દશાંશ સંખ્યા પ્રણાલી

હિંદુ-અરેબિક સંખ્યા પ્રણાલી (જે દશાંશ સંખ્યા પ્રણાલી અથવા અરેબિક સંખ્યા પ્રણાલી અથવા હિંદુ સંખ્યા પ્રણાલી તરીકે પણ ઓળખાય છે) વિશ્વમાં સૌથી વધુ વ્યાપક સંખ્યા પ્રણાલી છે.

તે ૧થી ૪થી સદીમાં ભારતીય ગણિતશાસ્ત્રીઓ દ્વારા શોધવામાં આવી હતી. ૯મી સદી સુધીમાં આ પ્રણાલી અરેબિક ગણિતશાસ્ત્રીઓ દ્વારા અપનાવવામાં આવી હતી. અલ-ખ્વારીઝમી (On the Calculation with Hindu Numerals, c.૮૨૫) અને અલ-કિન્દી (On the Use of the Hindu Numerals, c.૮૩૦) પુસ્તકો વડે અરેબિક ગણિતશાસ્ત્રીઓએ આ પદ્ધતિ વ્યાપક બનાવી હતી. પાછળથી મધ્યકાલીન યુગમાં આ પ્રણાલી યુરોપમાં પ્રચલિત બની હતી.

સંદર્ભ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સ્વઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારગેની ઠાકોરવૃશ્ચિક રાશીન્હાનાલાલબોટાદપરશુરામપ્રત્યાયનચિનુ મોદીસંગણકદ્રૌપદીપૃથ્વીતિરૂપતિ બાલાજીપ્રાણીધીરૂભાઈ અંબાણીસંસ્કારભુજયુનિફોર્મ રિસોર્સ લોકેટરવૃષભ રાશીવિજ્ઞાનમાધુરી દીક્ષિતરાજકોટઅલ્પેશ ઠાકોરભૂગોળવાયુનું પ્રદૂષણઅંકશાસ્ત્રજયંતિ દલાલલોકશાહીજન ગણ મનચંદ્રગુપ્ત મૌર્યઅજય દેવગણઆંખપ્રાણાયામસુરેન્દ્રનગર જિલ્લોઆલ્બર્ટ આઇન્સ્ટાઇનઅલંગગોખરુ (વનસ્પતિ)મહંત સ્વામી મહારાજનરસિંહ મહેતામહારાણા પ્રતાપપાકિસ્તાનનિરંજન ભગતહરિભાઈ પાર્થિભાઈ ચૌધરીસંસ્થાપિરામિડપરબધામ (તા. ભેંસાણ)સોડિયમચંદ્રશેખર આઝાદઝૂલતા મિનારાગુજરાતના રાજ્યપાલોજોગીદાસ ખુમાણઅથર્વવેદમોરબી જિલ્લોમુઘલ સામ્રાજ્યઉમાશંકર જોશીચોઘડિયાંપાયથાગોરસનું પ્રમેયમારી હકીકતયાદવબૌદ્ધ ધર્મસુભાષચંદ્ર બોઝખજુરાહોનારાયણ સ્વામી (ભજનીક)તુલસીસંત કબીરજય જય ગરવી ગુજરાતભવભૂતિમકરંદ દવેશુક્લ પક્ષવિશ્વની અજાયબીઓફેસબુકયજુર્વેદમહાત્મા ગાંધીગ્રહભાષાગુજરાતના લોકસભા મતવિસ્તારોરાજકોટ જિલ્લોકલાપી🡆 More