બિહાર મહાત્મા ગાંધી સેતુ

મહાત્મા ગાંધી સેતુ (બિહાર) પટના અને હાજીપુર શહેરોને જોડતો સેતુ છે, જે ગંગા નદી પર ઉત્તરથી દક્ષિણ દિશામાં બનાવવામાં આવેલો છે.

આ પુલ જગતમાં એક જ નદી પર બનાવવામાં આવ્યો હોય, એવો સૌથી વધુ લંબાઇ ધરાવતો સડક માર્ગ પરનો પુલ છે. આ પુલની લંબાઇ ૫,૫૭૫ મીટર જેટલી છે. ઇ. સ. ૧૯૮૨ના વર્ષમાં મે મહિનામાં એ સમયના ભારત દેશના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ આ પુલનું ઉદઘાટન કર્યું હતું. આ પુલના નિર્માણનું કાર્ય ગૈમોન ઇન્ડીયા લિમિટેડ નામની કંપનીને સોંપવામાં આવ્યું હતું. અત્યારે આ સેતુ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૧૯નો ભાગ છે.

બિહાર મહાત્મા ગાંધી સેતુ
મહાત્મા ગાંધી સેતુ

સંદર્ભ

Tags:

ઈન્દિરા ગાંધીગંગા નદીપટનાભારતહાજીપુર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

માહિતીનો અધિકારપૃથ્વીભારત સરકારલતા મંગેશકરકબજિયાતસ્વામિનારાયણ સંપ્રદાયઠાકોરનવોદય વિદ્યાલયઉનાળુ પાકગુજરાત સલ્તનતમુહમ્મદજ્યોતિષવિદ્યાગુજરાતના લોકમેળાઓગોવર્ધનરામ ત્રિપાઠીસુશ્રુતકળિયુગચણાબુધ (ગ્રહ)તત્ત્વવિશ્વ વેપાર સંગઠનપ્રતિભા પાટીલક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭ગુજરાતના જિલ્લાઓસિદ્ધપુરગુજરાત મેટ્રોએલર્જીઈન્દિરા ગાંધીવિક્રમાદિત્યગુજરાતપપૈયુંભારતનું બંધારણજીરુંબનાસકાંઠા જિલ્લોમાઉન્ટ આબુબીજું વિશ્વ યુદ્ધશબ્દકોશવડોદરાફાધર વાલેસભારતીય-યુરોપીય ભાષાસમૂહક્રોહનનો રોગઅશ્વગંધા (વનસ્પતિ)સંયુક્ત આરબ અમીરાતHIV/AIDS વિશે ગેરમાન્યતાઓબિનજોડાણવાદી ચળવળઔદિચ્ય બ્રાહ્મણરક્તના પ્રકારરાષ્ટ્રીય મતદાતા દિવસપૃથ્વીરાજ ચૌહાણબહુચરાજીસુરેન્દ્રનગર જિલ્લોવિશ્વ પર્યાવરણ દિવસદૂધસોડિયમખુદીરામ બોઝધવલસિંહ ઝાલાહોમી ભાભાઆતંકવાદનક્ષત્રવિશ્વની અજાયબીઓઅક્ષાંશ-રેખાંશસલામત મૈથુનગુજરાતી ફિલ્મોની યાદીવડાપ્રધાનબેટ (તા. દ્વારકા)માઇક્રોસોફ્ટઅરવલ્લી જિલ્લોએરિસ્ટોટલભીમાશંકરચક દે ઇન્ડિયાભારત રત્નપુરાણરાજકોટ જિલ્લોમુંબઈગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળમિથુન રાશીપ્રયાગરાજ🡆 More