કુમાવત

કુમાવત એ ભારતમાં હિન્દુ ક્ષત્રિય જાતિ છે.

કુમાવત મૂળ રાજસ્થાનના કુંભલગઢના વંશજ છે, જેમનું પરંપરાગત કાર્ય વાસ્તુનિર્માણ (સ્થાપત્ય) છે. કિલ્લાઓ, મંદિરો વગેરેનું નિર્માણ, હસ્તકલા અને ચિત્રોની જાળવણી, વગેરે જેવા કાર્યો કુમાવત સમુદાયના લોકો દ્વારા જ કરવામાં આવતાં હતાં. ઘણી વખત કુમાવત અને કુમ્હારને એક જ માનવામાં આવે છે, પરંતુ બંને અલગ-અલગ જાતિ છે.

કુમાવત ક્ષત્રિય જૂથ બનાવવાનો દાવો કરે છે અને તેમાંથી મોટાભાગના મારવાડ પ્રદેશમાં કેન્દ્રિત છે. તેઓ મારુ કુમાવત, મેવાડી કુમાવત, ગુજરાતી કુમાવત, કચ્છ કુમાવત, ચેજારા કુમાવત, વગેરે જેવા જુદાજુદા નામોથી ઓળખાય છે. કુમાવતને નાયક અને હુણપંચ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમુદાય માટે નૃવંશશાસ્ત્રીય પુરાવા રાણી લક્ષ્મી ચંદબત દ્વારા લખાયેલ બગોરા બેટન્સની ગાથા અને કર્નલ ટોડ દ્વારા લખાયેલ એનલ્સ અને પ્રાચીન વસ્તુઓમાં ઉપલબ્ધ છે. શેરિંગ (૧૮૮૨) કહે છે કે કુમાવત એ જયપુરના કચવાહા કુળમાંથી એક છે. કુમાવત પોતાને સૂર્યવંશી માને છે. આ સમાજ જયપુરથી હિન્દીમાં તેનું ત્રિમાસિક પ્રકાશન કુમાવત ક્ષત્રિય પણ બહાર પાડે છે.

સંદર્ભ

Tags:

ક્ષત્રિયજાતિવાદભારતીયહિંદુ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રમાબાઈ આંબેડકરસમાજતાપી નદીગોળ ગધેડાનો મેળોમાધવપુર ઘેડભારતની નદીઓની યાદીભરવાડભારતના રાષ્ટ્રપતિરથયાત્રાપાણીનું પ્રદૂષણગુણવંત શાહહોળીઈન્દિરા ગાંધીભારતીય રિઝર્વ બેંકબીજું વિશ્વ યુદ્ધસિહોરશિવાજીપાલીતાણારણજિતરામ સુવર્ણચંદ્રકભારતીય ઉપગ્રહોની યાદીઆંગણવાડીયુનાઇટેડ કિંગડમપાકિસ્તાનસંસ્કૃતિગુજરાતી સામયિકોશીતળારતન તાતાભારતીય જનતા પાર્ટીસુરખાબઔરંગઝેબગ્રહભારતના વિદેશમંત્રીવાલ્મિકીઆહીરનવગ્રહયુટ્યુબવિષ્ણુલાલ કિલ્લોરાઠવાદલપતરામપ્રાચીન ઇજિપ્તકૃષ્ણકુમારસિંહ ગોહીલવનરાજ ચાવડાવંદે માતરમ્ખોડિયાર મંદિર - વરાણા (ગુજરાત)નાયકી દેવીકટોકટી કાળ (ભારત)પ્રત્યાયનકીકીભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમહાવીર સ્વામીસાર્થ જોડણીકોશસંસ્કૃત વ્યાકરણચંદ્રગુપ્ત મૌર્યયોગ (મનોશારીરીક જીવનશૈલી)સી. વી. રામનત્રિકોણકલિંગનું યુદ્ધરમેશ પારેખખ્રિસ્તી ધર્મભારતીય સંસદરાણકી વાવનાગલીશરદ ઠાકરઅભિમન્યુમધુ રાયઘઉંપ્રથમ વિશ્વ યુદ્ધમોખડાજી ગોહિલશીતળા માતાભીષ્મવાયુનું પ્રદૂષણભારતીય ભૂમિસેનાસુરતમોહમ્મદ માંકડસૂર્યભારતીય અર્થતંત્રવૈશ્વિકરણ🡆 More