સ્ટાર વોર્સ

સ્ટાર વોર્સ જર્યોર્જ લુકાસ દ્વારા નિર્મિત અમેરિકન ચલચિત્ર શ્રેણી છે.

તે વિવિધ પાત્રોથી બનેલી એક સાહસ કથા છે.

સ્ટાર વોર્સ
સ્ટાર વોર્સ
સ્ટાર વોર્સ ચિહ્ન જે બધા ચલચિત્રોમાં દેખાય છે.
Creatorજર્યોજ લુકાસ
Original workસ્ટાર વોર્સ (૧૯૭૭)
Films and television
Filmsસાગા હપ્તાઓ:
સ્ટાર વોર્સ મૂળ શ્રેણી
  • સ્ટાર વોર્સ IV – અ ન્યૂ હોપ (૧૯૭૭)
  • ધ એમ્પાયર સ્ટ્રાઇક બેક - V (૧૯૮૦)
  • રીટર્ન ઓફ ધ જેડાઇ - VI (૧૯૮૩)

સ્ટાર વોર્સ પહેલાંની શ્રેણી

  • સ્ટાર વોર્સ: હપ્તો I – ધ ફેન્ટમ મિનેન્સ (૧૯૯૯)
  • સ્ટાર વોર્સ: હપ્તો II – એટેક ઓફ ધ ક્લોન્સ (૨૦૦૨)
  • સ્ટાર વોર્સ: હપ્તો III – રીવેન્જ ઓફ ધ સીથ (૨૦૦૫)

પછીની શ્રેણી

  • સ્ટાર વોર્સ: ધ ફોર્સ અવેકન (૨૦૧૫)
  • સ્ટાર વોર્સ: હપ્તો VIII (૨૦૧૭)
  • સ્ટાર વોર્સ પછીની શ્રેણી હપ્તો (૨૦૧૯)

સંગ્રહિત:

  • રગ વન (૨૦૧૬)
  • હાન સોલો ચલચિત્ર (શીર્ષક વગરનું) (૨૦૧૮)
  • બોબા ફેટ્ટ ચલચિત્ર (શીર્ષક વગરનું) (૨૦૨૦)

અન્ય:

  • સ્ટાર વોર્સ: ધ ક્લોન વોર્સ (૨૦૦૮)
Television series
  • સ્ટાર વોર્સ: ધ ક્લોન વોર્સ (૨૦૦૮ ટીવી શ્રેણી) (૨૦૦૮-૨૦૧૪)
  • સ્ટાર વોર્સ રેબેલ્સ (૨૦૧૪–હાલમાં)

ખાસ

  • સ્ટાર વોર્સ રેબેલ્સ (૨૦૧૪) (૨૦૧૪)
  • સ્ટાર વોર્સ રેબેલ્સ (૨૦૧૫) (૨૦૧૫)

ખાસ પાત્રો

  • સ્ટાર વોર્સ: ડ્રોઇડ્સ (૧૯૮૫–૧૯૮૬)
  • સ્ટાર વોર્સ: ઇવોક્સ (૧૯૮૫–૧૯૮૬)
  • સ્ટાર વોર્સ: ક્લોન વોર્સ (૨૦૦૩ ટીવી શ્રેણી) (૨૦૦૩–૨૦૦૫)

ખાસ પાત્રોની ખાસ શ્રેણી

  • સ્ટાર વોર્સ સ્પેશિયલ (૧૯૭૮)
  • કારવાં ઓફ કરેજ: એન એવોક એડવેન્ચર્સ (૧૯૮૪)
  • ઇવોક્સ: ધ બેટલ ફોર એન્ડોર (૧૯૮૫)
Audio
Radio programsસ્ટાર વોર્સ
ચિત્ર:Amsterdam - De Dam - Figure 1 (Darth Vader).JPG
ડાર્થ વાડેરના વેશમાં શેરી કલાકાર, વાડેર એ સ્ટાર વોર્સ શ્રેણીનાં સૌથી પ્રખ્યાત પાત્રોમાંનું એક પાત્ર છે.

