રમેશ તન્ના

રમેશ પ્રભુરામ તન્ના (૧ ડિસેમ્બર ૧૯૬૬) ગુજરાતી લેખક અને પત્રકાર છે.

રમેશ તન્ના
જન્મરમેશ તન્ના
૧ ડિસેમબર ૧૯૬૬
અમરાપુર
વ્યવસાયલેખક, પત્રકાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણપત્રકારત્વ (અનુસ્નાતક)
લેખન પ્રકારલેખક, પત્રકાર
જીવનસાથીઅનિતા રમેશ તન્ના
વેબસાઇટ
https://rameshtanna.com/

જીવન

તેમનો જન્મ ૧ ડિસેમ્બર ૧૯૬૬ના દિવસે ઉત્તર ગુજરાતના અમરાપુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રભુરામ તન્ના અને માતાનું નામ પ્રભાબેન હતું. તેઓએ પત્રકારત્વ વિષયમાં અનુસ્નાતક કર્યું છે. તેમણે ૨ વર્ષ સુધી ગુજરાત વિદ્યાપીઠમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી છે. તેમણે અમેરિકાના ન્યુ યોર્કથી પ્રકાશિત થતાં ગુજરાત ટાઈમ્સ સાપ્તાહિકમાં પત્રકાર સંપાદક અને નિવાસી તંત્રી તરીકે ૧૪ વર્ષ સુધી સેવા આપી છે.

સર્જન

પુસ્તકો

તેમણે સમાજ વિષય પર ઘણાં પુસ્તકો લખ્યાં છે જે હકારાત્મક વાર્તાઓનો વિષય ધરાવે છે.

  • સમાજની સુગંધ
  • સમાજની સંવેદના
  • સમાજનું અજવાળું
  • સમાજની શ્રધ્ધા
  • સમાજની કરુણા
  • સમાજની સારપ
  • સમાજની નિસબત
  • સમાજની સુંદરતા
  • સમાજની મિત્રતા
  • સમાજનો છાંયડો
  • મીઠડી માતૃભાષા
  • પત્રકાર શિરોમણી વાસુદેવ મહેતા

સંદર્ભો

Tags:

રમેશ તન્ના જીવનરમેશ તન્ના સર્જનરમેશ તન્ના સંદર્ભોરમેશ તન્ના

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઇસ્લામભોજન શાળામગકાકડીગેની ઠાકોરવસ્તીહુમાયુનો મકબરોભારતીય રૂપિયા ચિહ્નભાવનગર જિલ્લોઅક્ષરધામ (દિલ્હી)ધારાસભ્યવૈશ્વિક આબોહવા પરિવર્તનભારતના ભાગલાહોળીભગવાન બુદ્ધ અને તેમનો ધર્મમિથુન રાશીબાળકકનિષ્કમુકેશ અંબાણીમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજામનમોહન સિંહલીમડોઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારજોગીદાસ ખુમાણઅમદાવાદ બીઆરટીએસઅંગ્રેજી ભાષાગલબાભાઈ નાનજીભાઈ પટેલવોરન બફેટક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએકી સંખ્યાઓમકારેશ્વરરથયાત્રાવિષ્ણુ સહસ્રનામપુરાણસ્નેહલતાકપરાડા તાલુકોવાઘેરધ્રુવ ભટ્ટનવસારીદહીંદસ્ક્રોઇ તાલુકોકેન્સરભાલકા તીર્થમુંબઈનેશનલ સ્ટોક એક્સચેન્જગળતેશ્વર મંદિરભારતમાં નાણાકીય નિયમનજગદીશ ઠાકોરભૂપેન્દ્ર પટેલઝંડા (તા. કપડવંજ)તત્વમસિનવસારી લોક સભા મતવિસ્તારઉમાશંકર જોશીધ્રાંગધ્રા રજવાડુંબોટાદ જિલ્લોસંજય લીલા ભણશાળીભારતનું સ્થાપત્યગુલાબઔરંગઝેબગુરુત્વાકર્ષણપાણી (અણુ)ભારતીય માનક સમયભારતનું સર્વોચ્ચ ન્યાયાલયશુક્ર (ગ્રહ)પાકિસ્તાનવાઘેલા વંશક્રિકેટઆંધળી ચાકળ (સર્પ)ગાયત્રીમહેન્દ્ર સિંઘ ધોનીસ્વામી સચ્ચિદાનંદપૂજા ઝવેરીરાષ્ટ્રીય મતદાતા દિવસનેપાળમનુભાઈ પંચોળીઆણંદ🡆 More