Nileshbandhiya

ભાઈશ્રી Nileshbandhiya, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

Joined ૧૬ જુલાઇ ૨૦૧૦
છેલ્લી ટીપ્પણી: 2021 Wiki Foundation Board elections: Eligibility requirements for voters વિષય પર MediaWiki message delivery વડે ૨ વર્ષ પહેલાં

સ્વાગત

સ્વાગત!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા Nileshbandhiya  પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--ધવલચર્ચા/યોગદાન ૧૧:૧૪, ૩૦ જુલાઇ ૨૦૧૦ (UTC)

વિનંતિ

મિત્ર નિલેષભાઈ, આપને એક વિનંતિ કે આપ માહિતીચોકઠાઓમાં ફેરફાર કરવાનું શરૂ કરો તે પહેલા અન્ય લેખો લખી જુઓ. થોડો મહાવરો કરો, કેમકે એક માહિતીચોકઠું બદલાતાં તેની અસર અનેક પાનાંઓને થઈ શકે છે. આપે માહિતીચોકઠાંઓની શ્રેણી બનાવી તે ખુબ સારૂં કાર્ય છે, પણ તેની સાથે સાથે માહિતીચોકઠાંઓમાં તે શ્રેણી ઉમેરી તેને કારણે જ્યાં આ ચોકઠાં વપરાયા હતા તે બધા પાનાં પણ તે શ્રેણીમાં આવી ગયાં, જે થવું જોઈતું નહોતું. ચોકઠાં થોડી અટપટી વસ્તું છે, તેને સમજતા વાર લાગે, તેથી પહેલા સહેલા વિષયમાં હાથ અજમાવશો તો વધુ સારૂં રહેશે. તમારા સુચનો તમે ચોતરા પર મુકશો તો અન્ય અનુભવી સભ્યો તેને અમલમાં મુકશે, અને તે રીતે ઓછી ક્ષતિ સાથે વધુ સારૂં કામ થઈ શકશે.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૫૦, ૩૦ ઓકટોબર ૨૦૧૧ (UTC)

એવોર્ડ - ખિતાબ

નિલેષભાઈ, તમે ખિતાબો વિષેના લેખમાં માહિતી ચોકઠું ઉમેતીને સરસ કાર્ય કર્યું છે. આ ખિતાબના કોઠા અપ ટુ ડેટ નથી. તે પણ સુધારીએ દેશો તો લેખ ને ચાર ચાંદ લાગી જશે. --sushant ૦૪:૨૩, ૧૪ નવેમ્બર ૨૦૧૧ (UTC)

માહિતીચોકઠાં

ભાઈશ્રી નિલેષભાઈ, મહિતી ચોકઠાંઓની યાદિ મેળવવી કપરી છે. તમે માહિતી ચોકઠાં રચો છો તે પણ સારું કાર્ય છે. પણ ૨૦૦૦૦+ લેખના સ્તરે પહોંચેલ આપણા ગુજરાતી વિકિને હાલમાં કંટેંટની (માહિતીનો જથ્થો) જરૂર છે. ખપત પૂર્તા માહિતીચોકઠાં લેખની જરૂરીયાત મુજબ ઉપલબ્ધ છે. વહ્દારામાં માહિતી ચોકઠાં રચી તો દઈએ પણ જો તેનો ઉપયોગ ન થાય તો કરેલી મહેનત વ્યર્થ જાય. આ સમયે જો વિકિ મિત્રો નવા લેખો બનાવે તો તે ખરા અર્થમાં માહિતીકોષ બની રહે. અત્યારે આપણું લક્ષ્ય વિકિ ગુજરાતીને ૧ લાખ લેખોથી ઉપર લઈ જઈએ એવું હોવું જોઈએ. આ માટે વિકિનો પ્રસાર પણ ઘણી મહત્વની કડી છે. --sushant ૧૬:૩૭, ૨૧ નવેમ્બર ૨૦૧૧ (UTC)

