વિશ્વ કઠપુતળી દિન

વિશ્વ કઠપુતળી દિન દરેક વર્ષના ૨૧ માર્ચના રોજ ઉજવવામાં આવે છે. કઠપુતળી રંગમંચ પર ખેલાતો સૌથી જૂનો ખેલ છે.

વિશ્વ કઠપુતળી દિન
દોરા વડે સંચાલિત કઠપુતળી (પપેટ)

આ દિવસની ઉજવણી કરવા માટેનો વિચાર ઈરાનના કઠપુતળી કલાકાર જાવેદ જોલપાઘરીના મનમાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૦માં માંડેબુર્ગ ખાતે ૧૮મા યુનિયન ઇન્ટરનેશનલે દે લા મેરીઓનેટે (UNIMA-Union Internationale de la Marionnette) સંમેલન દરમિયાન આ પ્રસ્તાવ વિચાર માટે મૂકવામાં આવ્યો. ૨ વર્ષ પછી વર્ષ ૨૦૦૨માં જૂન મહિનામાં એટલાન્ટા ખાતે આ પ્રસ્તાવનો કાઉન્સિલ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ દિવસની ઉજવણી પ્રથમ વખત વર્ષ ૨૦૦૩માં કરવામાં આવી હતી.

સંદર્ભ

Tags:

માર્ચ ૨૧

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દેવચકલીજામનગરશૂન્ય પાલનપુરીખાદ્ય પદાર્થની સાચવણીલગ્નચીનનો ઇતિહાસવિશ્વ બેંકતત્ત્વતુલસીદાસઅમરેલીવાઘરીગુજરાતી સાહિત્યરવિન્દ્રનાથ ટાગોરગુજરાતીમહાગુજરાત આંદોલનચંદ્રશ્યામજી કૃષ્ણ વર્માચરક સંહિતાઇન્ટરનેટમાર્ચ ૨૯હૃદયરોગનો હુમલોગંગા નદીલોકશાહીનર્મદ સુવર્ણ ચંદ્રકભારત સરકારવલ્લભી વિશ્વવિદ્યાલયકવિશ્વર દલપતરામ એવોર્ડઅંગકોર વાટગિજુભાઈ બધેકાકબડ્ડીરામાયણઆત્મહત્યારાજપૂતવાયુ પ્રદૂષણગુરુના ચંદ્રોરાધાઆદિવાસીઆસામપાઇગુજરાત સાહિત્ય સભાવસંત વિજયખ્રિસ્તી ધર્મઆરઝી હકૂમતઅલ્પેશ ઠાકોરપ્રાથમિક આરોગ્ય કેન્દ્રરાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજનાલીમડોનર્મદા જિલ્લોહાથીઉત્તરાખંડમાર્ચ ૨૮પોરબંદરબાબાસાહેબ આંબેડકરચંદ્રશેખર આઝાદપુરાણભૂસ્ખલનનાઝીવાદગુજરાત વિદ્યા સભાઆંધ્ર પ્રદેશઘુમલીઑડિશાચૈત્રપેરિસકલાપીરથ યાત્રા (અમદાવાદ)નિરંજન ભગતભરૂચગુજરાતી અંકઅબુલ કલામ આઝાદબાંગ્લાદેશકોચરબ આશ્રમવીર્ય સ્ખલનચંદ્રગુપ્ત પ્રથમકુમાર સુવર્ણ ચંદ્રક🡆 More