ટિંટોઈ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઇશાન ખૂણે આવેલા અરવલ્લી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા મોડાસા તાલુકામાં આવેલું એક અને મોટું ગામ છે.
ટિંટોઈ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, સહકારી અને રાષ્ટ્રીયકૃત બેંક તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ટિંટોઈ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 23°36′51″N 73°19′49″E / 23.614237°N 73.330223°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અરવલ્લી |
તાલુકો | મોડાસા |
વસ્તી | ૮,૫૬૪ (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, સહકારી અને રાષ્ટ્રીયકૃત બેંક |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી |
આ ગામમાં ટ્રક ટ્રાન્સપોર્ટ અને મોટર બોડી બિલ્ડીંગનો વ્યવસાય પણ વિકસ્યો છે.
ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સંગ્રહ સૌરાષ્ટ્રની રસધાર ભાગ પ ની એક વાર્તા બહારવટિયોમાં આ ગામનો ઉલ્લેખ આવે છે.[૨]
ગામમાં પગથિયાવાળી વાવ આવેલી છે, જેને રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-344) તરીકે જાહેર કરાયેલી છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article ટિંટોઈ (તા. મોડાસા), which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.