આપના પ્રતિભાવની આવશ્યકતા

મિત્ર Nileshbandhiya, મેં તાજેતરમાં ચોતરા ઉપર બે ચર્ચાઓ શરૂ કરી છે જે વિકિપીડિયાની નીતિઓ નિર્ધારિત કરવામાં અને આવશ્યક ફેરફારો માટે જરૂરી છે. આપને વિનંતી છે કે જો શક્ય હોય તો ચોતરા પર Mailing List અને ચિત્રો ચઢાવવા અંગેની નીતિ પર ફેરવિચાર અંગેની ચર્ચામાં ભાગ લઈ આપના અભિપ્રાયો જણાવશો. આ અભિપ્રાયો જેટલા વહેલા જણાવી શકશો તેટલા ઝડપથી આપણે ફેરફારો અહીં લાવી શકીશું. પરિવર્તન એ સૃસ્ટિનો નિયમ છે, અને આપણું ગુજરાતી વિકી વિકસી રહ્યું છે એટલે આપણે વખતો વખત આપણી નીતિઓ ઘડતા રહેવું પડે અને નવા ફેરફારો લાવતા રહેવું પડે. આમ કરતી વખતે અહીં રહેલા બહુમતિ સક્રિય સભ્યોની સહમતી મેળવવી હું આવશ્યક માનું છું, અને માટે આપનો મત જાણવાની ઉત્કંઠા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૦૫, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

નોટિસ

Nileshbandhiya, આપને વિનંતી કે ચિત્રો અહીં અપલોડ ના કરતાં વિકિમિડિયા કોમન્સમાં કરવાં, કેમકે આપણે અહીં નવી નીતિ ઘડી રહ્યં છે જેના ભાગરૂપે અહીં રહેલા તમામ ચિત્રો કે જેમાં યોગ્ય લાયસન્સનો અભાવ હોય તેને દૂર કરવામાં આવછે. આપે ચઢાવેલી ફાઇલમાં પણ પરવાનો અને તેનો સ્ત્રોત આપેલો નથી, માટે તેને પણ હું ડિલિટ કરવા માટે અંકિત કરૂં છું. કોમન્સમાં ફાઈલ કેવી રીતે અપલોડ કરવી તે આપને વિકિપીડિયામાં વારંવાર પુછાતા સવાલો અંતર્ગત જાણવા મળશે, ઉપરના સ્વાગત સંદેશામાં તેને માટેની કડી છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૪૦, ૨૧ ડિસેમ્બર ૨૦૧૧ (UTC) નિલેશભાઈ, આપને મેં ડિસેમ્બરમાં જણાવ્યું હતું કે અહિં ચિત્રો અપલોડ ન કરવા, પણ છતાં આપે ઝવેરચંદ મેઘાણીનું ચિત્ર અપલોડ કર્યું છે, જેને મેં આજે ફરી એક વખત દૂર કર્યું છે. મહેરબાની કરીને એ વાતનું ધ્યાન રાખો કે અહિં ચઢાવવામાં આવેલા બધાજ ચિત્રો દૂર કરવામાં આવશે. માટે આપનો અને અન્યોનો સમય બચાવવા તેને કોમન્સ પર અપલોડ કરવા. તે કેવી રીતે કરવું તે જાણવા માટે સહર્ષ મારો સંપર્ક કરી શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૨૪, ૧૦ એપ્રિલ ૨૦૧૨ (IST)

વિકિસ્ત્રોત

નિલેશભાઈ, આપને વિનંતી કે જ્યાં સુધી આપણે અહિં સામુહિક રીતે કોઈ નિર્ણય ના લઈએ ત્યાં સુધી વિકિસ્ત્રોતને સંલગ્ન કોઈ પણ જગ્યાએ (રિક્વેસ્ટ ટેમ્પ્લેટ સહિત) કાંઈ ફેરફાર ના કરવા. તેમ કરવાથી આપણી વચ્ચે એકમત નથી તેમ જાહેર થાય છે, અને તે આપણા માટે વિપરિત સંજોગો ઉભા કરી શકે છે. આપે પુરી જાણકારી વગર લોગો અપલોડ કર્યો અને તેની વિગતો ટેમ્પ્લેટમાં પણ ઉમેરી, તેમ કરતા પહેલા તમારે જે લોકો તે રિક્વેસ્ટ સાથે પહેલેથી જોડાયેલા છે તેમનો સંપર્ક કરવો જોઈતો હતો. આશા છે કે ભવિષ્યમાં આ વાતનું ધ્યાન રાખશો. આપની કાંઈ પણ ઇચ્છા હોય તો મારો અને સુશંતભાઈનો સંપર્ક કરવો અને પછી જ આગળ વધવું. તેમ કરવાથી અમે લોકોએ કરેલા કામ પર પાણી ફરવાની શક્યતા નાબૂદ થઈ જશે.--ધવલચર્ચા/યોગદાન ૦૭:૪૧, ૪ માર્ચ ૨૦૧૨ (UTC)

