ઓરિયો ટીંબો

ઓરિયો ટીંબો એ ભાવનગર જિલ્લા, ગુજરાતમાં આવેલું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ છે. આ સ્થળ ૪ હેક્ટર્સમાં ફેલાયેલું છે અને રોઝડી, જે પણ સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ છે, ત્યાંથી ૭૦ કિમી દૂર આવેલું છે.

ખોદકામ

આ સ્થળનું ખોદકામ ગુજરાત રાજ્યના પુરાતત્વ વિભાગ અને યુનિવર્સિટી ઓફ પેન્સિલવાનિયાના યુનિવર્સિટી સંગ્રહાલય દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.

જૈવિકપુરાતત્વ સંશોધનો

હડપ્પીય કાળના સ્થળમાં શરૂઆતી ખેતીકામના પુરાવાઓ મળ્યા છે. ઓરિયો ટીંબોમાં મોટા પ્રમાણમાં જૈવિકપુરાતત્વ સંશોધન કરવામાં આવ્યું છે અને સીતા નારાયણ રેડ્ડીએ આ સ્થળમાં ખેતી પ્રવૃત્તિઓની સારી એવી વિગતો એકઠી કરી છે. અહીં રાગીના વાવેતરના પુરાવા મળ્યા છે.

પુરાવાઓ

આ સ્થળ પર માઇક્રોલિથ (એક જાતનો પથ્થર) અને સિરામિક (ઓછા પ્રમાણમાં)ના સાધનો અને લાલ માટીના વાસણો મળ્યા છે (જે આ વિસ્તારના શહેરી યુગના પછીના કાળ માટે મહત્વના છે). ગ્રેગોરી પોશ્હેલ કહે છે કે "ઓરિયો ટીંબો એ કેટલાક માઇક્રોલિથ માટે રેડિયો કાર્બન રજૂ કરે છે (રિસમેન અને ચિતલવાલા ૧૯૯૦) જે દર્શાવે છે કે, આ ત્રીજા મિલેનિયમ કાળના, કદાચ ઇસ પૂર્વે ૩૭૦૦ના હોઇ શકે છે." અને આ વિસ્તારમાં લોથલ સમયમાં શિકારી પ્રકારના લોકો હોઇ શકે છે.

આ પણ જુઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ઓરિયો ટીંબો ખોદકામઓરિયો ટીંબો પુરાવાઓઓરિયો ટીંબો આ પણ જુઓઓરિયો ટીંબો સંદર્ભઓરિયો ટીંબો બાહ્ય કડીઓઓરિયો ટીંબોગુજરાતભાવનગર જિલ્લોરોઝડી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતદેવાયત બોદરરમણભાઈ નીલકંઠલોકનૃત્યહિંદુ ધર્મસીતાસ્નેહરશ્મિમાળો (પક્ષી)ઉત્તર પ્રદેશપાલનપુર તાલુકોપિત્તાશયઅમદાવાદ જિલ્લોચોટીલાથરાદરણજિતરામ સુવર્ણચંદ્રકખાવાનો સોડાઅવકાશ સંશોધનબાવળડાંગ જિલ્લોસંસ્કૃત વ્યાકરણજ્યોતીન્દ્ર દવેશ્રીમદ્ રાજચંદ્રમોગલ માક્રિયાવિશેષણભગવદ્ગોમંડલચૈત્ર સુદ ૮રઘુવીર ચૌધરીઅમદાવાદરક્તપિતજામનગરમુંબઈભારતના રાષ્ટ્રપતિઓની યાદીગુરુઉદ્‌ગારચિહ્નસ્વચ્છતાબ્રહ્મોસમાજપાણી (અણુ)ઔદ્યોગિક ક્રાંતિખજૂરગીર ગાયવાયુનું પ્રદૂષણગુજરાતી સાહિત્ય પરિષદગુજરાતની વસતીગણતરી ૨૦૧૧અમરેલીગૂગલમંગળ (ગ્રહ)સાર્થ જોડણીકોશગુજરાત સલ્તનતડાંગ દરબારકોયલમોહેં-જો-દડોપૂજ્ય શ્રી મોટાવનસ્પતિધરતીકંપકર્ણદેવ સોલંકીગુજરાતી સામયિકોમહેન્દ્ર સિંઘ ધોનીમોરબીરતન તાતાએન્ટાર્કટીકાસરસ્વતીચંદ્રદશાવતારભારતનું બંધારણસામવેદસાળંગપુરનિરોધન્હાનાલાલભારતીય ભૂમિસેનાકેદારનાથ જ્યોતિર્લિંગજાપાનમહેસાણાજંડ હનુમાનલોકસભાના અધ્યક્ષભારતનો રાષ્ટ્રધ્વજશીતળાવાલ્મિકી🡆 More