પતેતી: પારસી તહેવાર

ભારતીય ઉપખંડમાં અને એમાં પણ ખાસ કરીને ગુજરાત રાજ્ય અને મુંબઇ શહેરમાં વસતા પારસીઓમાં પતેતીનો તહેવાર એ વિક્રમ સંવતની દિવાળીની જેમ પારસી વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે.

પતેતી એટલે કે પશ્ચાતાપ કરવો. અવેસ્તામાં પતેતનું ભણતર હોય છે. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ કરીને શુદ્ધ થવાનું હોય છે. એના પછીનો દિવસ નવું વર્ષ એટલે કે નવરોઝ કહેવાય છે.

Tags:

ગુજરાતદિવાળીનવરોઝપારસીમુંબઇ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

તાલાલા તાલુકોભારતીય જનતા પાર્ટીપ્રમુખ સ્વામી મહારાજચેસગુજરાતમેઘધનુષવિધાન સભાબિરસા મુંડાગુજરાતી ભાષાનેપાળડાંગ જિલ્લોઅમદાવાદ બીઆરટીએસરચેલ વેઇઝભારતીય અર્થતંત્રસ્વામી વિવેકાનંદઆતંકવાદધ્યાનઉપનિષદરાણી લક્ષ્મીબાઈવિશ્વામિત્રવર્ણવ્યવસ્થાકેનેડારાષ્ટ્રીય વિજ્ઞાન દિવસઔદિચ્ય બ્રાહ્મણજયશંકર 'સુંદરી'મનોવિજ્ઞાનસુરત જિલ્લોલીમડોનર્મદભીમાશંકરછંદજસ્ટિન બીબરવિકિસ્રોતવિનાયક દામોદર સાવરકરકાશી વિશ્વનાથરામનારાયણ પાઠકએરિસ્ટોટલરશિયાકાચબોધીરુબેન પટેલરાષ્ટ્રવાદજન ગણ મનગ્રહસમય માપવાનાં સાધનોનો ઇતિહાસસંયુક્ત આરબ અમીરાતસૂર્યનમસ્કારશ્રીલંકાતાજ મહેલગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીસામવેદમેડમ કામાપ્રાચીન ઇજિપ્તટ્વિટરગુજરાતના તાલુકાઓશબ્દકોશચોમાસુંવર્તુળનો વ્યાસકૃષ્ણા નદીઘઉંઅસોસિએશન ફુટબોલરામનવમીરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘસિંધુ ખીણની સંસ્કૃતિગુરુ (ગ્રહ)બાલાસિનોર તાલુકોગિરનારસાડીઆદિ શંકરાચાર્યવ્યાસયુરોપમંગલ પાંડેઆંખબુધ (ગ્રહ)બનાસકાંઠા લોક સભા મતવિસ્તારખ્રિસ્તી ધર્મગરમાળો (વૃક્ષ)🡆 More