ગુફા એ જમીનની નીચેના ભાગે બનાવવામાં આવેલું એક ભોંયરું કે સુરંગ છે જેનો આકાર સામાન્ય રીતે તેમાં કોઈપણ વ્યક્તિ પ્રવેશ કરી શકે એટલો રાખવામાં આવતો હોય છે.
મુખ્યત્વે આ ગુફાઓનો ઉપયોગ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે કરવામાં આવતો હતો. આવી ગુફાઓ પર્વતોમાં અને સમુદ્રમાં પણ અસ્તિત્વ ધરાવે છે.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article ગુફા, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.