લેગો: રમકડું

લેગો (LEGO) એ એક પ્રકારનું રમકડું છે, જે ડેનમાર્કની કંપની લેગો ગ્રુપ વડે બનાવામાં આવ્યું છે. લેગો બ્રીક્સ એ રંગબેરંગી પ્લાસ્ટીકના ચોકઠાં છે, જે સહેલાઇથી એકબીજા સાથે જોડી શકાય છે. લેગો સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત રમકડું છે.

લેગો: રમકડું
લેગોનો લોગો
લેગો: રમકડું
લેગો ડુપ્લો

લેગો કંપની ડેનિશ રમકડાં બનાવનાર ઓલે કિર્ક ક્રિસ્ટિનસેન દ્વારા ૧૯૩૫માં શરુ કરવામાં આવી હતી. ક્રિસ્ટિનસેને બાળકો માટે લાકડાના રમકડાં બનાવ્યા હતા. તેમણે ૧૯૪૦ના દાયકામાં પ્રથમ પ્લાસ્ટીકના લેગો સેટ બનાવ્યા અને વેચ્યાં. ત્યારથી લેગો રમકડાં ખુબજ લોકપ્રિય બન્યા હતા.

બાહ્ય કડીઓ

સંદર્ભ

Tags:

રમકડું

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બાઇબલસુરેશ જોષીહિંદુભાવનગર રજવાડુંવિશ્વ પર્યાવરણ દિવસશર્વિલકપૃથ્વીરાજ ચૌહાણયુટ્યુબલક્ષ્મી વિલાસ મહેલરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિચિનુ મોદીબારડોલી લોક સભા મતવિસ્તારકરણ ઘેલોહૃદયરોગનો હુમલોમગવંદે માતરમ્રામકબજિયાતમુહમ્મદમાઉન્ટ આબુમીન રાશીવનરાજ ચાવડાદ્રૌપદી મુર્મૂભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪થૉમસ ઍડિસનસંત દેવીદાસકોણાર્ક સૂર્ય મંદિરરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાs5ettદેવભૂમિ દ્વારકા જિલ્લોકલાપીખોડિયારગાયકવાડ રાજવંશઅમદાવાદપશ્ચિમ ઘાટગુજરાત વિધાનસભાસત્યવતીગણપતસિંહ વેસ્તાભાઈ વસાવાસીતાયુરોપના દેશોની યાદીમનોવિજ્ઞાનજય જય ગરવી ગુજરાતકચ્છનો ઇતિહાસસુરત જિલ્લોકંપની (કાયદો)વિજ્ઞાનચંદ્રઘોડોસંત રવિદાસવાંસપરશુરામદ્વારકાધીશ મંદિરસૂર્યમંદિર, મોઢેરામહાભારતવેદક્ષય રોગગુજરાતની ભૂગોળબુધ (ગ્રહ)લાભશંકર ઠાકરમરાઠા સામ્રાજ્યસોનુંગુજરાતી લિપિવિભીષણભારતની નદીઓની યાદીપાણી (અણુ)ભારતીય રિઝર્વ બેંકગુજરાત વડી અદાલતભારત સરકારસ્નેહલતાઝૂલતા મિનારાનરસિંહ મહેતાભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલમોહેં-જો-દડોકર્ણાટકસ્વામિનારાયણ સંપ્રદાયકોળીરણમલ્લ છંદમોરારજી દેસાઈ🡆 More