લચિત બોરફૂકન

લચિત બોરફૂકન અહોમ સામ્રાજ્યનો એક મહાન સેનાપતિ હતો જે સન ૧૬૭૧માં આસામના સરાઈઘાટમાં મુઘલો વિરુદ્ધની લડાઈમાં પોતાની કાબેલિયત અને નેતૃત્વ-ક્ષમતાના લીધે જાણીતો થયો હતો.

મોગલોએ કામરૂપ શહેર પર ફરી કબજો જમાવવાના ઈરાદાથી રામસિંહ પહેલાના નેતૃત્વ હેઠળ હુમલો કર્યો હતો જે લાચિત ખૂબ જ ઓછા સેન્ય સાથે ખાળવામાં સફળ રહ્યો હતો. આ યુધ્ધના વર્ષ બાદ માંદગીના લીધે લચિતનું અવસાન થયું હતું.

લચિત બોરફૂકન
લચિત બોરફૂકન
જન્મ૨૪ નવેમ્બર ૧૬૨૨ Edit this on Wikidata
Charaideo Edit this on Wikidata
મૃત્યુ૧૬૭૧ Edit this on Wikidata
જોરહટ Edit this on Wikidata

સંક્ષિપ્ત જીવન

લચિત બોરફૂકન મોમાઈ તામુલી બોડ્બરુઆના સૌથી યુવાન પુત્ર હતા જેઓ પ્રતાપ સિંહના શાસનકાળ દરમ્યાન પહેલા બોડ્બરુઆ (આસામના રાજ્યપાલ અને અહોમ સૈન્યના સેનાપતિ) હતા. લચિતે પિતાના મોભા અને હોદ્દાના લીધે ઉચ્ચ કુટુંબોના બાળકોને મળતી એવી માનવતા, શાસ્ત્રો અને યુદ્ધકળા જેવા વિષયની તાલીમ લીધી હતી. તે જેમ જેમ મોટા થતાં ગયા તેમ તેમ તેમની મોટી જવાબદારીઓ વાળા પદ પર નિયુક્તિ થતી ગઈ. સૌપ્રથમ તેમની નિયુક્તિ ધ્વજ-વાહક (સોલધર બરુઆ) તરીકે થઇ હતી જે એક મહત્વાકાંક્ષી રાજનેતા કે રાજકારણી માટે પ્રથમ પગથિયું ગણાતું. ત્યારબાદ તેઓ રાજા ચક્ર-ધ્વજ સિંહની શાહી અશ્વ-શાળાના ઉપરી (ઘોડ બરુઆ) તરીકે નિમાયા.

સરાઈઘાટનું યુદ્ધ

મુઘલોને આશરે ૧૬૦૨ની આસપાસ બ્રહ્મપુત્ર ખીણ અને તેની આજુબાજુના વિસ્તારોમાં (હાલનું આસામ) રસ પડવા માંડ્યો અને ઢાકાના નવાબે રાજા પરીક્ષિત નારાયણ શાસિત આસામના પશ્ચિમ છેડે આક્રમણ કર્યું. ત્યારથી લઈને ૧૬૬૦ સુધી મુઘલોએ ૧૭ વાર નિષ્ફળ પ્રયત્નો કર્યા અને વીર તેમ જ રાષ્ટ્રપ્રેમી આસામી હિન્દુઓએ દરેક વખતે તેમને હરાવ્યા. ૧૬૫૮માં ઔરંગઝેબની દિલ્હીના ગાદીનો વારસદાર નિમાયાના ત્રણ જ વર્ષ બાદ ૧૬૬૧માં, ઔરંગઝેબના આદેશાનુસાર મીર જુમલાએ અહોમની રાજધાની ઘરગાંવ ઉપર આક્રમણ કર્યું અને તે સમયના અહોમ રાજા જયધ્વ્જ સિંહે માત્ર થોડાક દિવસની ધીરજ ગુમાવતાં જીતેલી લડાઈ હારી ગયો અને પરાજયના શોકમાં થોડાક જ દિવસમાં મૃત્યુ પામ્યો. મરણશૈયા ઉપર તેણે તેના અનુગામી ચક્રધ્વજસિંહને "દેશની છાતીએ વાગેલો પરાજયના અપમાનનો ભાલો" ખેંચી કાઢી નાખવા હાકલ કરી હતી.

