ચરખો

ચરખો એ એક હાથ વડે ચલાવી શકાતું યંત્ર છે, જેના વડે કપાસના રૂમાંથી બનાવેલ પૂણીને કાંતીને સૂતર તૈયાર કરી શકાય છે.

ચરખાનો ઉપયોગ કુટિર ઉદ્યોગ સ્વરુપે આપણા દેશમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. ભારત દેશના સ્વતંત્રતા સંગ્રામના સમયે ચરખો આર્થિક સ્વાવલંબનનું પ્રતીક બની ગયો હતો. ચરખાની શોધ અને વિકાસ કેવી રીતે અને ક્યારે થયો, એ માટે ચરખા સંઘ દ્વારા ઘણા સંશોધનો તેમ જ તપાસ હાથ ધરવામાં આવી હતી. તે પ્રમાણે અંગ્રેજોના ભારત આવવા પહેલાંના સમયથી જ ભારત ભરમાં ચરખાનું ચલણ પ્રચલિત હતું. ઈ.સ. ૧૫૦૦ સુધી ખાદીવણાટ અને હસ્તકલાનો ઉદ્યોગ પૂર્ણ રીતે વિકસીત હતો. સને ૧૭૦૨માં એકલા ઈંગ્લેન્ડમાંથી ભારતમાં બનેલી ૧૦,૫૩,૭૨૫ પાઉન્ડ જેટલા મૂલ્યની ખાદી ખરીદવામાં આવી હતી. માર્કોપોલો અને ટૈવર્નિયર જેવા વિદેશીઓએ ખાદી માટે કવિતાઓ પણ લખી છે. ટૈવર્નિયરની ડાયરીમાં ખાદીના વસ્ત્રની મૃદુતા, મજબૂતાઈ, બારીકાઈ અને પારદર્શિતાની ઘણી પ્રસંશા કરવામાં આવી હતી.

સંદર્ભ

Tags:

કપાસ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પ્રજાસત્તાક દિન (ભારત)ભારતીય ભૂમિસેનાસારનાથનો સ્તંભવિજ્ઞાનગુજરાતી ભાષાભારતીય જનતા પાર્ટીતુલસીઅમરેલી જિલ્લોગુજરાતની વસતીગણતરી ૨૦૧૧બનાસકાંઠા જિલ્લોઅરડૂસીજિજ્ઞેશ મેવાણીઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારછંદઅમિત શાહઘર ચકલીપ્રેમાનંદકાંકરિયા તળાવભગત સિંહનક્ષત્રખંડકાવ્યયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાછલીઘરકોળીમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭શુક્લ પક્ષભારતીય રિઝર્વ બેંકબેંકકેન્દ્રશાસિત પ્રદેશવીંછુડોજૈન ધર્મમેષ રાશીજીરુંરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિરામનારાયણ પાઠકજ્ઞાનપીઠ એવોર્ડઔરંગઝેબસામાજિક ન્યાયબિકાનેરમનુભાઈ પંચોળીઅયોધ્યાસતાધારવિદુરઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનશાહજહાંલોકગીતસ્નેહલતાવેદભારતીય સંસદસિક્કિમઅભિમન્યુઅખા ભગતઠાકોરભારતમાં આવક વેરોલક્ષ્મીગુજરાતી રંગભૂમિસંગણકમોરારજી દેસાઈબાળકઅડાલજની વાવસંસ્કૃતિચંદ્રગુપ્ત મૌર્યશહેરીકરણહોકાયંત્રઘૃષ્ણેશ્વરકલમ ૩૭૦હાઈકુવ્યાસરુદ્રમહાલય (સિદ્ધપુર)IP એડ્રેસકેન્સરઇતિહાસવસ્તીપીપળોહઠીસિંહનાં દેરાંસોડિયમ🡆 More