ધોરાજી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાનો એક તાલુકો છે.
ધોરાજી આ તાલુકાનું મુખ્ય મથક છે.
ધોરાજી તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | રાજકોટ |
મુખ્ય મથક | ધોરાજી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ધોરાજી તાલુકામાં ૩૦ જેટલાં ગામો આવેલાં છે.
રાજકોટ જિલ્લાના તાલુકાઓ અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન | ||||||
---|---|---|---|---|---|---|
ભૌગોલિક સ્થાન | ગુજરાતમાં સ્થાન |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article ધોરાજી તાલુકો, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.