ફોટોજર્નાલિઝમ

ફોટોજર્નાલિઝમ પત્રકારત્વ (ફોટો એકત્ર, સંપાદન કરી અને સમાચારની પ્રસ્તુતી કરવામાં આવે છે પ્રકાશન અથવા પ્રસારણ માટે) નું એક ખાસ સ્વરૂપ છે, જે સમાચાર વાર્તાને જણાવવા માટે છબીઓ પહોંચાડે છે.

તે સામાન્ય રીતે હંમેશા માત્ર છબીઓને સંદર્ભિત કરવા માટે સમજવામાં આવે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં વિડિઓનો પણ ઉપયોગ થાય છે. ફોટોજર્નાલિઝમ એ એની નજીકની ફોટોગ્રાફી (દા.ત., દસ્તાવેજી ફોટોગ્રાફી, સામાજીક ફોટોગ્રાફી, શેરી ફોટોગ્રાફી અથવા સેલિબ્રિટી ફોટોગ્રાફી)ની શાખાથી અલગ છે, જે ફોટો અથવા ચિત્રો લેવામાં આવે છે એ પત્રકારની પરિભાષામાં લેવામાં આવે છે જેથી સમાચારને તે પ્રમાણિક અને નિષ્પક્ષ બનાવે છે. ફોટોજૉર્નેલિસ્ટ ફોટો પાડી સમાચાર માધ્યમોને પોતાનું યોગદાન આપે છે, અને બધા સમુદાયોને એકબીજા સાથે જોડવામાં મદદરૂપ બને છે. ફોટોજર્નલિસ્ટ્સને તેમના બારણાની બહાર થતી ઘટનાઓ વિશે સારી રીતે જાણકારી અને તેની માહિતી હોવી જોઈએ. તેઓ સર્જનાત્મક સ્વરૂપમાં સમાચાર પહોંચાડે છે જે ફક્ત માહિતીપ્રદ જ નથી, પણ મનોરંજક પણ છે.

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કાલિદાસખજુરાહોઅભિમન્યુપૃથ્વીરાજ ચૌહાણબ્રાઝિલશીખશાકભાજીકર્કરોગ (કેન્સર)કાળકા માતા મંદિર, પાવાગઢજામનગરસાગમહેસાણા જિલ્લોસાપરાવણબ્રહ્માંડજય શ્રી રામગુજરાતી થાળીમોહન પરમારઅલ્પ વિરામશીતળાચીનનો ઇતિહાસઅરવિંદ ઘોષમનુભાઈ પંચોળીકન્યા રાશીહિમાલયગિરનારગુજરાતી લોકોપંચતંત્રભારતના રાષ્ટ્રપતિઓની યાદીઅરિજીત સિંઘસમાજશાસ્ત્રસિંગાપુરમોગલ માચામુંડાચીકુવૈશાખરિસાયક્લિંગવ્યક્તિત્વજામા મસ્જિદ, અમદાવાદસંત રવિદાસઆચાર્ય દેવ વ્રતધનુ રાશીપત્રકારત્વભેંસમધુ રાયગંગા નદીકૃષ્ણસુરેન્દ્રનગર જિલ્લોભરૂચ જિલ્લોકળિયુગતિથિપૂર્ણ વિરામસુંદરમ્બાણભટ્ટભારતના ચારધામમોહેં-જો-દડોરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાકપાસશક સંવતગુજરાતના શક્તિપીઠોપિરામિડગંગાસતીઅંકશાસ્ત્રગુજરાતગુજરાત પોલીસધ્વનિ પ્રદૂષણસુનામીસમાનાર્થી શબ્દોભારતીય સંસદશાસ્ત્રીજી મહારાજભવભૂતિભારતીય રૂપિયોસિતાંશુ યશશ્ચન્દ્રનાસામંદિરબ્લૉગજામનગર જિલ્લો🡆 More