ટૉલ્સટૉય ફાર્મ

ટૉલ્સ્ટૉય ફાર્મ એ મહાત્મા ગાંધી દ્વારા સ્થપાયેલ પ્રથમ આશ્રમ હતો.

આ આશ્રમની સ્થાપના ૧૯૧૦માં તેમના દક્ષિણ આફ્રિકાની ચળવળ દરમિયાન કરવામાં આવી હતી. આ આશ્રમ ટ્રાન્સવાલમાં આવેલો હતો. આ આશ્રમ ભારતીયો સામેના ભેદભાવ (રંગભેદ) સામેના સત્યાગ્રહની ચળવળના મુખ્ય મથક બન્યો હતો. આશ્રમનું નામ રશિયન લેખક અને તત્ત્વજ્ઞાની લિયૉ ટૉલ્સટૉયના નામ પર રાખવામાં આવ્યું હતું, જેમના ૧૮૯૪ના પુસ્તક, કિંગડમ ઑફ ગોડ ઇઝ વિધીન યુ, એ ગાંધીજીના અહિંસાના વિજ્ઞાનને ખૂબ પ્રભાવિત કરી હતી.

ટૉલ્સટૉય ફાર્મ
ઈ.સ. ૧૯૧૦ માં ટૉલ્સટૉય ફાર્મના કેટલાક સભ્યો, ગાંધીજી મધ્યમાં. (બીજી પંક્તિ જમણી બાજુથી)

જ્યાં સુધી સ્થાનિક સત્યાગ્રહ આંદોલન ચલુ રહ્યો ત્યાં સુધી આ સ્થળના માલિક હર્મન ક્લેનબેચે ગાંધીજી અને તેમના સિત્તેર થી એંસી સમર્થકોને અહીં રહેવાની મંજૂરી આપી હતી. કાલેનબેચે સમુદાયનું નામ સૂચવ્યું, અને સમુદાયે ટૂંક સમયમાં ત્રણ નવી ઇમારતો બાંધી, જેમાંને એક રહેવા માટે, એક કાર્ય શાળા અને એક શાળા તરીકે બાંધવામાં આવી.

આ પણ જુઓ

સંદર્ભ

Tags:

મહાત્મા ગાંધી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હરિયાણાકર્ક રાશીધરતીકંપદિલ્હીરઘુવીર ચૌધરીભાવનગર રજવાડુંવૈશ્વિક આબોહવા પરિવર્તનધીરૂભાઈ અંબાણીસાવિત્રીબાઈ ફુલેસૂર્યમંડળવ્યક્તિત્વદિવાળીબેન ભીલરવિ પાકઅક્ષાંશ-રેખાંશવૃશ્ચિક રાશીગુજરાતના તાલુકાઓમાર્કેટિંગHTMLબારોટ (જ્ઞાતિ)કુંભ રાશીતાલાલા તાલુકોસત્યના પ્રયોગો અથવા આત્મકથાબૌદ્ધ ધર્મઆઇઝેક ન્યૂટનગુજરાતઆમ આદમી પાર્ટીગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨સ્વામિનારાયણદુલા કાગહિંદુ ધર્મસવાઇ માનસિંહ સ્ટેડિયમઘઉંઅદ્વૈત વેદાંતભારત રત્નગુજરાતી વિશ્વકોશઅવિનાશ વ્યાસફેસબુકબગદાણા (તા.મહુવા)શ્રીનિવાસ રામાનુજનભારતીય રૂપિયોવિદુરમલેરિયાશબ્દકોશઝાલાવિક્રમ સારાભાઈગુજરાતના શક્તિપીઠોઇલોરાની ગુફાઓગંગાસતીમાહિતીનો અધિકારયુરોપયુટ્યુબસુંદરવનસૂર્યનમસ્કારઆદમ સ્મિથવેદરમત-ગમતકલાપીગણિતકંપની (કાયદો)હનુમાનમટકું (જુગાર)વિશ્વ બેંકપાલીતાણાધ્રુવ ભટ્ટભાભર (બનાસકાંઠા)સ્વામિનારાયણ સંપ્રદાયભારતમાં આવક વેરોસૂર્યમંદિર, મોઢેરાસ્વચ્છતાપોળોનું જંગલભારતનો રાષ્ટ્રધ્વજરોગગુરુ (ગ્રહ)રિસાયક્લિંગપ્રજાસત્તાક દિન (ભારત)🡆 More