મરાઠા સામ્રાજ્ય યેસુબાઈ

યેસુબાઈ મરાઠા છત્રપતિ સંભાજીની બીજા પત્ની હતા.

તેણી છત્રપતિ શિવાજીની સેવાઓમાં રહેલા એક મરાઠા સરદાર (મુખિયા) પિલાજીરાવ શિકરેની પુત્રી હતી.

જ્યારે રાયગડના કિલ્લા પર મુઘલો દ્વારા ૧૬૮૯ના વર્ષમાં કબજો કરવામાં આવ્યો હતો, ત્યારે યેસુબાઈને તેના યુવા પુત્ર ઉત્તમ સાથે કેદ કરવામાં આવ્યા હતા. જો કે તેમને દરેક જગ્યાએ ઔરંગઝેબ સાથે લઈ જવામાં આવતા હતા, પણ ઔરંગઝેબે ક્યારેય એનું ધ્યાન ન રાખ્યું હતું. ૧૭૦૭ના વર્ષમાં ઔરંગઝેબના મૃત્યુ પછી, તેમનો પુત્ર આઝમ સમ્રાટ બન્યો અને તેણે મરાઠા શાસનમાં વિભાજનને પ્રોત્સાહિત કરવા માટે, શાહુને આગળ કર્યા હતા. જોકે, મુઘલોએ યેસુબાઈને એક દાયકા માટે કેદમાં રાખ્યા હતા, એ વાતની ખાતરી કરવા માટે કે શાહુ પોતાને કેદમાંથી છોડવા માટે હસ્તાક્ષર કરેલી સંધિની શરતો ધ્યાનમાં રાખે.

છેલ્લે ૧૭૧૮ના વર્ષમાં પેશવા બાલાજી વિશ્વનાથ ભટ્ટે ત્યાંથી તેમને એક વ્યાપક સંધિ સાથે છોડાવી લીધા હતા, જેને મુઘલોની માન્યતા આપવામાં આવી હતી અને તેમાં છત્રપતિ શાહુને શિવાજીના અસલી અનુગામી માનવામાં આવ્યા હતા.

સંદર્ભ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મુઘલ સામ્રાજ્યરાહુલ ગાંધીગુજરાત દિનનિવસન તંત્રમંત્રમેઘાલયઝવેરચંદ મેઘાણીચંપારણ સત્યાગ્રહતુલસીદાસખીમ સાહેબઆદિવાસીમુકેશ અંબાણીનંદશંકર મહેતાઔદ્યોગિક ક્રાંતિવિશ્વ વેપાર સંગઠનભીમદેવ સોલંકીલેપ્ટોસ્પાઇરોસિસવસ્તીગુજરાતી સાહિત્ય પરિષદસરસ્વતી દેવીગુજરાતમાં પર્યટનઉધઈજ્યોતિર્લિંગવિક્રમ સંવતરક્તપિતભુચર મોરીનું યુદ્ધનળ સરોવરરાજા રામમોહનરાયઅખંડ આનંદસાંચીનો સ્તૂપતત્ત્વમોહેં-જો-દડોદિવ્ય ભાસ્કરગઝલભરવાડદુલા કાગગુરુ (ગ્રહ)ગુજરાતની વસતીગણતરી ૨૦૧૧સિંધુ ખીણની સંસ્કૃતિભારતીય માનક સમયબદ્રીનાથયાદવકુરુક્ષેત્ર યુદ્ધમહાગુજરાત આંદોલનઇન્દુલાલ યાજ્ઞિકબૌદ્ધ ધર્મઉપનિષદઅરવલ્લીસૂર્યહીજડાનર્મદા બચાવો આંદોલનબાવળએઇડ્સપારસીગુજરાત સલ્તનતછંદગુજરાતી સાહિત્યકારોની યાદીહરિશ્ચંદ્રબાજરોઓડિસી નૃત્યસંસ્કૃત ભાષાઉત્તર પ્રદેશમણિરાજ બારોટઅમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસભારતના રાજ્ય વૃક્ષોની યાદીગોવાજાપાનનો ઇતિહાસઉત્તરવાહિની નર્મદા પરિક્રમાકૃષ્ણસાવરકુંડલાવલસાડ જિલ્લોપૃથ્વીરાજ ચૌહાણગુજરાતના જિલ્લાઓગંગા નદીસારનાથનો સ્તંભનવસારીઇસરો🡆 More