મુળી: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

મુળી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાનું ગામ છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે.

મુળી સુરેન્દ્રનગર શહેરથી આશરે ૨૦ કીમીનાં અંતરે આવેલું છે.

મુળી
—  ગામ  —
મુળીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°38′19″N 71°27′29″E / 22.63861°N 71.458136°E / 22.63861; 71.458136
દેશ મુળી: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરેન્દ્રનગર
તાલુકો મુળી
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

મુળીમાં સુપ્રસિધ્ધ માંડવરાયજી મંદિર આવેલુ છે.

બાહ્ય કડીઓ

Tags:

ગુજરાતભારતમુળી તાલુકોસુરેન્દ્રનગરસુરેન્દ્રનગર જિલ્લો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

લતા મંગેશકરવંદે માતરમ્ગુજરાત સરકારભારતના વડાપ્રધાનમહેન્દ્ર સિંઘ ધોનીસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીરાજકોટ જિલ્લોગુજરાત યુનિવર્સિટીખેડા લોક સભા મતવિસ્તારજૂનું પિયેર ઘરગુજરાત દિનપ્રમુખ સ્વામી મહારાજઉત્તર પ્રદેશકાદુ મકરાણીહિતોપદેશલાલ કિલ્લોરાષ્ટ્રપતિ શાસનસતાધારઋગ્વેદકર્ણઇજિપ્તહાઈડ્રોજનકચ્છનો ઇતિહાસમહારાજા ભગવતસિંહજીરામનારાયણ પાઠકવાઈગુજરાતની વસતીગણતરી ૨૦૧૧કપાસસૂર્યમંડળલાખપશ્ચિમ બંગાળઅંકગણિતગુપ્ત સામ્રાજ્યનર્મદા નદીઔદ્યોગિક ક્રાંતિભાવનગરક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીજૈન ધર્મકડીતિથિમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાઅમેરિકાકાલિદાસઅડાલજની વાવઝંડા (તા. કપડવંજ)ઈન્દિરા ગાંધીશનિદેવ, શિંગણાપુરભગત સિંહભારતના રજવાડાઓની યાદીવૃશ્ચિક રાશીગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીરવિન્દ્રનાથ ટાગોરઆંતરરાષ્ટ્રીય મહિલા દિનસમાનાર્થી શબ્દોચંદ્રગુપ્ત મૌર્યચાણક્યદલિતબહુચર માતારસીકરણગંગા નદીમહેશ કનોડિયાનવરોઝલોખંડઇઝરાયલવલ્લભભાઈ પટેલપીપળોખાવાનો સોડાખોડિયારકચ્છ જિલ્લોમહાવીર સ્વામીડાંગ જિલ્લોઝવેરચંદ મેઘાણીકંડલા બંદરઅંબાજીમાણસાઈના દીવા🡆 More