Arbhatt

21.05 %

Joined ૭ ઓક્ટોબર ૨૦૧૪
ભલે પધાર્યા મિત્ર! શુભ દિન, મારા પોતાના પાના પર આપનું સ્વાગત છે.


Arbhatt
શાક લેવા ગયા હોઇએ ને પ્રબંધકશ્રીનો ફોન આવી જાય ત્યારે કઇક આવુ દૃષ્ય સર્જાય છે. થેલી પકડવી કે ફોન એની અવઢવ ટાળવા કઇક આવું કરવું પડે. જમણો હાથ તો શાકવાળાજોડે ઇશારાથી રકઝક કરવા ફ્રી રાખવો પડે, હોં કે!!!
છબી નો ઉપયોગ ફક્ત પ્રસ્તુતિકરણ માટે. છબી મારી નથી

મારા વિષે


મારૂ આ ખાતું તદ્દન નવું છે પણ ગુજરાતી વિકિપિડિયા પર હું ઇ.સ. ૨૦૦૫થી યથાશક્તિ યોગદાન આપી રહ્યો છું.
એ હકીકતને ધ્યાન પર લેતા જાણવા મળે છે કે સૌથી જુના અને હજુ પણ યોગદાન આપી રહ્યા હોય એવા સભ્યોની વિલુપ્ત થઇ રહેલી વિચરતી જનજાતિનો સભ્ય છું.
મુળ મુદ્દે હું રહ્યો ભાનવગરનો, અરે ભુલ્યો, ભાવનગરનો, પણ ૧૯૯0થી અમદાવાદમાં રહુ છું એટલે આમ જુઓ તો હવે થોડો અમદાવાદી પણ ગણાઉ.
આગળ વાંચો...

કામ વિષે


જ્ઞાનીલોકો કહી ગયા છે કે કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે ખરાબ કહેવાય અને આપણા એક લોક-લાડીલા નેતા પણ કહી ગયા છે કે 'આરામ હી રામ હૈ'. એ વાત ગળે ઉતરી ત્યારથી કામ સારૂ ન કહેવાય એવી એક ઉદ્દાત્ત ભાવના મારી અંદર બહુ પ્રબળપણે ઉછરી રહી છે.
ઉપરાંત, બાકી રહ્યુતુ તો કોઇ સંત પણ કહી ગયા કે ...
આગળ વાંચો...

સહકાર્યકર્તાઓ વિષે



આગળ વાંચો...

રમુજ-વૃત્તિ વિષે


પૃથ્વી પરના અન્ય પ્રાણીઓ અને માનવ વચ્ચેના ઘણા તફાવતોમાંનો એક તફાવત છે રમુજ-વૃત્તિ. માણસમાં જો રમુજ સમજી શકવાની કે માણવાની ક્ષમતા ન હોય તો તેને માણસ કહેવો કે કેમ તેવી શંકા મને કાયમ થાય છે.
ગુજરાતી વિકીના સદનસીબે ગુજરાતી વિકી પર રમુજ વૃત્તિ પર કોઇ પ્રતિબંધ નથી. ઉલટાનું લગભગ બધા જ સભ્યોમાં અને પ્રબંધકોમાં રમુજ-વૃત્તિનું પ્રમાણ ખાસ્સુ ઉચું છે.
આગળ વાંચો...

અરેસુ

પ્રકાર અને સ્થિતિ પ્રમાણે પ્રગતિપત્રક
  વિવિધ સ્થિતિઓ
  સ્થિતિનું ઉમેરણ બાકી સ્થિતિની ચકાસણી બાકી સ્થિતિ યોગ્ય છે સ્થિતિ અયોગ્ય છે કુલ
સ્થળના પ્રકાર ગામ 14355 193 3430 382 18360
નગર 46 56 72 1 175
શહેર 4 11 25 0 40
મેટ્રોપોલિટન શહેર 0 0 0 0 0
અન્ય 59 2 7 0 68
કુલ 14464 262 3527 383 18575
ખરેખરી પ્રગતિ (કુલ યોગ્ય + કુલ અયોગ્ય ) 3910

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કે.લાલઝૂલતો પુલ, મોરબીઅંદામાન અને નિકોબાર દ્વીપસમૂહઅબ્દુલ કલામસંસ્કૃત ભાષાજર્મનીદેવભૂમિ દ્વારકા જિલ્લોકુંવારપાઠુંપીડીએફસરોજિની નાયડુલોખંડતાપી નદીહિમાચલ પ્રદેશબેંકલોકનૃત્યગાંધીનગર જિલ્લોઆસનબુધ (ગ્રહ)આંધ્ર પ્રદેશગૂગલઅંબાજીઅયોધ્યાનિરોધનરેશ કનોડિયાજમ્મુ અને કાશ્મીરજિલ્લા કલેક્ટરસંચળપાણીનું પ્રદૂષણઆયોજન પંચગુજરાતની નદીઓની યાદીબેંક ઓફ બરોડાખાદ્ય પદાર્થની સાચવણીમાર્ચ ૨૯ભારતના રાજ્ય પક્ષીઓની યાદીનિરંજન ભગતસ્વામિનારાયણસ્વામી વિવેકાનંદધૃતરાષ્ટ્રગુજરાત વિધાનસભાઝાલાભારત સરકારઉપગ્રહ પ્રક્ષેપણ યાનઅમદાવાદ બીઆરટીએસઅમરેલીતાલુકા પંચાયતમંગળ (ગ્રહ)પ્રકાશવાઘરીગુજરાતીવાયુ પ્રદૂષણઊર્જા બચતમોઢેરાચંદ્રગુપ્ત મૌર્યખોડિયાર મંદિર - વરાણા (ગુજરાત)મોરકાંકરિયા તળાવચંદ્રગુપ્ત પ્રથમડાઉન સિન્ડ્રોમશ્રીલંકારામાયણઓઝોન અવક્ષયમૂળરાજ સોલંકીચિરંજીવીગિરનારક્ષત્રિયગૌતમ બુદ્ધબ્રહ્માંડદ્વારકાધીશ મંદિરભારતના રાષ્ટ્રપતિઈશ્વર પેટલીકરચંદ્રવદન મહેતાનવસારી જિલ્લોગુજરાત વિદ્યાપીઠઅંગકોર વાટસોલંકીમાનવીની ભવાઇવીમોચંદ્ર🡆 More