સુનિલ દત્ત

સુનિલ દત્ત (જન્મે બલરાજ દત્ત; ૬ જૂન ૧૯૨૯ - ૨૫ મે ૨૦૦૫) ભારતીય અભિનેતા, ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક અને રાજકારણી હતા.

તેઓ મનમોહનસિંઘની સરકારમાં (૨૦૦૪-૨૦૦૫) યુવા બાબતો અને રમતગમત પ્રધાન હતા. તેઓ મુંબઈના પૂર્વ શેરિફ હતા. તેઓ અભિનેતા સંજય દત્ત અને રાજકારણી પ્રિયા દત્તના પિતા છે.

સુનિલ દત્ત
સુનિલ દત્ત
જન્મ૬ જૂન ૧૯૨૯ Edit this on Wikidata
મૃત્યુ૨૫ મે ૨૦૦૫ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
વ્યવસાયરાજકારણી Edit this on Wikidata
જીવન સાથીનરગીસ Edit this on Wikidata

૧૯૬૮માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૮૪માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા અને મુંબઈ ઉત્તર પશ્ચિમના મતવિસ્તારમાંથી પાંચ ટર્મ માટે ભારતની સંસદમાં ચૂંટાયા હતા.

સંદર્ભ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભીખુદાન ગઢવીવડોદરામાર્ચ ૨૭લોક સભાસૂર્યનમસ્કારએશિયાઇ સિંહગાયત્રીઆતંકવાદલીડ્ઝકેરીમોરબીયુનાઇટેડ કિંગડમશ્રીમદ્ ભગવદ્ ગીતાસુરત જિલ્લોગણેશબિન-વેધક મૈથુનબેંકરાજકોટફિરોઝ ગાંધીમહાત્મા ગાંધીનું કુટુંબમાર્કેટિંગલોકનૃત્યકેન્દ્રશાસિત પ્રદેશદશાવતારમાનવ શરીરરાહુલ ગાંધીસૌરાષ્ટ્રકાકાસાહેબ કાલેલકરટ્વિટરરવિન્દ્ર જાડેજારોગમોઢેરાફણસગુણવંત શાહશ્રીનિવાસ રામાનુજનધ્રુવ ભટ્ટભારતીય-યુરોપીય ભાષાસમૂહમહાગુજરાત આંદોલનઆણંદ જિલ્લોગલગોટાડાકોરવિશ્વની અજાયબીઓકલકલિયોકપાસગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળોરવિન્દ્રનાથ ટાગોરકૃષ્ણા નદીદ્રૌપદીદ્વારકાતારક મેહતા કા ઉલ્ટા ચશ્માગુડફ્રાઈડેદ્વારકાધીશ મંદિરનરસિંહમળેલા જીવમોરકેન્સરકોણાર્ક સૂર્ય મંદિરઅરવિંદ ઘોષઐશ્વર્યા રાયભીષ્મઉમાશંકર જોશીહિંદુ ધર્મઝાલાસંસ્કૃત ભાષાદિપડોબજરંગદાસબાપાનરેન્દ્ર મોદીકલાપીકનૈયાલાલ મુનશીખીજડોજ્વાળામુખીતરબૂચધીરુબેન પટેલભારતીય અર્થતંત્ર🡆 More