અણુવ્રત

અણુવ્રત એટલે નાના વ્રત.

મહાવ્રતની અપેક્ષાએ નાના એવા વ્રતો અણુવ્રત કહે છે. મહાવ્રતો માં હિંસા આદિ એવા પાપ કર્મોનો સર્વથા સંપૂર્ણ ત્યાગ હોય છે. જ્યારે અનુવ્રતોમાં મર્યાદિત ત્યાગ હોય છે.

જૈન તત્વ જ્ઞાનમાં પાંચ પ્રકારના અણુવ્રતો બતાવ્યાં છે:

  • ૧. પ્રાણાતિપાત - સ્થૂળ (મોટી) હિંસાનો ત્યાગ અર્થાત્ અહિંસા.
  • ૨. મૃષાવાદ - મોટાં (ગંભીર) જૂઠાણાનો ત્યાગ અર્થાત્ સત્ય.
  • ૩. અદતાદાન - મોટી ચોરીનો ત્યાગ અર્થાત્ અસ્તેય.
  • ૪. મેહૂણ (મૈથૂન) - પરસ્ત્રી (પરપુરુષ) સેવનનો ત્યાગ અર્થાત્ બ્રહ્મચર્ય.
  • ૫. પરિગ્ગહ (પરિગ્રહ) - મોટા પરિગ્રહનો ત્યાગ અર્થાત્ અપરિગ્રહ કે સંપત્તિ સંચયનો ત્યાગ.

આ પણ જુઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શીતળાસંસ્થાછંદઆસામવાયુનું પ્રદૂષણવલ્લભભાઈ પટેલગુજરાતીવનસ્પતિભારત છોડો આંદોલનઅરવિંદ ઘોષહાજીપીરરઘુવીર ચૌધરીરથયાત્રાચાંદીયુનાઇટેડ કિંગડમખજુરાહોમનાલીઈંડોનેશિયાતકમરિયાંમાનવીની ભવાઇબાબરજૈન ધર્મપુ્ષ્ટિમાર્ગ બેઠકલોકસભાના અધ્યક્ષમંદિરસૂર્યમંદિર, મોઢેરાભારતનો ઇતિહાસમાર્કેટિંગરિસાયક્લિંગHIV/AIDS વિશે ગેરમાન્યતાઓકાળા મરીઉંબરો (વૃક્ષ)રક્તના પ્રકારચાવડા વંશગુજરાતની નદીઓની યાદીદિવાળીઑડિશાભારતીય ભૂમિસેનાલોક સભાબકરી ઈદકંસપૃથ્વીરાજ ચૌહાણકપાસરાધાતાનસેનમધુ રાયસામાજિક નિયંત્રણગુજરાતી ફિલ્મોની યાદીઉદ્યોગ સાહસિકતાગુજરાતનું સ્થાપત્યભારતમાં આરોગ્યસંભાળજામા મસ્જિદ, અમદાવાદજાવા (પ્રોગ્રામિંગ ભાષા)ભારતીય માનક સમયમાધ્યમિક શાળાફૂલશ્રીમદ્ ભાગવતમ્નિવસન તંત્રકેદારનાથ જ્યોતિર્લિંગગૌતમ બુદ્ધહમીરજી ગોહિલતિરૂપતિ બાલાજીભારતની નદીઓની યાદીમહાત્મા ગાંધીસુરતભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોદ્રૌપદીપોલીસઅમદાવાદમોહમ્મદ રફીહેમચંદ્રાચાર્યજિજ્ઞેશ મેવાણીવિક્રમ સંવતલોથલગુજરાતી ભાષાહાફુસ (કેરી)આંકડો (વનસ્પતિ)🡆 More