સ્મારકો અને યાદગીરી

લચિત દિવસ

દર વર્ષે ૨૪ નવેમ્બરના રોજ આસામમાં લચિત શૌર્યને બિરદાવવા રાજ્યવ્યાપી લચિત દિવસ ઉજવવામાં આવે છે.

લચિત બોરફૂકન સુવર્ણ ચંદ્રક

રાષ્ટ્રીય સુરક્ષા અકાદમીમાં આસામ રાજ્ય સરકારના સફળ પ્રયાસ બાદ વર્ષ ૨૦૦૦થી દર વર્ષે સૌથી શ્રેષ્ઠ વિદ્યાર્થીને લચિત બોરફૂકન સુવર્ણ-ચંદ્રકથી નવાજવામાં આવે છે.

લચિત બોરફૂકન મેદાન

લચિતની યાદગીરીમાં જોરહાટ, આસામમાં લચિત બોરફૂકન મેદાનનું સન ૧૬૭૨માં અહોમ રાજા ઉદયિત્ય સિંહ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું જે આજે પણ હયાત છે.

છબીઓ

જાણવા જેવું

લચિત બોરફૂકન ઉપર આસામીયા ભાષામાં એક ચલચિત્ર પણ રજુ થયેલ છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

લચિત બોરફૂકન સંક્ષિપ્ત જીવનલચિત બોરફૂકન સરાઈઘાટનું યુદ્ધલચિત બોરફૂકન સ્મારકો અને યાદગીરીલચિત બોરફૂકન છબીઓલચિત બોરફૂકન જાણવા જેવુંલચિત બોરફૂકન સંદર્ભલચિત બોરફૂકન બાહ્ય કડીઓલચિત બોરફૂકનઆસામ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતના જિલ્લાઓમહંમદ ઘોરીમાર્કેટિંગઠાકોરહિંમતનગર તાલુકોસિદ્ધરાજ જયસિંહપવનચક્કીનૅપ્ચ્યુન (ગ્રહ)નવલકથાભજનશ્રીમદ્ ભગવદ્ ગીતાખાદ્ય પદાર્થની સાચવણીપ્રકાશસંશ્લેષણશ્રવણઅભયારણ્યમરાઠા સામ્રાજ્યરતન તાતાહોળીબદનક્ષીચૈત્ર સુદ ૮અખા ભગતએડોલ્ફ હિટલરઅમૂલઇ-મેઇલમોરારીબાપુપ્રાચીન ઇજિપ્તગુજરાત સાહિત્ય અકાદમીમોહરમરશિયાસાપઅમરેલી જિલ્લોમોબાઇલ ફોનજય શ્રી રામસરસ્વતી દેવીવીમોહિંમતનગરમહારાણા પ્રતાપઇસુગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'ડિજિટલ માર્કેટિંગચંદ્રકાંત બક્ષીપાણીપતનું પહેલું યુદ્ધગોપનું મંદિરલગ્નરામનારાયણ પાઠકઝેર તો પીધાં છે જાણી જાણીમહાગૌરીયુનિક આઇડેન્ટિફિકેશન નંબરમુખ મૈથુનએકમજિલ્લોવિઠ્ઠલભાઈ પટેલજિલ્લા કલેક્ટરવિશ્વ વેપાર સંગઠનહસ્તમૈથુનસાબરમતી નદીપીડીએફઆદિ શંકરાચાર્યસુરેન્દ્રનગરમહર્ષિ દયાનંદરાજકોટદલપતરામકાળો ડુંગરદુકાળવેદાંગશ્રીનિવાસ રામાનુજનકર્ણદેવ સોલંકીનરસિંહ મહેતાઆત્મહત્યાછંદસુનામીગોળ ગધેડાનો મેળોઆંગણવાડીચંપારણ સત્યાગ્રહગુજરાતી બાળસાહિત્યઇમરાન ખાનઆરઝી હકૂમતલોકનૃત્ય🡆 More