મે ૬: તારીખ

૬ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૨૬મો (લિપ વર્ષ દરમ્યાન ૧૨૭મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૪૦ – પેની બ્લેક ટપાલ ટિકિટ યુનાઇટેડ કિંગડમ અને આયર્લેન્ડમાં ઉપયોગ માટે માન્ય બની.
  • ૧૮૫૭ – ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની મંગલ પાંડેનાં બળવા પછી, ઇસ્ટ ઇન્ડીયા કંપનીએ તેની બંગાળ ઇન્ફન્ટ્રિની ૩૪મી પલટણને વિખેરી નાખી.
  • ૧૮૮૯ – પેરીસમાં યુનિવર્સલ પ્રદર્શની દરમિયાન, ઍફીલ ટાવર અધિકૃત રીતે જનતા માટે ખુલ્લો મુકાયો.
  • ૧૯૦૪ – હેરી માર્ટિન્સન, સ્વીડિશ કવિ, નલકથાકાર અને નોબલ પુરસ્કાર વિજેતા. (અ. ૧૯૭૮)
  • ૧૯૧૦ – જ્યોર્જ પંચમ તેના પિતા એડવર્ડ સાતમાના અવસાન પર ગ્રેટ બ્રિટન, આયર્લેન્ડ અને અન્ય વિદેશી પ્રદેશોના રાજા બન્યા.
  • ૧૯૩૭ – હિંડેનબર્ગ દુર્ઘટના (Hindenburg disaster): જર્મન હવાઇ જહાજ 'હિંડેનબર્ગ', લેકહર્સ્ટ, ન્યુ જર્સીમાં દુર્ઘટનાગ્રસ્ત બન્યું. જેમાં ૩૬ લોકોની જાનહાની થઇ.
મે ૬: મહત્વની ઘટનાઓ, જન્મ, અવસાન 
હિંડેનબર્ગ દુર્ઘટના
  • ૧૯૪૦ – જ્હોન સ્ટેઇનબેકને તેમની નવલકથા ધ ગ્રેપ્સ ઓફ રેથ માટે પુલિત્ઝર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
  • ૧૯૯૪ – ભૂતપૂર્વ કર્મચારી પૌલા જોન્સે અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટન સામે કેસ દાખલ કર્યો. તેમણે આક્ષેપ કર્યો કે ૧૯૯૧માં બિલ ક્લિન્ટને તેમની જાતીય સતામણી કરેલ.
  • ૧૯૯૪ – ચેનલ ટનલ (Channel Tunnel) ખુલ્લી મુકાઇ, સાત વર્ષની કામગીરી પછી ઇંગલેન્ડ અને ફ્રાન્સ વચ્ચે યાતાયાત માટે બનાવાયેલ આ ટનલ ખુલ્લી મુકાઇ.

જન્મ

  • ૧૮૫૬ – સિગ્મંડ ફ્રેઇડ (Sigmund Freud), ઓસ્ટ્રિયન મનોચિકિત્સક (અ. ૧૯૩૯)
  • ૧૮૬૧ – મોતીલાલ નહેરૂ, સ્વતંત્રતા સેનાની (અ. ૧૯૩૧)

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

મે ૬ મહત્વની ઘટનાઓમે ૬ જન્મમે ૬ અવસાનમે ૬ તહેવારો અને ઉજવણીઓમે ૬ બાહ્ય કડીઓમે ૬ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

તબલાસ્ત્રીઑડિશામાવઠુંસ્વામી સચ્ચિદાનંદકેન્સરબી. વી. દોશીમોબાઇલ ફોનહર્ષ સંઘવીઅરવિંદ ઘોષરામભારતનું બંધારણદલપતરામસુવર્ણ મંદિર, અમૃતસરહનુમાનપીપળોચાવડા વંશગુજરાતી ભાષાવસ્તુપાળગુજરાતીકૃષ્ણલાલ શ્રીધરાણીગુજરાતી સામયિકોસારનાથનો સ્તંભધ્રાંગધ્રા રજવાડુંમિઆ ખલીફાક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીપાલીતાણાસંયુક્ત રાષ્ટ્રસંઘમાનવ શરીરજન ગણ મનરામનારાયણ પાઠકપ્રથમ વિશ્વ યુદ્ધસૂર્યમંડળમોહેં-જો-દડોભરૂચમુખ મૈથુનગુજરાત સલ્તનતમુસલમાનહરિશ્ચંદ્રકોળીવિધાન સભાસંગણકરાજા રવિ વર્માઠાકોરસૂર્યધીરુબેન પટેલપ્રીટિ ઝિન્ટાવંદે માતરમ્બિન-વેધક મૈથુનમનોવિજ્ઞાનદ્રૌપદીમાર્કેટિંગકોર્બીન બ્લુમહારાણા પ્રતાપગૌતમ બુદ્ધલેપ્ટોસ્પાઇરોસિસકાળકા માતા મંદિર, પાવાગઢકરીના કપૂરમહિનોદેવચકલીતાપમાનઇસ્લામબહુચરાજીચીનનો ઇતિહાસરામાયણવિશ્વની અજાયબીઓતારંગારાણકદેવીખલીલ ધનતેજવીજૈન ધર્મસૂર્યનમસ્કારભારતીય વિદ્યા ભવનબજરંગદાસબાપાઆચાર્ય દેવ વ્રતવલ્લભી વિશ્વવિદ્યાલયદિલ્હીગુજરાત વિધાનસભા🡆 More