એટિયોલેશન

એટિયોલેશન એ પ્રકાશની વનસ્પતિ પર થતી અસર છે.

વનસ્પતિને પોતાના જીવન માટે હવા, પાણી અને ખોરાક ઉપરાંત પ્રકાશની જરૂર પડે છે. વનસ્પતિના વિકાસ પર પ્રકાશની તરંગલંબાઈના ફેરફારની અસર થાય છે, જેને એટિયોલેશન તરીકે ઓળખવામાં આવે છે. જો વનસ્પતિને અંધારામાં રાખવામાં આવે તો તેનું થડની લંબાઈ ઝડપથી વધતી જોવા મળે છે તથા તેનાં અંગો ઢીલાં અને નરમ પડવા લાગે છે. તેનાં પાન અર્ધવિકસિત, નબળાં અને ઢીલાં બને છે. પરિણામે વનસ્પતિ નબળી બને છે.

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સૂર્યમંડળલોકમાન્ય ટિળકસોમનાથપંચતંત્રજીસ્વાનગુજરાતની વસતીગણતરી ૨૦૧૧તત્ત્વભારતીય દંડ સંહિતાઅવકાશ સંશોધનસંસ્કૃતિભારતીય બંધારણ સભાચરક સંહિતાતાપમાનવનસ્પતિસિંહ રાશીવીર્યધીરૂભાઈ અંબાણીસ્વામિનારાયણએપ્રિલ ૨૬મહારાણા પ્રતાપજાપાનનો ઇતિહાસવિશ્વ પર્યાવરણ દિવસકૃષ્ણા નદીરુધિરાભિસરણ તંત્રસરિતા ગાયકવાડસાયમન કમિશનપાલીતાણાના જૈન મંદિરોપ્રાચીન ઇજિપ્તસંત રવિદાસઆંતરરાષ્ટ્રીય મહિલા દિનરાષ્ટ્રીય ધોરીમાર્ગો (ભારત)ભારતનું બંધારણકર્કરોગ (કેન્સર)ગુડફ્રાઈડેતકમરિયાંઅંગકોર વાટરક્તના પ્રકારપલ્લીનો મેળોઘર ચકલીસંસ્કૃત ભાષાઉણ (તા. કાંકરેજ)મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાબરવાળા તાલુકોપાલીતાણાહોળીપ્રહલાદએ (A)ગાંઠિયો વામોઢેરાશ્રીનિવાસ રામાનુજનદિવ્ય ભાસ્કરકરીના કપૂરગુજરાત ટાઇટન્સમીરાંબાઈગૂગલભારતનો ઇતિહાસજ્ઞાનકોશજોસેફ મેકવાનમોરારીબાપુરાધાબાલાસિનોર તાલુકોહોમિયોપેથીબારી બહારજીરુંભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલમનોવિજ્ઞાનલિબિયાપટેલસંગણકગુજરાતની ભૂગોળનિર્મલા સીતારામનરાણકદેવીસિદ્ધપુરઆલ્બર્ટ આઇન્સ્ટાઇનબિલ ગેટ્સઅડાલજની વાવહાફુસ (કેરી)જંડ હનુમાન🡆 More