઇનચાણક્યસોડિયમઇસ્લામઆદિવાસીતાલુકા મામલતદારઉનાળુ પાકવલસાડ તાલુકોસોનુંઑડિશાઆંધ્ર પ્રદેશદાર્જિલિંગસમાજઅંગકોર વાટલોકનૃત્યવશકર્ક રાશીજસતદેવચકલીશાસ્ત્રીજી મહારાજઉમાશંકર જોશીવિશ્વ રંગમંચ દિવસચક્રવાતરમત-ગમતઅંબાજીકાળકા માતા મંદિર, પાવાગઢડોલ્ફિનવાયુનું પ્રદૂષણગણેશસમય માપવાનાં સાધનોનો ઇતિહાસઅમદાવાદભારતીય સ્વતંત્રતા ચળવળકેદારનાથપાલીતાણાના જૈન મંદિરોકસ્તુરબા🡆 More