અર્ધ વિરામ: એક વિરામચિહ્ન

અર્ધવિરામ અલ્પ વિરામથી વધારે અને પૂર્ણ વિરામથી ઓછો વિરામ લેવાનું સૂચવે છે.

તેનો વપરાશ:

;
અર્ધ વિરામ
વિરામચિહ્નો
પૂર્ણ વિરામ ( . )
અલ્પ વિરામ ( , )
પ્રશ્નચિહ્ન ( ? )
ઉદ્‌ગારચિહ્ન ( ! )
અર્ધ વિરામ ( ; )
ગુરુ કે મહાવિરામ ( : )
વિગ્રહરેખા ( )
ગુરુ કે મહારેખા ( )
અવતરણ ચિહ્ન ( ‘ ’, “ ”, ' ', " " )
કૌંસ ( (), [], {} )
લોપકચિહ્ન ( )

૧. સંયુક્ત વાક્યનાં સહગામી વાક્યોને છૂટાં પાડવા માટે. જેમકે,

    જીવનનું મૂલ્ય કોઈ સુઘડ ઘર, સુંદર પથારી ને સરસ શાક વડે કરે છે; કોઈ પૈસા વડે, કોઈ કીર્તિ વડે કરે છે; કોઈ સત્તા વડે, કોઈ તપ વડે, કોઈ પ્રણય વડે કરે છે.

૨. બે વાક્યોના બનેલા સંયુક્ત વાક્યમાં બેની વચ્ચેનું ઉભયાન્વયી અવ્યવ અધ્યાહ્રત હોય તો. જેમકે,

    મહાત્મા હસે છે; એમને કાબરચીતરી મૂછોના ફરકાટમાં આજે જુદી જ ગતિ દેખાય છે.

સંદર્ભો

Tags:

અલ્પ વિરામપૂર્ણ વિરામ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાત ટાઇટન્સઅમદાવાદ બીઆરટીએસઆતંકવાદબહુચરાજીમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાલાલ બહાદુર શાસ્ત્રીકર્ક રાશીભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલએરિસ્ટોટલશિક્ષણનું સમાજશાસ્ત્રગુજરાતના લોકસભા મતવિસ્તારોભારતીય રિઝર્વ બેંકશિક્ષકક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭ખાખરોહર્ષ સંઘવીસલમાન ખાનધીરૂભાઈ અંબાણીતાલુકા પંચાયતખેડા જિલ્લોનાટ્યશાસ્ત્રનળાખ્યાન (પ્રેમાનંદ)માહિતીનો અધિકારમનોવિજ્ઞાનપ્રજાસત્તાક દિન (ભારત)જ્યોતીન્દ્ર દવેગોવાગૂગલઉત્તરાખંડગૂગલ ક્રોમવિજ્ઞાનમાઉન્ટ આબુકેરીસોમનાથઅડાલજની વાવનરસિંહવિદુરમુંબઈ ઉપનગરી જિલ્લોકુંભ રાશીસુનામીદાહોદ જિલ્લોશ્રીમદ્ ભાગવતમ્તાજ મહેલગુજરાતના શક્તિપીઠોસંદેશ દૈનિકદુલા કાગભારતીય જનતા પાર્ટીનરેન્દ્ર મોદીગણિતદ્રૌપદીબારી બહારભારતના ચારધામવિકિસ્રોતભારતીય સંસદગાંધીનગરવિશ્વામિત્રવન લલેડુઆંગળિયાતરતન તાતાડોલ્ફિનશેત્રુંજયભગવતીકુમાર શર્માસમય માપવાનાં સાધનોનો ઇતિહાસતત્ત્વગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીકાળો કોશીવનસ્પતિભારતીય બંધારણ સભાબેટ (તા. દ્વારકા)ભારતના રાજ્ય વૃક્ષોની યાદીશ્યામજી કૃષ્ણ વર્માચંદ્રયાન-૩રક્તના પ્રકારકુબેર ભંડારીઅવિભાજ્ય સંખ્યાસાડીસ્વામિનારાયણ સંપ્રદાયજહાજ વૈતરણા (વીજળી)વિક્રમાદિત્ય🡆 More