મહાવીર જન્મ કલ્યાણક

મહાવીર જન્મ કલ્યાણક (અથવા મહાવીર જયંતિ) જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણાય છે.

આ દિવસને તેઓ તહેવાર તરીકે મનાવે છે. આ દિવસને વીર તેરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જૈન ધર્મના ચોવીસમા તેમજ છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. એમનો જન્મ ભારતીય વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હતો. આ દિવસે ભારતમાં રાષ્ટ્રીય સ્તરે જાહેર રજા હોય છે.

મહાવીર જન્મ કલ્યાણક
મહાવીર જન્મ કલ્યાણક
વર્ધમાન મહાવીર, મદુરાઈ, તમિલનાડુ, ભારત.
અધિકૃત નામમહાવીર જયંતિ
બીજું નામમહાવીર સ્વામીનો જન્મ દિવસ
ઉજવવામાં આવે છેજૈન ધર્મ
પ્રકારધાર્મિક, ભારત (જાહેર રજા)
મહત્વમહાવીર સ્વામીનો જન્મ
ઉજવણીઓદેરાસરમાં પૂજા
ધાર્મિક ઉજવણીઓપ્રાર્થના, ધાર્મિક વિધીઓ
તારીખચૈત્ર સુદ તેરસ
આવૃત્તિવાર્ષિક

આ પણ જુઓ

સંદર્ભો

Tags:

ચૈત્ર સુદ ૧૩જૈન ધર્મમહાવીર સ્વામી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

તક્ષશિલાજાપાનનો ઇતિહાસસ્વામિનારાયણટુવા (તા. ગોધરા)કાકાસાહેબ કાલેલકરનિરોધમાહિતીનો અધિકારમાધ્યમિક શાળાઅકબરમિલાનઆદિ શંકરાચાર્યકાદુ મકરાણીભુજજ્વાળામુખીઅવકાશ સંશોધનશક સંવતભારતીય રૂપિયોદલપતરામભાલીયા ઘઉંભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓઉર્વશીજ્ઞાનપીઠ એવોર્ડપક્ષીમનોવિજ્ઞાનઉત્તરાયણનવરોઝકેરીભારતઆખ્યાનનવસારીબ્લૉગમાર્કેટિંગઅરિજીત સિંઘખીજડોતાલુકા વિકાસ અધિકારીબારોટ (જ્ઞાતિ)તાપી જિલ્લોમંદિરજાહેરાતC++(પ્રોગ્રામિંગ ભાષા)અમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારપ્રજાસત્તાક દિન (ભારત)પુ્ષ્ટિમાર્ગ બેઠકભારતના ચારધામઇસ્લામીક પંચાંગફેસબુકરાજસ્થાનીભારતીય જનસંઘભારતીય રેલવિકિપીડિયાદ્વારકાધીશ મંદિરવલસાડ જિલ્લોસમય માપવાનાં સાધનોનો ઇતિહાસહાજીપીરમહિનોવલ્લભભાઈ પટેલબીજું વિશ્વ યુદ્ધવિનોદિની નીલકંઠરશિયાભારતીય સિનેમાબહુચરાજીઋગ્વેદમનુભાઈ પંચોળીવૈશ્વિકરણઅખા ભગતમણિબેન પટેલબીલીસમાજરમણભાઈ નીલકંઠઅલ્પેશ ઠાકોરહરિભાઈ પાર્થિભાઈ ચૌધરીઅમદાવાદલોકશાહીમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭સિકંદર🡆 More