વૈજ્ઞાનિક કનુ ગાંધી

કનુ ગાંધી (૧૯૨૮ – ૭ નવેમ્બર, ૨૦૧૬) ભારતીય વૈજ્ઞાનિક હતા.

તેઓ રામદાસ ગાંધીના પુત્ર અને મહાત્મા ગાંધીના પૌત્ર હતા.

કનુ ગાંધી
જન્મની વિગત૧૯૨૮
મૃત્યુ૭ નવેમ્બર ૨૦૧૬
સુરત, ગુજરાત, ભારત
શિક્ષણ સંસ્થામેસેચ્યુસેટ્સ પ્રૌદ્યોગિકી સંસ્થાન
માતા-પિતા
સંબંધીઓજુઓ ગાંધી પરીવાર

તેમણે મેસેચ્યુસેટ્સ પ્રૌદ્યોગિકી સંસ્થાનમાં અભ્યાસ કર્યો હતો અને ૧૯૬૩માં સિવિલ એન્જિનિયરિંગમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. બાદમાં તેમણે વિમાનની ડિઝાઇન પર નાસા અને સંયુક્ત રાજ્ય અમેરિકાના રક્ષા વિભાગ માટે કામ કર્યું હતું. તેમની પત્ની શિવલક્ષ્મી બોસ્ટન બાયોમેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર અને સંશોધક હતા. તેમને કોઈ સંતાન નહોતું. ૨૦૧૪માં તેઓ ભારત પરત ફર્યા હતા. સુરતની ખાનગી હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું હતું.

સંદર્ભ

Tags:

મહાત્મા ગાંધીરામદાસ ગાંધી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ખાખરોમેષ રાશીભારતીય રિઝર્વ બેંકસૌરાષ્ટ્રઅમૃતલાલ વેગડચક દે ઇન્ડિયાવિકિસ્રોતગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨ગાંઠિયો વાઓસમાણ મીરસૂર્યમંદિર, મોઢેરાપાલીતાણાસતાધારહોમી ભાભાસ્વામિનારાયણ સંપ્રદાયકે. કા. શાસ્ત્રીગુજરાત વિધાનસભાભારતના રાષ્ટ્રપતિઓની યાદીપ્રજાસત્તાક દિન (ભારત)અશ્વત્થઆવળ (વનસ્પતિ)દલપતરામઅવિનાશ વ્યાસરશિયાકનૈયાલાલ મુનશીતાલુકા મામલતદારપોળોનું જંગલમહારાષ્ટ્રપ્રયાગરાજકચ્છ જિલ્લોકુબેર ભંડારીતાજ મહેલબોટાદ જિલ્લોમનુભાઈ પંચોળીકૃષ્ણકુમારસિંહ ગોહીલસ્વામિનારાયણઅમદાવાદ બીઆરટીએસરાવણઆણંદ જિલ્લોરામનારાયણ પાઠકકોણાર્ક સૂર્ય મંદિરભારત સરકારઉમાશંકર જોશીકરોડગેની ઠાકોરભારતના ચારધામધવલસિંહ ઝાલામુંબઈ ઉપનગરી જિલ્લોભારતમાં આવક વેરોકર્કરોગ (કેન્સર)હિમાલયહસ્તમૈથુનચુડાસમાહોકાયંત્રરમણભાઈ નીલકંઠવિશ્વ વેપાર સંગઠનબીજોરામોરબી જિલ્લોશક સંવતઉદ્‌ગારચિહ્નઝવેરચંદ મેઘાણીદ્રૌપદીલગ્નબિન-વેધક મૈથુનસમાજલોકસભાના અધ્યક્ષભારતના રાજ્ય વૃક્ષોની યાદીવિક્રમ ઠાકોરપંડિત ઓમકારનાથ ઠાકુરવિરામચિહ્નોક્રોહનનો રોગવૃષભ રાશીબહુચરાજીવિદ્યાગૌરી નીલકંઠભુજભારતનો રાષ્ટ્રધ્વજશિવાજી જયંતિપ્રારંભિક જાહેર ભરણું (આઈપીઓ)🡆 More