શ્રેણીનું પ્રથમ ચલચિત્ર સ્ટાર વોર્સ (પછીથી હપ્તો IV: અ ન્યૂ હોપ) મે ૨૫, ૧૯૭૭ના રોજ ટવેન્ટીથ સેન્ચ્યુરી ફોક્સ દ્વારા રજૂ થયું હતું અને વિશ્વભરમાં પોપ સંસ્કૃતિનું એક સીમાચિહ્ન બન્યું. આ શ્રેણીમાં સફળ ચલચિત્રો ધ એમ્પાયર સ્ટ્રાઇક બેક (૧૯૮૦) અને રીટર્ન ઓફ ધ જેડાઇ (૧૯૮૩) રજૂ થયા; આ ત્રણ ચલચિત્રો મૂળ સ્ટાર વોર્સ શ્રેણી હતા. ૧૯૯૯ થી ૨૦૦૫ વચ્ચે 'પહેલાંની વાર્તા ધરાવતી શ્રેણી' રજૂ થઇ, જેને મૂળ શ્રેણીની સરખામણીમાં મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો. બધા સાત ચલચિત્રોને ઓસ્કાર પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવી હતી અથવા તેમણે આ પુરસ્કાર જીત્યો હતો અને વ્યાપારી રીતે કુલ ૪.૩૮ અબજ ડોલરની કમાણી સાથે સફળ નીવડી હતી. જેથી સ્ટાર વોર્સ શ્રેણી ચોથી સૌથી વધુ કમાણી ધરાવતી ચલચિત્ર શ્રેણી બની હતી. આ શ્રેણી પરથી સંખ્યાબંધ પુસ્તકો, ટીવી ધારાવાહિકો, વિડિઓ ગેમ્સ, કોમિક્સ રજૂ થયા હતા. સ્ટાર વોર્સ સૌથી વધુ શ્રેણીની વસ્તુઓ વેચવાનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. ૨૦૧૨માં સ્ટાર વોર્સ ની કુલ કિંમત ૩૦.૭ અબજ ડોલર ધારવામાં આવી હતી, જેમાં શ્રેણીની ફિલ્મો, વિડિઓ ગેમ્સ તેમજ સીડી-ડીવીડીના ફેલાવાનો સમાવેશ થતો હતો.

૨૦૧૨માં ધ વોલ્ટ ડિઝની કંપનીએ લુકાસફિલ્મ્સને ૪.૦૬ અબજ ડોલરમાં ખરીદી લીધી અને ત્રણ નવા સ્ટાર વોર્સ ચલચિત્રોની જાહેરાત કરી; જેમાંથી પ્રથમ ચલચિત્ર, સ્ટાર વોર્સ: ધ ફોર્સ અવેકન્સ ૧૮ ડિસેમ્બર ૨૦૧૫માં રજૂ થયું.

સંદર્ભ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કચ્છનો ઇતિહાસવિજયનગર સામ્રાજ્યખરીફ પાકHIV/AIDS વિશે ગેરમાન્યતાઓભાસઉપનિષદમિઆ ખલીફાઆંતરરાષ્ટ્રીય યોગ દિવસશામળ ભટ્ટઉપગ્રહ પ્રક્ષેપણ યાનમાધવપુર ઘેડલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)પાકિસ્તાનC++(પ્રોગ્રામિંગ ભાષા)વીર્યવલ્લભભાઈ પટેલકરીના કપૂરવર્ષા અડાલજાભારતીય રેલપાણીયુનિફોર્મ રિસોર્સ લોકેટરધનુ રાશીસંત દેવીદાસનક્ષત્રવાંસશીતપેટીસાર્થ જોડણીકોશમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાકબડ્ડીઅશ્વત્થામાગરમાળો (વૃક્ષ)ગુજરાતી ભોજનમતદાનગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યકેરીસાઇરામ દવેદ્વારકાધીશ મંદિરકોળીતત્વમસિવિશ્વ વેપાર સંગઠનમાળિયા (મિયાણા) તાલુકોડેન્ગ્યુઅરુણ જેટલી સ્ટેડિયમઅભિમન્યુગર્ભાવસ્થાવસ્તી-વિષયક માહિતીઓબનાસકાંઠા જિલ્લોહિંમતનગરએઇડ્સસરદાર સરોવર બંધગુજરાતનું સ્થાપત્યમુખ મૈથુનસ્વામિનારાયણકૃષ્ણકેદારનાથપ્રત્યાયનબહારવટીયોક્રોમાતક્ષશિલામહાવિરામભારતનો રાષ્ટ્રધ્વજવાયુનું પ્રદૂષણચુનીલાલ મડિયાચીનકમળોસમાનાર્થી શબ્દોફૂલચૈત્ર સુદ ૧૫દાસી જીવણગણેશકમ્પ્યુટર હાર્ડવેરલગ્નબારોટ (જ્ઞાતિ)જંડ હનુમાન🡆 More