છાણીયું ખાતર

છાણીયું ખાતર એ એક પ્રકારનું દેશી ખાતર છે, જે ગાય-ભેંસના છાણ-મૂત્ર અને વધેલા ઘાસચારાના કચરામાંથી બનાવવામાં આવે છે.

ગુજરાત રાજ્યમાં આ ખાતરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. રાસાયણિક ખાતર ન વાપરી તેમ જ માત્ર આ દેશી ખાતરથી કરવામાં આવતી ખેતીને સજીવ ખેતી અથવા ઓર્ગેનીક ખેતી કહેવામાં આવે છે.

છાણીયું ખાતર બનાવવાની રીત

છાણીયું ખાતર બનાવવા માટે સૌથી પહેલાં એક મોટો ખાડો ખોદી કાઢૌ અને પછી તેમાં ગાય-ભેંસ જેવાં પાલતુ પશુઓનાં છાણ તેમ જ વધેલા ઘાસચારાને માટી સાથે જ ભરો,પછી તેની ઉપર ધુળ પાથરો. રોજ આ રીતે ખાડો થોડો થોડો ભરાતો જશે અને ગરમીના એટલે કે ઉનાળાના છેલ્લા દિવસોમાં આ ખાતર તૈયાર થઇ જશે. આ ખાડાની ઉપર ખાટી છાશ છાંટવાથી ખાતરની ગુણવત્તા વધે છે, એવી માન્યતા પણ કેટલાક ખેડૂતોમાં પ્રવર્તે છે.

  • અન્ય રીત: જરૂરી વસ્તુઓ;
    • ગાય નુ છાણ ૧૦૦ કિલો
    • દેશી ગોળ ૨ કિલો
    • કોઈ પણ દાળ નો લોટ ૨ કિલો
    • વડ કે પીપળ ના ઝાડ નીચેની માટી ૧ કિલો
    • ગૌમુત્ર

ઉપર જણાવેલી બધી વસ્તુ ઑ ની સારી રીતે ભેળવી ને છુટ્ટુ છુટ્ટુ છાયા મા પાથરી લો. જ્યારે સુકાઈ જાય ત્યારે લાકડી થી અથવા પાણા થી આનો ભૂક્કો કરી લેવો અને ગુણી મા ભરી રાખી દેવુ. અને આ ખાતર ૬ થી ૮ મહીંના સંગ્રહી શકો. આનો તમે કમ્પોસ્ટ ખાતર બનાવવા પણ ઉપયોગ કરી શકો અથવા જેમ છે તેમ જ ખેતર મા નાખી શકો.

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સંજ્ઞાકરોડભારતીય રેલઑસ્ટ્રેલિયાદેવભૂમિ દ્વારકા જિલ્લોગોવાઅમદાવાદ બીઆરટીએસમાર્કેટિંગપાણીનું પ્રદૂષણમુખ મૈથુનગૂગલ ક્રોમસંગણકદક્ષિણ ગુજરાતરબારીકસ્તુરબાપશ્ચિમ બંગાળકુંભ રાશીશબ્દકોશઇસુભારતમાં મહિલાઓરાજા રામમોહનરાયવલ્લભી વિશ્વવિદ્યાલયજસતગુજરાત ટાઇટન્સહાઈકુવિક્રમ સંવતહાફુસ (કેરી)ભારતના રાજ્ય ફૂલોની યાદીશ્યામજી કૃષ્ણ વર્માકેન્સરઅમર્ત્ય સેનધૃતરાષ્ટ્રનર્મદચિત્તોડગઢસંસ્કૃત ભાષાઈશ્વરવૃશ્ચિક રાશીભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલસહસ્ત્રલિંગ તળાવસિદ્ધરાજ જયસિંહહસ્તમૈથુનમધુ રાયગુજરાતજુનાગઢ શહેર તાલુકોકોણાર્ક સૂર્ય મંદિરવૈશ્વિક આબોહવા પરિવર્તનવશગેની ઠાકોરપાણી (અણુ)હોકાયંત્રએ (A)મહાત્મા ગાંધીઅમેરિકારામદેવપીરરા' નવઘણવીર્ય સ્ખલનપંચમહાલ જિલ્લોખ્રિસ્તી ધર્મવંદે માતરમ્જવાહરલાલ નેહરુશિક્ષણનું સમાજશાસ્ત્રમાઇક્રોસોફ્ટભારત સરકારગાયત્રીઇસરોગુજરાતના મુખ્યમંત્રીઓભીમાશંકરબજરંગદાસબાપાજયશંકર 'સુંદરી'ઝરખવિદુરરશિયાશિવાજી જયંતિભરત મુનિએરિસ્ટોટલ🡆 More