અલ સાલ્વાડોરનો રાષ્ટ્રધ્વજ આર્જેન્ટીનાનો રાષ્ટ્રધ્વજ દ્વારા પ્રેરિત છે કારણ કે તે પણ સ્પેન પાસેથી આઝાદી મળ્યા બાદ અસ્તિત્વમાં આવ્યો.
ધ્વજમાં ભૂરો અને સફેદ રંગ અનીલ પરથી લેવામાં આવ્યો છે. અનીલ એ અલ સાલ્વાડોરના મહત્ત્વના નિકાની વસ્તુ હતી અને તેનું ગળી બનાવવામાં ઘણું મહત્ત્વ હતું.
પ્રમાણમાપ | ૧૮૯:૩૩૫ |
---|---|
અપનાવ્યો | મે ૨૭, ૧૯૧૨ |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article અલ સાલ્વાડોરનો રાષ્ટ્રધ્વજ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.