એપ્રિલ ૨૩: તારીખ

૨૩ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૧૩મો (લિપ વર્ષ દરમ્યાન ૧૧૪મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૫૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૫૯૭ – વિલિયમ શેક્સપિયરનું નાટક The Merry Wives of Windsor (વિન્ડસરની ખુશમિજાજ પત્નિઓ) પ્રથમ વખત ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ (પહેલી)ની હાજરીમાં ભજવવામાં આવ્યું.
  • ૧૬૩૫ – અમેરિકાની પ્રથમ સરકારી શાળાની સ્થાપના.
  • ૧૬૬૦ – સ્વીડન અને પોલેન્ડ વચ્ચે ઓલિવા સંધિ.
  • ૧૯૧૪ – શિકાગોમાં રીગલી ફિલ્ડ (તત્કાલીન વીઘમાન પાર્ક) ખાતે બેઝબોલની પ્રથમ રમત રમાઈ.
  • ૧૯૨૯ – ચંદુલાલ શાહ અને ગોહર દ્વારા મુંબઇમાં રણજીત ફિલ્મ કંપનીની સ્થાપના.
  • ૧૯૩૦ – પેશાવરમાં (હાલ પાકિસ્તાનમાં) રમખાણો ફાટી નિકળ્યા, જેમાં એક બ્રિટિશર સહિત ૨૦ વ્યક્તિઓનાં મોત.
  • ૧૯૩૫ – પોલેન્ડમાં બંધારણને માન્ય કરવામાં આવ્યું.
  • ૧૯૪૯ – ચાઇનીઝ ગૃહયુદ્ધ: પીપલ્સ લિબરેશન આર્મી નેવીની સ્થાપના.
  • ૧૯૭૧ – બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ: પાકિસ્તાન આર્મી અને રઝાકર (પાકિસ્તાન આર્મી દ્વારા આયોજિત પૂર્વ પાકિસ્તાની અર્ધલશ્કરી દળ) દ્વારા પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)ના જાથિભંગા વિસ્તારમાં આશરે ૩,૦૦૦ હિન્દુ શરણાર્થીઓનો હત્યાકાંડ.
  • ૧૯૮૫ – કોકા-કોલાએ તેની ફોર્મ્યુલા બદલીને નવી કોક બજારમાં મૂકી. મોટાપાયે નકારાત્મક પ્રતિસાદને પરિણામે ત્રણ મહિનાથી પણ ઓછા સમયમાં મૂળ ફોર્મ્યુલા બજારમાં પાછી મૂકાઈ.
  • ૧૯૮૭ – સર્વોચ્ચ અદાલતનાં ચુકાદામાં હિંદુ વિધવાને સંપત્તિનો પુરેપુરો હક્ક આપવામાં આવ્યો. (હિંદુ વારસા ધારો ૧૯૫૭)
  • ૧૯૯૦ – નામીબીઆ, યુનાઈટેડ નેશન્સનું ૧૬૦મું અને કોમનવેલ્થ દેશોનું ૫૦મું સભ્ય રાષ્ટ્ર બન્યું.
  • ૧૯૯૩ – શ્રીલંકન રાજકારણી લલિત અથુલાથમુદાલીની પશ્ચિમી પ્રાંત માટેની પ્રાંતીય પરિષદની ચૂંટણીના લગભગ ચાર અઠવાડિયા પહેલા એક સભાને સંબોધતા હત્યા કરવામાં આવી.
  • ૧૯૯૯ – નાટો એ યુગોસ્લાવિયાના ફેડરલ રિપબ્લિક સામેના હવાઈ અભિયાનના ભાગરૂપે સર્બિયાના રેડિયો ટેલિવિઝનના મુખ્યમથક પર બોમ્બ મારો કર્યો.
  • ૨૦૦૫ – "મી એટ ધ ઝૂ" નામનો પહેલો યુટ્યુબ વીડિયો સહ-સ્થાપક જાવેદ કરીમે પ્રકાશિત કર્યો.

જન્મ

  • ૧૫૦૪ – જુલિયસ સિઝર, ઇટાલીયન તત્વચિંતક (અ. ૧૫૫૮)
  • ૧૫૦૪ – ગુરુ અંગદ, શિખ ધર્મ ગુરુ
  • ૧૫૬૪ – વિલિયમ શેક્સપીયર, પ્રખ્યાત અંગ્રેજ લેખક અને અભિનેતા (અ. ૧૬૧૬)
  • ૧૯૭૯ – યાના ગુપ્તા, ભારતીય અભિનેત્રી
  • ૧૯૯૦ – દેવ પટેલ, બ્રિટિશ-ભારતીય અભિનેતા (સ્લમ ડોગ મિલિયોનેર)

અવસાન

  • ૧૯૨૬ – માધવરાવ સાપરે, મહાન રાજકારણી
  • ૧૯૬૮ – બડે ગુલામ અલી ખાં, પ્રખ્યાત ગઝલ ગાયક.
  • ૧૯૯૨ – ભારત રત્ન સત્યજીત રે, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ભારતીય ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક.

તહેવારો અને ઉજવણીઓ

  • યુ.કે.માં સેન્ટ જ્યોર્જીસ ડે
  • વિશ્વ પુસ્તક દિન

બાહ્ય કડીઓ


Tags:

એપ્રિલ ૨૩ મહત્વની ઘટનાઓએપ્રિલ ૨૩ જન્મએપ્રિલ ૨૩ અવસાનએપ્રિલ ૨૩ તહેવારો અને ઉજવણીઓએપ્રિલ ૨૩ બાહ્ય કડીઓએપ્રિલ ૨૩ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મંત્રકચ્છનો ઇતિહાસસ્વામી વિવેકાનંદવીર્યભારતીય દંડ સંહિતાગુજરાતી સાહિત્ય પરિષદખેતીજિજ્ઞેશ મેવાણીતુલા રાશિક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીસામ પિત્રોડાતત્ત્વવિક્રમોર્વશીયમ્અંબાજીપક્ષીરાષ્ટ્રીય મતદાતા દિવસસપ્તર્ષિસુરેન્દ્રનગર જિલ્લોરાણી સિપ્રીની મસ્જીદડાંગ જિલ્લોભારતનો ઇતિહાસમુકેશ અંબાણીરુધિરાભિસરણ તંત્રચણોઠીભરવાડઅપભ્રંશમકર રાશિચુનીલાલ મડિયાવિઘામણિબેન પટેલસવિતા આંબેડકરઇતિહાસદશાવતારમહાભારતકાઠિયાવાડબેંકઆમ આદમી પાર્ટીગઝલગુજરાતના જિલ્લાઓમારી હકીકતસોપારીરાશીકુંભ રાશીકનિષ્કભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોરમેશ પારેખલીંબુયુનિફોર્મ રિસોર્સ લોકેટરપીડીએફઆવર્ત કોષ્ટકબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાઉપદંશઅમદાવાદના દરવાજાતાલુકોઅબ્દુલ કલામભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓગણેશ૨૦૦૧ ગુજરાત ધરતીકંપસુંદરમ્ભેંસસિતાંશુ યશશ્ચન્દ્રભદ્રનો કિલ્લોપ્રમુખ સ્વામી મહારાજનેપાળસ્વામિનારાયણમોરારજી દેસાઈબુધ (ગ્રહ)વર્ણવ્યવસ્થાતરબૂચદિવાળીસ્વગોહિલ વંશવિરામચિહ્નોઉત્તર પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરમાછલીઘરમૂળરાજ સોલંકીચંદ્રગુપ્ત પ્રથમનરસિંહ મહેતા🡆 More