યોગેશ જોષી

યોગેશ જોશી ગુજરાતી કવિ, ટૂંકી વાર્તા લખનાર, નવલકથાકાર અને સંપાદક છે.

તેઓ 'પરબ'ના સંપાદક છે, જે ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર છે. તેમની નોંધપાત્ર રચનાઓમાં અવાજનું અજવાળું (૧૯૮૪; કવિતાનો સંગ્રહ), સમૂળી (૧૯૮૪; નવલકથા), મોટીબા (૧૯૯૮; જીવનચરિત્ર) અને અધખુલી બારી (૨૦૦૧; ટૂંકી વાર્તાઓનો સંગ્રહ) શામેલ છે. તેમની નવલકથા મોટીબાને માટે ૧૯૯૮ના વર્ષમાં નર્મદ સુવર્ણ ચંદ્રક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

સંદર્ભો

Tags:

ગુજરાતી લોકોગુજરાતી સાહિત્ય પરિષદનર્મદ સુવર્ણ ચંદ્રક

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મોહમ્મદ માંકડવિઘામાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭દલપતરામમહીપતરામ રૂપરામ નીલકંઠમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)એકલવ્યતાપી જિલ્લોગોળ ગધેડાનો મેળોભદ્રંભદ્રવીજળીમહાત્મા ગાંધીબાબરસાયમન કમિશનવિશ્વ બેંકદશાવતારબોટાદ જિલ્લોસાળંગપુરખીજડોગુજરાત મેટ્રોહિંગલાજ ભવાની શક્તિપીઠઆંકડો (વનસ્પતિ)દ્વારકામધ્ય પ્રદેશલાલ કિલ્લોદેશ રે જોયા દાદા પરદેશ રે જોયા (ચલચિત્ર)ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોગુણવંત શાહગુરુ (ગ્રહ)આણંદ જિલ્લોભારતીય સંસદગુજરાતના શક્તિપીઠોઅબ્દુલ કલામજાપાનનો ઇતિહાસઅફઘાનિસ્તાનનર્મદમહમદ બેગડોશિરડીના સાંઇબાબાભારતના નાણાં પ્રધાનસિંધુ ખીણની સંસ્કૃતિવિક્રમાદિત્યદિલ્હીદાંડી સત્યાગ્રહસોલંકી વંશખજુરાહોપિત્તાશયભરૂચ જિલ્લોહોકાયંત્રદુબઇગોળમેજી પરિષદહનુમાન મંદિર, સાળંગપુરચાવડા વંશનર્મદા જિલ્લોશીતળાઆયુર્વેદબાવળનોબૅલ પારિતોષિકસંત દેવીદાસપંચમહાલ જિલ્લોઇલોરાની ગુફાઓરવિશંકર વ્યાસઉપરકોટ કિલ્લોહનુમાન ચાલીસાતારંગામેકણ દાદાસુનીતા વિલિયમ્સબીજું વિશ્વ યુદ્ધસરસ્વતીચંદ્રજોગીદાસ ખુમાણપુનિત મહારાજકેરીહર્ષ સંઘવીપાટણ જિલ્લોફાગણઆંખકુન્દનિકા કાપડિયાદિલ્હી સલ્તનત🡆 More