ઓમકારેશ્વર બંધ: નર્મદા નદી પર બંધ

ઓમકારેશ્વર બંધ (અંગ્રેજી: Omkareshwar Dam) ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યના ખંડવા જિલ્લામાં આવેલ માંધાતાના ઉપરવાસ વિસ્તાર ખાતે નર્મદા નદી પર બાંધવામાં આવેલ એક ગ્રેવીટી પ્રકારનો બંધ છે. આ બંધના નિચાણવાસમાં તરત જ ઓમકારેશ્વર મંદિર સ્થિત થયેલ હોવાથી તેને ઓમકારેશ્વર બંધ નામ આપવામાં આવ્યું છે.

આ બંધ વર્ષ ૨૦૦૩ અને ૨૦૦૭ વચ્ચેના સમયમાં, 132,500 ha (327,000 acres) જેટલા વિસ્તાર માટે સિંચાઈની સવલત પૂરી પાડવાના હેતુથી બાંધવામાં આવ્યો હતો. આ બંધ સાથે સંકળાયેલ એક જળવિદ્યુત મથક પણ બંધના પાયામાં બનાવવામાં આવેલ છે, જેની સ્થાપિત ક્ષમતા ૫૨૦ મેગાવોટ (૮ × ૬૫ મેગાવોટ) જેટલી છે.

ઓમકારેશ્વર બંધ
ઓમકારેશ્વર બંધ is located in ભારત
ઓમકારેશ્વર બંધ
ઓમકારેશ્વર બંધનું ભારતમાં સ્થાન
દેશભારત
સ્થળમાંધાતા, ખંડવા જિલ્લો, મધ્ય પ્રદેશ
અક્ષાંશ-રેખાંશ22°14′37.26″N 76°9′46.83″E / 22.2436833°N 76.1630083°E / 22.2436833; 76.1630083
બાંધકામ શરુઆત૨૦૦૩
ઉદ્ઘાટન તારીખ૨૦૦૭
બાંધકામ ખર્ચ૩૫૩૯.૧૬ કરોડ રૂપિયા
સંચાલકોનર્મદા વેલી ડેવલપમેન્ટ વિભાગ, મધ્યપ્રદેશ
બંધ અને સ્પિલવે
બંધનો પ્રકારગ્રેવીટી
નદીનર્મદા નદી
ઊંચાઇ33 m (108 ft)
લંબાઈ949 m (3,114 ft)
સરોવર
કુલ ક્ષમતા141,547.8 m3 (115 acre⋅ft)
સક્રિય ક્ષમતા27,877 m3 (23 acre⋅ft)
સ્ત્રાવ વિસ્તાર64,880 km2 (25,050 sq mi)
ઊર્જા મથક
શરૂઆત તારીખ૨૦૦૭
ટર્બાઇન૮ × ૬૫ મેગાવોટ (ફ્રાન્સીસ પ્રકાર)
સ્થાપિત ક્ષમતા520 MW

સંદર્ભો

Tags:

ઓમકારેશ્વરખંડવા જિલ્લોનર્મદા નદીભારતમધ્ય પ્રદેશ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રથ યાત્રા (અમદાવાદ)ખોડિયારપરમાણુ ક્રમાંકપન્નાલાલ પટેલબાવળપાકિસ્તાનબનાસકાંઠા જિલ્લોવિક્રમાદિત્યભુચર મોરીનું યુદ્ધકોણાર્ક સૂર્ય મંદિરલોકસભાના અધ્યક્ષઅભયારણ્યમાનવ શરીરવારાણસીરાઈનો પર્વતઆસામપાંડુહડકવાખાવાનો સોડાશરદ ઠાકરએકી સંખ્યાઇન્દુલાલ યાજ્ઞિકપ્લૂટોઅમદાવાદ બીઆરટીએસભારતીય રિઝર્વ બેંકમરીઝખોડિયાર મંદિર - માટેલ (ગુજરાત)સીટી પેલેસ, જયપુરએડોલ્ફ હિટલરરાધાવિનાયક દામોદર સાવરકરકાદુ મકરાણીરિસાયક્લિંગરાશીસુરેશ જોષીનવદુર્ગાએશિયાઇ સિંહદીનદયાલ ઉપાધ્યાયભરવાડયુનાઇટેડ કિંગડમજ્યોતિર્લિંગગિજુભાઈ બધેકાચીનનો ઇતિહાસભારતીય બંધારણ સભાનરેન્દ્ર મોદીજુનાગઢ જિલ્લોભારતના રાજ્ય પક્ષીઓની યાદીઈશ્વર પેટલીકરરુધિરાભિસરણ તંત્રચેસલજ્જા ગોસ્વામીનવલકથાગુજરાત યુનિવર્સિટીવિશ્વ રંગમંચ દિવસઅશોકજળ ચક્રગુરુગણિતપ્રતિભા પાટીલચિખલી તાલુકોજયંત પાઠકકિશનસિંહ ચાવડાદશાવતારમોઢેરાયુરેનસ (ગ્રહ)વાયુ પ્રદૂષણસૂર્ય (દેવ)નરસિંહ મહેતાગીર ગાયભારતીય ચૂંટણી પંચઔરંગઝેબનાઝીવાદચોટીલાકુદરતી આફતોપટેલ🡆 More