ચર્ચા:રેવન્યુ તલાટી

ચર્ચા:રેવન્યુ તલાટી પર આપનો પ્રતિભાવ જણાવશો?--ધવલચર્ચા/યોગદાન ૦૮:૫૪, ૮ માર્ચ ૨૦૧૨ (UTC)

વિકિસ્ત્રોત લોગો (મતદાન)

સમ્યક અને આકૃતિ ફોન્ટ્સના પરવાનાની ચોક્કસ માહિતીનો અભાવ હોવાથી તે ગેરમાન્ય ઠરે છે. આપનો મત અન્ય લોગોને આપવા માટે આપનું સ્વાગત છે. આજે મધ્યરાત્રી સુધી પડેલા મતોને આધારે આખરી નિર્ણય લેવામાં આવશે. તો ઝડપ કરો અને આપનો મત આપો.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૪૦, ૯ માર્ચ ૨૦૧૨ (UTC)

    સમ્યકની લાયસન્સિંગ માહિતી આપવા બદલ આભાર. તેને ફરી પાછું મતદાન માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૦૯, ૯ માર્ચ ૨૦૧૨ (UTC)

ચિત્ર:સક્કરબાગ-પ્રાણીસંગ્રહાલય-૧.jpg

નિલેશભાઈ, આપને વિનતી કે આ ચિત્ર આપ યોગ્ય પરવાનાની માહિતી સાથે કોમન્સ પર અપલોડ કરશો.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૩૦, ૨૬ માર્ચ ૨૦૧૨ (UTC)

ઢાંચો:ભારત સરકાર

નિલેશભાઈ, આ ઢાંચા પર કામ કરવાનું શરૂ કર્યું તે ઘણું સરસ કામ છે. કેમકે એ ઢાંચો મૂળ હિંદીમાં છે, એમાં અમુક શબ્દો એવા હશે જે ગુજરાતી જેવા લાગે (થેન્ક્સ ટૂ મીડિયા) પણ ગુજરાતીમાં આપણે અન્ય શબ્દો સામાન્ય રીતે વાપરીએ છીએ. જેમકે ઉચ્ચતમ ન્યાયાલયને બદલે સર્વોચ્ચ ન્યાયાલય, પ્રધાનમંત્રીને બદલે વડાપ્રધાન, સંવિધાનને બદલે બંધારણ, વગેરે. અને શક્ય છે કે આવા ગુજરાતી નામે પાનાં અહિં હોય જ. તો ફક્ત એક સૂચન કે, ભાષાંતર કરતી વખતે જો અન્ય શબ્દો વિચારીને તે ટ્રાય કરી જોશો તો કદાચ લાલ કડીઓને બદલે વાદળી કડીઓ દેખાશે. આમ કરવાનો ખાસ ઉદ્દેશ તો એ કે અસ્તિત્વમાં હોય એવા લેખોનું ડુપ્લિકેશન ટળશે. ફરી એક વખત, આ સુંદર કાર્ય માટે આભાર.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૨૯, ૧૩ એપ્રિલ ૨૦૧૨ (IST)

રમેશ મહેતા

કૃપયા ચર્ચા:રમેશ મહેતા જુઓ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૪૬, ૧૩ મે ૨૦૧૨ (IST)

ચિત્ર સ્રોત આપો

  • ચિત્ર:રમેશ-પારેખ.jpg ચડાવવા બદલ આભાર. આ ચિત્રની પ્રકાશનાધિકાર સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દૂર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રના સ્રોત વિષેની અને પ્રકાશનાધિકારની માહિતી ચિત્રનાં પાનાં પર લખો. અન્યથા દિવસ ૧૦ પછી આ ચિત્રને હટાવી દેવામાં આવી શકે છે.

* ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે આ ચિત્ર કૉમન્સ પર ચડાવો. જેથી કરીને તેની યોગ્ય ચકાસણી થઈ શકે અને અન્ય વિકિપ્રકલ્પો પર પણ વપરાશમાં આવી શકે. આભાર.


  • ચિત્ર:સક્કરબાગ-પ્રાણીસંગ્રહાલય-૧.jpg ચડાવવા બદલ આભાર. આ ચિત્રની પ્રકાશનાધિકાર સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દૂર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રના સ્રોત વિષેની અને પ્રકાશનાધિકારની માહિતી ચિત્રનાં પાનાં પર લખો. અન્યથા દિવસ ૧૦ પછી આ ચિત્રને હટાવી દેવામાં આવી શકે છે.

* ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે આ ચિત્ર કૉમન્સ પર ચડાવો. જેથી કરીને તેની યોગ્ય ચકાસણી થઈ શકે અને અન્ય વિકિપ્રકલ્પો પર પણ વપરાશમાં આવી શકે. આભાર.


  • ચિત્ર:ભાનુપ્રસાદ પંડ્યા.jpg ચડાવવા બદલ આભાર. આ ચિત્રની પ્રકાશનાધિકાર સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દૂર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રના સ્રોત વિષેની અને પ્રકાશનાધિકારની માહિતી ચિત્રનાં પાનાં પર લખો. અન્યથા દિવસ ૧૦ પછી આ ચિત્રને હટાવી દેવામાં આવી શકે છે.

* ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે આ ચિત્ર કૉમન્સ પર ચડાવો. જેથી કરીને તેની યોગ્ય ચકાસણી થઈ શકે અને અન્ય વિકિપ્રકલ્પો પર પણ વપરાશમાં આવી શકે. આભાર.


  • ચિત્ર:રતુભાઇ અદાણી.png ચડાવવા બદલ આભાર. આ ચિત્રની પ્રકાશનાધિકાર સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દૂર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રના સ્રોત વિષેની અને પ્રકાશનાધિકારની માહિતી ચિત્રનાં પાનાં પર લખો. અન્યથા દિવસ ૧૦ પછી આ ચિત્રને હટાવી દેવામાં આવી શકે છે.

* ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે આ ચિત્ર કૉમન્સ પર ચડાવો. જેથી કરીને તેની યોગ્ય ચકાસણી થઈ શકે અને અન્ય વિકિપ્રકલ્પો પર પણ વપરાશમાં આવી શકે. આભાર.


  • ચિત્ર:નરસિંહ મહેતા.jpg ચડાવવા બદલ આભાર. આ ચિત્રની પ્રકાશનાધિકાર સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દૂર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રના સ્રોત વિષેની અને પ્રકાશનાધિકારની માહિતી ચિત્રનાં પાનાં પર લખો. અન્યથા દિવસ ૧૦ પછી આ ચિત્રને હટાવી દેવામાં આવી શકે છે.

* ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે આ ચિત્ર કૉમન્સ પર ચડાવો. જેથી કરીને તેની યોગ્ય ચકાસણી થઈ શકે અને અન્ય વિકિપ્રકલ્પો પર પણ વપરાશમાં આવી શકે. આભાર.


ચિત્ર:Wikisource-gu-Akruti-20.png

દૂર કરવા વિનંતી ચિત્ર:Wikisource-gu-Akruti-20.png has been listed at વિકિપીડિયા:દૂર કરવા વિનંતી so that the community can discuss whether it should be kept or not. We would appreciate it if you could go to voice your opinion about this at its entry.

If you created this image, please note that the fact that it has been proposed for deletion does not necessarily mean that we do not value your kind contribution. It simply means that one person believes that there is some specific problem with it, such as a copyright issue. If the file is up for deletion because it has been superseded by a superior derivative of your work, consider the notion that although the file may be deleted, your hard work (which we all greatly appreciate) lives on in the new file.
In all cases, please do not take the deletion request personally. It is never intended as such. Thank you!

અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૩૧, ૯ એપ્રિલ ૨૦૧૩ (IST)

ચિત્ર:Gu-wikisource-1.png

દૂર કરવા વિનંતી ચિત્ર:Gu-wikisource-1.png has been listed at વિકિપીડિયા:દૂર કરવા વિનંતી so that the community can discuss whether it should be kept or not. We would appreciate it if you could go to voice your opinion about this at its entry.

If you created this image, please note that the fact that it has been proposed for deletion does not necessarily mean that we do not value your kind contribution. It simply means that one person believes that there is some specific problem with it, such as a copyright issue. If the file is up for deletion because it has been superseded by a superior derivative of your work, consider the notion that although the file may be deleted, your hard work (which we all greatly appreciate) lives on in the new file.
In all cases, please do not take the deletion request personally. It is never intended as such. Thank you!

અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૩૨, ૯ એપ્રિલ ૨૦૧૩ (IST)

ઢાંચાની ચર્ચા:URL

જૂઓ ઢાંચાની ચર્ચા:URL--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૦૧, ૩ મે ૨૦૧૩ (IST)

વીરપુર (મંદિર)

દૂર કરવા વિનંતી વીરપુર (મંદિર) ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૨૧, ૧૧ જાન્યુઆરી ૨૦૧૬ (IST)

{{subst:image license|1=ચિત્ર:રમેશ-પારેખ.jpg}} Nizil Shah (ચર્ચા) ૦૨:૦૧, ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)

ઢાંચોઃસંસ્થા

દૂર કરવા વિનંતી ઢાંચોઃસંસ્થા ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૨૦, ૫ જૂન ૨૦૧૭ (IST)

ઢાંચોઃસંસ્થા/doc

દૂર કરવા વિનંતી ઢાંચોઃસંસ્થા/doc ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૨૨, ૫ જૂન ૨૦૧૭ (IST)

ગુજરાતના પુરસ્કારો

દૂર કરવા વિનંતી ગુજરાતના પુરસ્કારો ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૪૮, ૨૮ જુલાઇ ૨૦૨૦ (IST)

2021 Wiki Foundation Board elections: Eligibility requirements for voters

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

Tags:

Nileshbandhiya સ્વાગતNileshbandhiya વિનંતિNileshbandhiya એવોર્ડ - ખિતાબNileshbandhiya માહિતીચોકઠાંNileshbandhiya આપના પ્રતિભાવની આવશ્યકતાNileshbandhiya નોટિસNileshbandhiya વિકિસ્ત્રોતNileshbandhiya ચર્ચા:રેવન્યુ તલાટીNileshbandhiya વિકિસ્ત્રોત લોગો (મતદાન)Nileshbandhiya ચિત્ર:સક્કરબાગ-પ્રાણીસંગ્રહાલય-૧.jpgNileshbandhiya ઢાંચો:ભારત સરકારNileshbandhiya રમેશ મહેતાNileshbandhiya ચિત્ર સ્રોત આપોNileshbandhiya ચિત્ર:Wikisource-gu-Akruti-20.pngNileshbandhiya ચિત્ર:Gu-wikisource-1.pngNileshbandhiya ઢાંચાની ચર્ચા:URLNileshbandhiya વીરપુર (મંદિર)Nileshbandhiya ઢાંચોઃસંસ્થાNileshbandhiya ઢાંચોઃસંસ્થાdocNileshbandhiya ગુજરાતના પુરસ્કારોNileshbandhiya 2021 Wiki Foundation Board elections: Eligibility requirements for votersNileshbandhiya

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સિદ્ધરાજ જયસિંહમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭ભીમાશંકરવૈશ્વિક આબોહવા પરિવર્તનબગદાણા (તા.મહુવા)રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસસાઇરામ દવેલોકસભાના અધ્યક્ષકોરોનાવાયરસ રોગ ૨૦૧૯દશરથદશાવતારઝાલાગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨ભારત સરકારભોળાદ (તા. ધોળકા)શહેરીકરણરામમુકેશ અંબાણીચંદ્રશેખર આઝાદહળવદવિકિપીડિયાકબડ્ડીમેષ રાશીગલગોટાચામુંડાહોકાયંત્રહમીરજી ગોહિલયજુર્વેદકર્કરોગ (કેન્સર)કચ્છનો ઇતિહાસરાજકોટ જિલ્લોમાર્ચ ૨૭ભાભર (બનાસકાંઠા)ગુજરાતી ફિલ્મોની યાદીગ્રામ પંચાયતબરવાળા તાલુકોહોમી ભાભાસુંદરવનલિબિયાગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીભરૂચ જિલ્લોસીતાગુજરાતની નદીઓની યાદીમધુ રાયઅવિભાજ્ય સંખ્યાસુનીતા વિલિયમ્સહાઈકુનરેન્દ્ર મોદી સ્ટેડિયમરાહુલ ગાંધીદિવાળીબેન ભીલકાળકા માતા મંદિર, પાવાગઢભજનક્ષેત્રફળનડાબેટધવલસિંહ ઝાલાઐશ્વર્યા રાયમહિનોપ્રારંભિક જાહેર ભરણું (આઈપીઓ)સી. વી. રામનબોટાદ જિલ્લોમાહિતીનો અધિકારમૌર્ય સામ્રાજ્યગુજરાતની વસતીગણતરી ૨૦૧૧સીમા સુરક્ષા દળગુજરાતના લોકમેળાઓતેલંગાણાઅખા ભગતમેઘધનુષબાળાજી બાજીરાવધનુ રાશીવૌઠાનો મેળોઅસોસિએશન ફુટબોલસંસ્કારસામાજિક વિજ્ઞાનગુજરાત સલ્તનત🡆 More