દશેરા: પ્રાચીન હિંદુ તહેવાર

દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે.

ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે આવે છે. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્ર એ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે.

દશેરા
દશેરા: પ્રાચીન હિંદુ તહેવાર
દશેરા દુર્ગા અથવા રામના વિજયનું પ્રતીક છે.
બીજું નામવિજ્યા દશમી, દસરા
પ્રકારધાર્મિક, સાંસ્કૃતિક
મહત્વઅધર્મ પર ધર્મના વિજયનો ઉત્સવ
ઉજવણીઓરામલીલા અથવા દુર્ગા પૂજાનો અંત
ધાર્મિક ઉજવણીઓપંડાલો, નાટકો, લોકમેળા, રાવણના પૂતળાંનું દહન, દુર્ગા મૂર્તિનું વિસર્જન
તારીખઆસો (સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર)

દશેરાના તહેવારના દિવસે ભારતના વિવિધ ભાગોમાં જુદી-જુદી ઉજવણી થાય છે. ભારતના દક્ષિણ, પૂર્વીય અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં વિજ્યાદશમી દુર્ગા પૂજાનો અંત દર્શાવે છે, જે રાક્ષસ મહિષાસુર પર દેવી દુર્ગાના વિજયનો ઉત્સવ છે. ઉત્તરીય અને પશ્ચિમી રાજ્યોમાં, આ તહેવારને દશેરા કહેવામાં આવે છે. આ પ્રદેશોમાં, તે "રામલીલા" ના અંતને દર્શાવે છે અને રાવણ પર ભગવાન રામની જીતને યાદ કરે છે.

સંદર્ભ

Tags:

આસોનવરાત્રીરામરાવણવિક્રમ સંવત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઉત્તરમાતાનો મઢ (તા. લખપત)દિવેલઅમદાવાદ જિલ્લોબીજું વિશ્વ યુદ્ધબેંકમનોવિજ્ઞાનપૂનમધીરૂભાઈ અંબાણીઅનિલ અંબાણીગર્ભાવસ્થાગુજરાતી ભોજનમહાભારતલિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપગુજરાતી સાહિત્યકારોની યાદીલતા મંગેશકરવશચુડાસમાઅદ્વૈત વેદાંતઆદિ શંકરાચાર્યહાફુસ (કેરી)અમદાવાદ રેલ્વે સ્ટેશનભગત સિંહઉત્તર પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરકારડીયાકૃષ્ણનવનિર્માણ આંદોલનતાલુકા વિકાસ અધિકારીજામનગરડાકોરકમળોનવલકથારાજમોહન ગાંધીતુલસીદાસમહાવિરામરવીન્દ્ર જાડેજાલક્ષદ્વીપલોક સભાજયંતિ દલાલઝવેરચંદ મેઘાણીરાહુલ ગાંધીગુજરાત વિધાનસભાકાઠિયાવાડસંત દેવીદાસવિશ્વ પર્યાવરણ દિવસકપાસશક સંવતવિરાટ કોહલીઅટલ બિહારી વાજપેયીજિલ્લા પંચાયતઅક્ષાંશ-રેખાંશક્ષત્રિયપ્રાણાયામકિષ્કિંધાઆંગણવાડીઝંડા (તા. કપડવંજ)વર્ષા અડાલજાગુજરાતી રંગભૂમિશ્રીમદ્ ભગવદ્ ગીતાધારાસભ્યવૃશ્ચિક રાશીયોગ (મનોશારીરીક જીવનશૈલી)રામાયણસુરતગ્રીનહાઉસ વાયુરાજીવ ગાંધીશામળાજીઅયોધ્યાવેણીભાઈ પુરોહિતકાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનકેદારનાથમાનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણાતત્વમસિગિરનારપી.વી. નરસિંહ રાવઅમદાવાદના દરવાજાવિશ્વની અજાયબીઓભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદી🡆 More