હેણોતરો

હેણોતરો વર્ષમાં એકજ વાર પ્રજનન કરે છે.

તેનાં બચ્ચાને નાનું હોય ત્યારે સહેલાયથી તાલીમ આપી શકાય છે, આ રીતે તાલીમ અપાયેલ પ્રાણીઓનો શિકાર માટે ઉપયોગ થતો.

હેણોતરો
હેણોતરો
હેણોતરો
સ્થાનિક નામહેણોતરો,ગશ,શિયાગશ
અંગ્રેજી નામCARACAL
વૈજ્ઞાનિક નામFelis caracal (Caracal caracal)
આયુષ્ય૧૦ વર્ષ (અંદાજે)
લંબાઇ૯૦ થી ૧૧૦ સેમી.(પુંછડી સાથે)
ઉંચાઇ૪૦ થી ૪૫ સેમી.
વજન૧૫ થી ૨૦ કિગ્રા.
સંવનનકાળવર્ષનાં કોઇપણ સમયે
ગર્ભકાળ૭૫ થી ૭૯ દિવસ, ૨ થી ૪ બચ્ચા
પુખ્તતા૧ વર્ષ
દેખાવરૂપાળું, મધ્યમ ઉંચાઇ, રંગ ભૂખરો તથા શિયાળથી થોડું ઉંચુ અને શરીરમાં આગળનો ભાગ ઉંચો હોય છે.
ખોરાકસસલું,હરણ જેવાં નાના કદનાં પ્રાણીઓ તથા પક્ષીઓ.
વ્યાપકચ્છનાં નાના-મોટા રણમાં, બન્ની તથા નારાયણ સરોવર અભયારણ્યમાં.
રહેણાંકશુષ્ક તથા અર્ધશુષ્ક વિસ્તારોમાં આવેલ ઝાંખરાં યુક્ત જંગલ તથા ઘાસીયો પ્રદેશ,રણ પ્રદેશ.
ઉપસ્થિતિ ના ચિન્હોપગનાં નિશાન
નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૭ ના આધારે અપાયેલ છે.


Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતી થાળીભારતીય નાગરિકત્વક્ષય રોગમહેસાણા જિલ્લોસોલંકી વંશગુજરાતની નદીઓની યાદીઉત્તરવાહિની નર્મદા પરિક્રમામહુડોઆયુર્વેદSay it in Gujaratiનિયમરોગજયંતિ દલાલવંદે માતરમ્મૈત્રકકાળવલ્લભી વિશ્વવિદ્યાલયપાલીતાણાધારાસભ્યભારત સરકારઉમાશંકર જોશીતુલા રાશિગુજરાતી વિશ્વકોશબ્રાહ્મણવૃષભ રાશીસાપુતારાસંગણકરક્તના પ્રકારઅરવિંદ ઘોષતાલુકા પંચાયતઇન્સ્ટાગ્રામરણછોડરાયબળવંતરાય ઠાકોરહિંમતનગરકારાકોરમ પર્વતમાળાશનિદેવઉંબરો (વૃક્ષ)કોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીકાલિદાસગર્ભાવસ્થાપૂજાકલાતીર્થંકરનારાયણ સ્વામી (ભજનીક)ગણેશસંજ્ઞાઈન્દિરા ગાંધીદેવાયત બોદરભારત રત્નસ્વામી વિવેકાનંદરાશીદ્વારકાહેમચંદ્રાચાર્યજય વસાવડાક્રિકેટમોરબી જિલ્લોવર્ણવ્યવસ્થાપરશુરામહડકવાગોપનું મંદિરપ્રાણાયામભિલોડા તાલુકોઇન્દુલાલ યાજ્ઞિકઝવેરચંદ મેઘાણીગુજરાતીસીદીસૈયદની જાળીનિધિ ભાનુશાલીભારતીય જનતા પાર્ટીવડાપ્રધાનમહેશ કનોડિયાશાકભાજીનર્મદા નદીદાહોદ જિલ્લોભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદીભારતના રાષ્ટ્રપતિઓની યાદીચેસપટેલવિરાટ કોહલી🡆 More