સનેડો: ગુજરાતી લોકગીતનો પ્રકાર

સનેડો એ ગુજરાતી લોકસંગીતનો પ્રકાર છે, જેને જાણીતા ગુજરાતી ગાયક મણિરાજ બારોટ દ્વારા લોકપ્રિય બનાવવામાં આવ્યો છે.

ઇતિહાસ

સનેડાની વ્યુત્પત્તિ સંસ્કૃત શબ્દ સ્નેહને ડો પ્રત્યય લગાડીને થઇ છે. સ્નેહનું સનેહ અને તેને ડો વાત્સલ્ય સ્વરૂપનો પ્રત્યય લાગતા સ્નેહડો શબ્દ બન્યો અને છેવટે તે સનેડોમાં રુપાંતર પામ્યો.

સનેડાના પ્રકારના મૂળ ૧૭મી સદી જેટલા જૂનાં છે, જેનો પ્રસાર ઉત્તર ગુજરાતથી લઇને મારવાડ, રાજસ્થાન સુધી થયો છે. સનેડાની જેમ જ તે નેહડોમાંથી નેડો શબ્દ રુપે ઉદ્ભવ્યો.

સનેડોમાં ચાર પંક્તિઓની જોડી હોય છે અને તે ગુજરાતના લોકનાટ્ય સ્વરૂપ ભવાઇ સાથે ઘણી સામ્યતા ધરાવે છે. ગુજરાતી લોક કલાકાર અરવિંદ બારોટે ૧૯૮૦ના દાયકામાં સ્ટેજ પર સનેડો રજૂ કર્યો હતો અને તેમને સનેડાને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે શ્રેય અપાય છે, પરંતુ મુખ્યત્વે ગુજરાતી લોક કલાકાર મણિરાજ બારોટે ૨૦૦૪-૨૦૦૫ દરમિયાન સનેડાને લોકપ્રિય બનાવ્યો હતો. સનેડાનો વિષય પ્રેમ અથવા યુવાનીથી લઈને વ્યંગ સુધીનો કંઈપણ હોઈ શકે છે.

સનેડો ગુજરાતના પાટણ જિલ્લાના ગામડાઓમાંથી ઉદ્ભવ્યો છે અને તે સમગ્ર ગુજરાતમાં અને ભારતના અન્ય ભાગો, યુનાઇટેડ સ્ટેટ્સ, ઑસ્ટ્રેલિયા, કેનેડા અને બ્રિટનમાં ગુજરાતી બોલતી વસ્તીમાં ખૂબ જ લોકપ્રિય નૃત્ય બની ગયું છે. તે અવારનવાર નવરાત્રી, તહેવારો, લગ્નની ઉજવણીઓ અને પાર્ટીઓમાં વગાડવામાં આવે છે.

સનેડો દરમિયાન પાશ્વભૂમિમાં વગાડવામાં આવતું સંગીત ડાકલું નામના સંગીતનું સાધન છે. તે ડમરુ જેવો આકાર ધરાવે છે, પરંતુ તે ઘણું મોટું હોય છે.

ચલચિત્રોમાં

  • મેડ ઇન ચાઇના, ૨૦૧૯ હિન્દી ભાષાના ચલચિત્રમાં સનેડાની વિવિધતા દર્શાવવામાં આવી છે.
  • મિત્રો, ૨૦૧૮ હિન્દી ભાષાના ચલચિત્રમાં સનેડાના વિવિધ સ્વરૂપો દર્શાવાયા છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

સનેડો ઇતિહાસસનેડો ચલચિત્રોમાંસનેડો સંદર્ભસનેડો બાહ્ય કડીઓસનેડોગુજરાતી લોકોમણિરાજ બારોટલોકગીત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સુંદરવનદ્રોણહિમાલયપાણીનું પ્રદૂષણશિક્ષકરમઝાનપાણીજામનગર જિલ્લોઘઉંટ્વિટરસમાજલીડ્ઝભરત મુનિભગત સિંહલદ્દાખકેન્દ્રશાસિત પ્રદેશબનાસકાંઠા જિલ્લોઅમદાવાદ બીઆરટીએસગૂગલભારતીય સંસદગુજરાત સરકારગુજરાત યુનિવર્સિટીસ્વામિનારાયણનરેન્દ્ર મોદીલંબચોરસવિધાન સભાતાલુકા વિકાસ અધિકારીગુજરાતની વસતીગણતરી ૨૦૧૧સુભાષચંદ્ર બોઝહનુમાનસુરતયાયાવર પક્ષીઓઇલોરાની ગુફાઓબર્બરિકધ્રુવ ભટ્ટવૈશ્વિક આબોહવા પરિવર્તનનવરોઝગ્રીનહાઉસ વાયુભારતમાં આવક વેરોમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનોર્ધન આયર્લેન્ડ૧૮૫૭ની ભારતીય ક્રાંતિસૂર્યનમસ્કારહસ્તમૈથુનમહાત્મા ગાંધીનું કુટુંબશિવાજીઉમરગામ તાલુકોકન્યા રાશીસ્વચ્છતાબેંક ઓફ બરોડાફેસબુકગુજરાતના શક્તિપીઠોજીમેઇલશેર શાહ સૂરિકચ્છ જિલ્લોઆંધ્ર પ્રદેશભારતીય અર્થતંત્રકુંવારપાઠુંઈંડોનેશિયાભરૂચભારતીય ચૂંટણી પંચસ્વાદુપિંડમંગળ (ગ્રહ)મુંબઈ ઉપનગરી જિલ્લોદાસી જીવણખેડા જિલ્લોઉપરકોટ કિલ્લોમાર્ચ ૨૭પ્રથમ વિશ્વ યુદ્ધગલગોટાઅર્જુનલોકસભાના અધ્યક્ષહિંદી ભાષાસામાજિક ક્રિયાસિદ્ધપુર🡆 More