જનમેજય

જનમેજય પરિક્ષિતનો પુત્ર, અભિમન્યુનો પૌત્ર અને અર્જુનનો પ્રપૌત્ર અને હસ્તિનાપુરનો રાજા હતો.

જન્મથી જ અજ્ય હોવાથી તે જનમેજય કહેવાયો. તેના નામનો બીજો અર્થ જે 'જન'નો ઉદ્ધાર કરે તે જનમેજય એમ પણ થાય છે. તેના પિતા પરિક્ષિતનું મૃત્યુ તક્ષક નાગદંશને લીધે થયું હોવાથી પ્રતિશોધ લેવા તેણે નાગયજ્ઞ કર્યો હતો. તેણે લગભગ બધા સર્પોનો સંહાર કર્યો, પરંતુ તક્ષક નાગની રક્ષા ઇન્દ્રએ કરીને આમ તે ઉગરી ગયો.

જનમેજય
રાજા
જનમેજય
વેદ વ્યાસ અને રાજા જનમેજય
પુરોગામીપરિક્ષિત
અનુગામીઅશ્વમેઘદત્ત
પિતાપરિક્ષિત
માતામદ્રાવતી
જનમેજય
જનમેજય વડે નાગયજ્ઞ. આસ્તિક મુનિ તેને રોકવાનો પ્રયત્ન કરે છે.

જનમેજયને કળિયુગના પ્રથમ રાજા પણ માનવામાં આવે છે.

સંદર્ભ

Tags:

અભિમન્યુઅર્જુનઇન્દ્રપરિક્ષિતહસ્તિનાપુર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ક્ષય રોગવાઘરીખરીફ પાકબહુચરાજીગામચાણક્યપાવાગઢઅડાલજની વાવજ્ઞાનેશ્વરભારતમાં પરિવહનવૌઠાનો મેળોમહેન્દ્ર સિંઘ ધોનીજામનગર જિલ્લોદાંતનો વિકાસગુજરાતી સામયિકોગૌતમ બુદ્ધમનોવિજ્ઞાનવલ્લભી વિશ્વવિદ્યાલયપંચમહાલ જિલ્લોધરતીકંપઈન્દિરા ગાંધીગુડફ્રાઈડેમેષ રાશીવિશ્વ આરોગ્ય સંસ્થાપાણી (અણુ)ધનુ રાશીગુજરાત સરકારસિંહ રાશીહનુમાન ચાલીસાબારી બહારઆદિવાસીઇલોરાની ગુફાઓજીસ્વાનઉપરકોટ કિલ્લોહોળીહવામાનન્હાનાલાલકૃષ્ણકંપની (કાયદો)કોણાર્ક સૂર્ય મંદિરભારતનું બંધારણગુજરાતના જિલ્લાઓલોકમાન્ય ટિળકભારતીય ધર્મોશ્રીરામચરિતમાનસજોગીદાસ ખુમાણભારતીય રૂપિયોપારસીરા' નવઘણખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)ચંદ્રકાંત બક્ષીઅબ્દુલ કલામહનુમાન મંદિર, સાળંગપુરશુક્ર (ગ્રહ)સિવિલ હોસ્પિટલ, અમદાવાદચિનુ મોદીમુંબઈપ્રાથમિક શાળામનુભાઈ પંચોળીસરોજિની નાયડુકોમ્પ્યુટર વાયરસહરિયાણારાવજી પટેલપ્રવીણ દરજીજસતબીજું વિશ્વ યુદ્ધઉનાળુ પાકયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાવરૂણનળાખ્યાન (પ્રેમાનંદ)ભારત રત્નદશાવતારમહાત્મા ગાંધીનું કુટુંબતેલંગાણાઆંધ્ર પ્રદેશઇતિહાસચીપકો આંદોલનમુખ મૈથુન🡆 More