હિરણ્યાક્ષ

હિરણ્યાક્ષ (સંસ્કૃત: हिरण्याक्ष), જે હિરણ્યનેત્ર (સંસ્કૃત: हिरण्यनेत्र) તરીકે પણ ઓળખાતો હતો, અસુર હતો, જેણે સ્વર્ગ પર આક્રમણ કરી પૃથ્વીનું અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

હિરણ્યાક્ષ
હિરણ્યાક્ષ
વરાહ સાથે યુદ્ધ કરતો હિરણ્યાક્ષ, ૧૮મી સદીનું ચિત્ર.
જોડાણોઅસુર
રહેઠાણપાતાળ
શસ્ત્રગદા
વ્યક્તિગત માહિતી
જીવનસાથીરુસભાનુ
બાળકોકલાનેમિ
અંધક
માતા-પિતાકશ્યપ અને દિતિ
સહોદરહિરણ્યક્ષિપુ (ભાઇ) અને હોળિકા (બહેન)
હિરણ્યાક્ષ
હિરણ્યાક્ષનો વધ કરતા વિષ્ણુના ત્રીજા અવતાર વરાહ

એક વખત હિરણ્યાક્ષે પૃથ્વીનું અપમાન કરીને તેને સમુદ્રમાં લઇ ગયો. લોકોએ ભગવાનનું આવાહન કરતા વિષ્ણુ વરાહ અવતાર સ્વરૂપે અવતર્યા અને પૃથ્વીને બચાવી અને હિરણ્યાક્ષનો વધ કર્યો.

સંદર્ભ

Tags:

સંસ્કૃત ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતનો ઇતિહાસગુપ્ત સામ્રાજ્યમે ૧હોળીગ્રામ પંચાયતઅયોધ્યાકલાશૂદ્રમૂળરાજ સોલંકીબીજું વિશ્વ યુદ્ધઆત્મહત્યાવિધાન સભાશેત્રુંજયગાંઠિયો વામચ્છુ નદીસાંચીનો સ્તૂપહિતોપદેશગુજરાત દિનભારતીય રિઝર્વ બેંકબ્લૉગરાયણમરાઠીગુજરાતી રંગભૂમિસિવિલ હોસ્પિટલ, અમદાવાદરતન તાતાવિરામચિહ્નોતુષાર ચૌધરીહરે કૃષ્ણ મંત્રજૈન ધર્મમુસલમાનલવગૌતમ બુદ્ધસાણા ડુંગરની ગુફાઓનિરોધઅમદાવાદ જિલ્લોઅમદાવાદપીરોટન બેટ (તા. જામનગર)વિકિપીડિયામિઆ ખલીફાદેવચકલીકાલાવડ (વિધાન સભા બેઠક)હમીરજી ગોહિલસુરેશ જોષીદ્વારકાધીશ મંદિરહિંદુભારતની નદીઓની યાદીગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'વાઘભિલોડા તાલુકોસ્વાદુપિંડગંગા નદીચુનીલાલ શાહવાયુચામુંડાદક્ષિણ આફ્રિકામતદાનઅવિભાજ્ય સંખ્યાનળાખ્યાન (પ્રેમાનંદ)ડોંગરેજી મહારાજઅભિમન્યુતાના અને રીરીગુરુ (ગ્રહ)નરેન્દ્ર મોદીસંયુક્ત રાષ્ટ્રસંઘમોરારીબાપુગુજરાતની નદીઓની યાદીઅમદાવાદની પોળોની યાદીહડકવાજીસ્વાનક્ષત્રિયઆંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસવ્યાસઇન્દુલાલ યાજ્ઞિકગંગાસતીરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યારામાયણ🡆 More