ટૂંકી વાર્તા કુત્તી

કુત્તી એ ભારતીય લેખક ચંદ્રકાંત બક્ષી (૧૯૩૨–૨૦૦૬) દ્વારા લખાયેલ ગુજરાતી ટૂંકી વાર્તા છે, જે તેમના વાર્તાસંગ્રહ મશાલમાં પ્રકાશિત થઈ હતી.

તેના પ્રકાશન પછી તેમાં રહેલા વર્ણનને કારણે વિવાદિત બની હતી અને ગુજરાત સરકાર દ્વારા ચંદ્રકાંત બક્ષી પર અશ્લીલતાના મુદ્દે કોર્ટ મુકદમો ચલાવવામાં આવ્યો હતો. જોકે થોડા સમય પછી આ મુકદમો પાછો ખેંચી લેવાયો હતો.

કુત્તી
લેખક ચંદ્રકાંત બક્ષી
દેશભારત
ભાષાગુજરાતી
શૈલીટૂંકી વાર્તા
પ્રકાશિતમશાલ
પ્રકાશન પ્રકારવાર્તાસંગ્રહ
પ્રકાશન તારીખ૧૯૬૮

કથાનક

કુત્તી વાર્તા બે પુરુષો અને એક સ્ત્રી (ટિટ્સી) વચ્ચેના પ્રેમ અને દોસ્તીની ભૂમિકા ધરાવે છે.

સંદર્ભ

Tags:

ચંદ્રકાંત બક્ષી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

આંગણવાડીઇન્સ્ટાગ્રામકેન્સરકમ્પ્યુટર હાર્ડવેરરાજધાનીસાપમૈત્રકકાળદ્વારકાધીશ મંદિરપીપળોહાથીસૂર્યઅવિભાજ્ય સંખ્યાડાંગ જિલ્લોપુરાણમુકેશ અંબાણીસાપુતારામહર્ષિ દયાનંદપાકિસ્તાનગોવર્ધનરામ ત્રિપાઠીકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીકોળીદશાવતારદત્તાત્રેયચાણક્યતાલુકા પંચાયતહિતોપદેશરશિયામગજસિંહ રાશીગંગાસતીગુજરાતના શક્તિપીઠોબાબાસાહેબ આંબેડકરલિંગ ઉત્થાનઉત્તર પ્રદેશશક્તિસિંહ ગોહિલશાકભાજીસરપંચગુજરાત દિનજય વસાવડાગુજરાત વડી અદાલતભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદીભાડભૂતહોકાયંત્રશ્રી હરિલીલાકલ્પતરુમહાભારતયોગ (મનોશારીરીક જીવનશૈલી)ટાઇફોઇડપોરબંદરપ્રથમ વિશ્વ યુદ્ધજ્યોતિબા ફુલેસીતાવિરામચિહ્નોપ્રધાન મંત્રી જન ધન યોજનાડીસાનારાયણ સ્વામી (ભજનીક)વાઈગુજરાત પોલીસમાધ્યમિક શાળામીરાંબાઈગુજરાતી ફિલ્મોની યાદીગુજરાતનું રાજકારણગુજરાત વિદ્યાપીઠઅમદાવાદઇલોરાની ગુફાઓયુટ્યુબચોટીલાલવપાણીપતની ત્રીજી લડાઈગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યગુજરાતી સાહિત્ય પરિષદગોહિલ વંશરાણકદેવીહેમચંદ્રાચાર્યખંભાળિયા તાલુકોમહુડો🡆 More