ધાતુશાસ્ત્ર

ધાતુશાસ્ત્ર એ ધાતુ વિજ્ઞાનો એક ભાગ છે જેમાં ધાતુ અને તેના મિશ્રણના ભૌતિક, યાંત્રિકી અને રાસાયણિક ગુણધર્મો વિષે અભ્યાસ કરવામા આવે છે.

ધાતુશાસ્ત્રને અંગ્રેજીમાં મેટલર્જી કહેવામા આવે છે. અંગ્રેજી શબ્દ મેટલર્જી, ગ્રીક શબ્દ METALLURGIA પરથી રાખવામા આવ્યો છે. આધુનિક આવર્તકોષ્ટક્મા ૧૦૬ તત્વોમાથી ૭૬ તત્વો માત્ર ધાતુતત્વો જ છે. ધાતુશાસ્ત્રમાં ધાતુને પૃથ્વીના ખડકોમાંથી કાઢીને શુધ્ધ કરવાની પ્રક્રિયાનો પણ અભ્યાસ કરવામાં આવે છે.

ધાતુશાસ્ત્રના પ્રકારો

૧. ધાતુશાસ્ત્રનું વિજ્ઞાન

  • ભૌતિક્ (ધાતુનુ બંધારણ અને તેના ભૌતિક્ ગુણધર્મો)
  • યાંત્રિકી (ધાતુમાં વિક્રુતિ અને સ્વભાવ)
  • ઇલેક્ટ્રોમેટ્લજી (કાટ્ અને ખવાણ)

૨. તકનિકી ધાતુશાસ્ત્ર

  • એક્સ્ટ્રેકટીવ મેટ્લજી(Extractive Metallurgy) [ધાતુને પ્રવાહી સ્વરુપમાં રૂપાંતર કરી શુધ્ધ કરવી-પીગાળવું]
  • એક્સ્ટ્રેકટીવ મેટ્લજી(Extractive Metallurgy) ના ત્રણ પ્રકાર છે :-
  • પાયરોમેટ્લજી(ધાતુને ઉંચા તાપમાને ગરમ કરીને પીગાળવી)
  • હાઇડ્રોમેટ્લજી(ધાતુની રસાયણ સાથે પ્રક્રિયા કરવી)
  • ઇલેક્ટ્રોમેટ્લજી (ધાતુનું વિધુતપ્રુથ્થકરણ કરી ને શુધ્ધ કરવી)
  • ઢાળણ(ધાતુને પીગાળીને આકાર આપવો)
  • વેલ્ડિંગ
  • પાવડર મેટ્લજી(ધાતુને પાવડર સ્વરૂપમાં ફેરવી આકાર આપવો)
  • મશીનીંગ

Tags:

અંગ્રેજી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતી સાહિત્યકારોની યાદીદેવાયત બોદરપૂર્ણ વિરામસંસ્કારભારતના રાષ્ટ્રપતિતિરૂપતિ બાલાજીમાધુરી દીક્ષિતવૈશ્વિકરણપંચતંત્રઅલંગનવગ્રહમીન રાશીપીડીએફસુભાષચંદ્ર બોઝવિક્રમ સંવતહિંદી ભાષાઅમિતાભ બચ્ચનગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોઉપનિષદતરબૂચદ્વારકાધીશ મંદિરબગદાણા (તા.મહુવા)મધ્ય પ્રદેશસમાજવિક્રમોર્વશીયમ્મિઆ ખલીફાભોંયરીંગણીકેદારનાથ જ્યોતિર્લિંગકુંભ રાશીઆખ્યાનસચિન તેંડુલકરસ્વપ્નવાસવદત્તાશીખતાપમાનગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)ભારતનું બંધારણગુજરાતી રંગભૂમિભારતીય સંગીતબુધ (ગ્રહ)અમદાવાદના દરવાજાશાકભાજી૨૦૦૧ ગુજરાત ધરતીકંપકલમ ૩૭૦અર્જુનસાતપુડા પર્વતમાળાગણિતલિપ વર્ષઈલેક્ટ્રોનકચ્છનો ઇતિહાસશુક્ર (ગ્રહ)દુબઇમુંબઈમહાત્મા ગાંધીચક્રવાતવડમહાત્મા ગાંધીનું કુટુંબચંદ્રગુપ્ત મૌર્યરુધિરાભિસરણ તંત્રપ્રાણાયામવેદગુજરાતી લિપિસાળંગપુરસ્લમડોગ મિલિયોનેરવાયુ પ્રદૂષણપાકિસ્તાનરવિન્દ્રનાથ ટાગોરસાંખ્ય યોગરાણી લક્ષ્મીબાઈચંદ્રરા' નવઘણક્ષત્રિયઆંતરરાષ્ટ્રીય મહિલા દિનસુરેશ જોષીબજરંગદાસબાપાચાંદીમોરારજી દેસાઈપુરાણ🡆 More