દર્શના જરદોશ

દર્શના જરદોશ એક ભારતીય રાજકારણી અને વર્તમાન લોકસભામાં ગુજરાત રાજ્યના સુરત મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.

તેણી ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ ધરાવે છે અને લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર વર્ષ ૨૦૦૯ના સમયમાં ચૂંટાયા હતા.

દર્શના જરદોશ
Darshana Jardosh
ભારતીય સંસદના સુરત બેઠકના સભ્ય
સુરત લોકસભા મતવિસ્તાર
પદ પર
Assumed office
૧૬ મે ૨૦૦૯
પુરોગામીકાશીરામ રાણા
અનુગામીવર્તમાન
સામાન્ય મંત્રી, ભાજપ મહિલા મોરચો
પદ પર
Assumed office
૨૦૧૨
અંગત વિગતો
જન્મ (1961-01-21) 21 January 1961 (ઉંમર 63)
સુરત
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી
જીવનસાથીશ્રી વિક્ર્મ ચંદ્રકાન્ત જરદોશ
નિવાસસ્થાનસુરત
માતૃ શિક્ષણસંસ્થાકે. પી. કોલેજ ઓફ કોમર્સ, સુરત

તેણી સંસદના સભ્ય તરીકે ચૂંટણી ૨૦૧૪ દરમિયાન લોકસભાની સુરત બેઠક પરથી ફરી ચૂંટાયા હતા. તેમણે ઐતિહાસિક જીત પોતાના પ્રતિસ્પર્ધી કરતાં ૫,૩૩,૧૯૦ વધુ મત સહિત મેળવી હતી, જે ભારતીય ચૂંટણીના ઇતિહાસમાં શ્રીમતી ઈન્દિરા ગાંધી પછી કોઇપણ મહિલા સાંસદ દ્વારા મેળવાયેલી સૌથી વધુ લીડ છે અને ચૂંટણી ૨૦૧૪ દરમિયાન ૪થા ક્રમની સૌથી વધુ લીડ છે. તેમણે ૭૬.૬ % મત મેળતી જીત મેળવી હતી, જે ચૂંટણી ૨૦૧૪ માટેનો એક વિક્રમ છે.

વર્ષ ૨૦૦૯માં, તેમણે ભારત સરકાર પાસે હીરાના વેપારના ભારતના મુખ્યમથક સુરત ખાતે એક સુયોજિત આંતરરાષ્ટ્રીય હવાઇમથકની માગણી કરી હતી. વર્ષ ૨૦૧૨માં તેમણે કોંગ્રેસ સાંસદ તુષાર ચૌધરી દ્વારા વાયા સુરતની વિમાનસેવાઓ પોતે શરુ કરાવ્યાની વાત કરવા બદલ ટીકા કરી હતી, જેના માટે તેમણે અને નવસારીના સાંસદ સીઆર પાટીલ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી હતી.


સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

ભારતભારતીય જનતા પાર્ટીલોક સભા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મિઆ ખલીફારક્તના પ્રકારમંગળ (ગ્રહ)ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસશ્રીમદ્ રાજચંદ્રઅથર્વવેદગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)તેલંગાણાસૂર્યકાઠિયાવાડવિક્રમોર્વશીયમ્ધરતીકંપઓખા (તા. દ્વારકા)ભારતના ચારધામદ્વારકાધીશ મંદિરભારતક્ષત્રિયકેદારનાથનસવાડી તાલુકોખેતીગ્રીનહાઉસ વાયુકૃષ્ણદશાવતારમાનવ શરીરસ્વચ્છતાક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીસાબરમતી નદીફેસબુકતબલામટકું (જુગાર)વિશ્વ બેંકહનુમાન ચાલીસાઅદ્વૈત વેદાંતગુજરાત વિદ્યાપીઠભૂગોળસૂર્યગ્રહણચરક સંહિતાપંચાયતી રાજમનોવિજ્ઞાનરમત-ગમતપિત્તાશયબિન્દુસારમુનસર તળાવહિમાચલ પ્રદેશગાંધીનગર જિલ્લોદસ્ક્રોઇ તાલુકોકર્મ યોગમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)અખા ભગતચિનુ મોદીયુટ્યુબવાયુ પ્રદૂષણઆખ્યાનપ્રિયંકા ચોપરાદેવાયત બોદરઅમીર ખુશરોતાલુકા વિકાસ અધિકારીઅવયવઇન્સ્ટાગ્રામબ્રાહ્મણડાકોરઅંકશાસ્ત્રભીખુદાન ગઢવીમુહમ્મદઅભિમન્યુસોલર પાવર પ્લાન્ટડાંગરદમણબેંગલુરુપાણીપતનું પહેલું યુદ્ધરાજકોટઅમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળમિકી માઉસક્ષય રોગદિવાળી🡆 More